By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > મનોરંજન > મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા
મનોરંજન

મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી : 8 ઓક્ટોબરે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં એવોર્ડ આપવામાં આવશે

Hotline News
Last updated: September 30, 2024 5:02 PM
Hotline News - Editor Published September 30, 2024
SHARE

બોલીવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને 2024નો દાદા સાહેબ ફાળકેથી સન્માનિત કરાશે. હિન્દી ફિલ્મમાં તેમના યોગદાન બદલ આ સન્માન આપવામાં આવશે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વોચ્ચ એવોર્ડ ગણવામાં આવે છે.

8 ઓકટોબર 2024ના દિલ્હીમાં યોજાનાર સમારોહમાં આ એવોર્ડ તેને અપાશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એકસ પર એક પોસ્ટ મૂકતા કહ્યું કે મને જાહેરાત કરતા ગર્વ થાય છે કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી સમિતિએ આ વર્ષે અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેના મહત્વપૂર્ણ યોગદાન બદલ આ એવોર્ડ આપવા નિર્ણય લીધો છે.

મિથુન ચક્રવર્તીની ફિલ્મી યાત્રા પેઢીઓ સુધી ફિલ્મના દર્શકોને પ્રેરીત કરતી રહેશે. અને સિનેમા ઉદ્યોગ માટે તે એક ગર્વ બની રહ્યા છે. એક નકસલી તરીકે પોતાની પ્રારંભિક કેરીયર બનાવનાર મિથુન ચક્રવર્તી બાદમાં અભિનેતા બની ગયા હતા અનેક હિન્દી ફિલ્મોમાં કામ કર્યુ છે.

ડિસ્કો ડાન્સમાં તેમની ફિલ્મથી વધુ જાણીતા બન્યા હતા અને બાદમાં તેઓએ પોલીટીકસમાં પણ નસીબ અજમાવ્યું હતું અને છેલ્લે ભારતીય જનતા પક્ષ સાથે તેઓ જોડાયા હતા.

You Might Also Like

રાજપાલ યાદવની સજાને કારણે ફરી ચર્ચામાં ચેક બાઉન્સનો મામલો, જાણો કેમ વર્ષો સુધી કોર્ટમાં અટવાયા આવા કેસ

વિપિન અનેજા કોણ છે, જે ગાયકના ગીતથી ઐશ્વર્યા રડી પડી હતી? તેણે ફરી એકવાર ‘મૈં વાપસ આઉંગા’ સાથે પોતાનો જાદુ ચલાવ્યો

‘સતલુજ’ જોયા પછી નસીરુદ્દીન શાહે દિલજીતને નહીં, પણ આ અભિનેતાને ફોન કર્યો, પંજાબીમાં પ્રશંસા કરી

અજય દેવગનની ફિલ્મ ‘ચૌહાણ’ વિવાદમાં ફસાઈ? શા માટે ક્ષત્રિય પરિષદે નારાજગી વ્યક્ત કરી?

‘તુમ્બાડ 2’ના નિર્માતાઓ દ્વારા ખાસ તૈયારી; કેટલાક દ્રશ્યો વરસાદમાં શૂટ કરવામાં આવશે; ટીમ ચોમાસામાં આ સ્થળોએ રવાના

#entertainmentmithun
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PoliticsTop Newsગુજરાતસુરત
PM મોદી દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા, જાણો કેટલું કામ થયું???
Hotline News Hotline News November 15, 2025
મહિલા ડોક્ટર રેપ-મર્ડર કેસમાં હજી વધુ લોકો સામેલ? શું કહ્યું ટોચના અધીકારીએ
ગુજરાત કોર્ટે અદાણી ગ્રુપના બદનક્ષી દાવા પર પત્રકારો અભિસાર શર્મા અને પારુલેકરને નોટિસ ફટકારી
કૂતરાને માર્યો અને પછી તેને સસલાના માંસ તરીકે ગામમાં વેચી દીધું
Uttarakhand Helicopter: ધડામ કરીને હેલિકોપ્ટર હાઈ-વે પર ઉતરી પડ્યુ, ચારધામ યાત્રામાં ચોથો અકસ્માત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsમનોરંજન

‘વેલકમ ટુ ધ જંગલ’માં અક્ષયની કોમેડી લોકોને ગમી, પેઇડ પ્રિવ્યૂએ ‘ભૂત બાંગ્લા’ જેવી નક્કર કમાણી કરી

Hotline News Hotline News June 27, 2026
Top Newsમનોરંજન

‘3 ઇડિયટ્સ’ ના દિગ્દર્શકે પુત્રને પણ છોડ્યો નહીં! ભૂમિકા માટે તેમને સખત મહેનત કરાવી

Hotline News Hotline News June 26, 2026
Top Newsમનોરંજન

ટ્રોલ્સ શાંત, વેપારી પંડિતો આશ્ચર્યચકિત! ‘મૈં વાપસ આઉંગા’ ની સફળતા બોલિવૂડ માટે મોટી આશા

Hotline News Hotline News June 24, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?