By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અને અચાનક સુરતનો કિશોર બોક્સર રિંગમાં જ ઢળી પડયો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > અને અચાનક સુરતનો કિશોર બોક્સર રિંગમાં જ ઢળી પડયો
Top Newsખેલકૂદસિટી ન્યૂઝસુરત

અને અચાનક સુરતનો કિશોર બોક્સર રિંગમાં જ ઢળી પડયો

સ્પર્ધાના સ્થળે એમ્બ્યુલન્સ ન હોવાનો પિતાનો આક્ષેપ : બોક્સરને ખાનગી કારમાં લઈ જવા પડ્યા

Hotline News
Last updated: September 25, 2024 5:20 PM
Hotline News - Editor Published September 25, 2024
SHARE

ગુજરાતમાં બોકસીંગ રીંગમાં બનેલી એક કરૂણ ઘટનામાં 19 વર્ષના સુરતના બોકસર કરણ પીપળીયા સ્પર્ધા સમયે જ રીંગમાં ઢળી પડયા બાદ તેનું મૃત્યુ થયું હતું. મહેસાણા ખાતે ગુજરાત સ્ટેટ બોકસીંગ ચેમ્પિયનશીપ યોજાઇ રહી છે જેમાં આ ટીનેજર બોકસરને હેમરેજ થઇ હતી અને બોકસીંગ રીંગમાં જ તે ઢળી પડયા હતા.

જે બાદમાં તેમને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા અને ખાનગી હોસ્પિટલમાં તેની બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી.  પરંતુ તેમની હાલત વધુ ખરાબ થતા સીમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદમાં તેમને સુરત લઇ જતા સમયે બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા.

તબીબોના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં જ તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા હતા અને તે સમયે તે બ્રેઇન ડેડ જેવી હાલતમાં હતા અને કુટુંબીજનોએ આ ટીનેજરને ગંભીર સ્થિતિમાંથી ઉગારવા માટે હોસ્પિટલમાં વિનંતી કરી હતી. પરંતુ તે સફળ રહ્યા ન હતા.

બોકસીંગ રીંગમાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પણ  કરણના પિતા ભરત પીપળીયાએ આક્ષેપ કર્યો છે કે સ્પર્ધા સ્થળે એમ્બ્યુલન્સ નહીં હોવાથી ખાનગી કારમાં તેના પુત્રને હોસ્પિટલ ખસેડવો પડયો હતો અને તે સમય ગયો તેમાં તેની હાલત વધુ ખરાબ થઇ હતી. તેમણે આક્ષેપ કર્યો કે 150 જેટલા સ્પર્ધકો બોકસીંગ જેવી ગંભીર સ્પર્ધામાં ભાગ લેતા હોય તે સમયે પણ ત્યાં એક જ એમ્બ્યુલન્સ હતી તે પણ વ્યસ્ત હતી.

તેથી જ મારા પુત્રને ખાનગી કારમાં લઇ જવો પડયો હતો. તેમણે કહ્યું કે, મારો ચિરાગ બુઝાઇ ગયો  બીજા કોઇનો બુઝાઇ જાય નહીં તે ચિંતા કરવી જોઇએ. તેના માતાનો આક્ષેપ છે કે બોકસીંગ રીંગમાં ઢળી ગયા બાદ 90 મીનીટ બાદ તેને હોસ્પિટલ લઇ જવાયો હતો. તેને બપોરે ર.30 વાગ્યે ઇજા થઇ પણ તેને 4 વાગ્યે હોસ્પિટલે લઇ જવાયો હતો.

#boxing
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
નાસિકની શાળામાં બાળકોની બેગમાંથી કોન્ડોમ, ચાકુ અને ડ્રગ્સ મળી આવતા ખળભળાટ
Hotline News Hotline News April 11, 2025
‘ન તો EVM ખરાબ છે, ન તો વોટર લિસ્ટ’, રાહુલ ગાંધી પર અમિત શાહનો ટોણો… બંગાળ-તામિલનાડુને લઈને પણ આપ્યું મોટું નિવેદન
ઘરે પરત ફરશે? આખરે નતાસાએ બેગ પેક કર્યા
અકસ્માત બાદ પુલના સ્ટ્રીટલાઇટના થાંભલા સાથે લટકતો યુવાન, ચમત્કારિક રીતે બચી ગયો
સારા અલીથી લઈને માધુરી સુધી, આ સેલેબ્સ ઘરે બાપ્પાનું ભાવભીનું આગમન કર્યું
- Advertisement -
Ad imageAd image
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?