By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરજ ઉગવા પહેલા 25 લોકોની ધરપકડ, ગણેશ મંડપ પર પથ્થરમારો થતા પોલીસ એક્શનમાં
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરજ ઉગવા પહેલા 25 લોકોની ધરપકડ, ગણેશ મંડપ પર પથ્થરમારો થતા પોલીસ એક્શનમાં
Top Newsગુજરાતબ્રેકીંગસુરત

સુરજ ઉગવા પહેલા 25 લોકોની ધરપકડ, ગણેશ મંડપ પર પથ્થરમારો થતા પોલીસ એક્શનમાં

Hotline News
Last updated: September 9, 2024 1:44 PM
Hotline News - Editor Published September 9, 2024
SHARE
  • સુરતમાં તીખળોએ કાકચીચારો કરતાં કાવતરાની આશંકા
  • 1000 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા
  • સુરજ ઉગવા પહેલા તીખળ કરનાર 25 લોકોની ધરપકડ

સુરતઃ રવિવારે સાંજે ગણેશ પંડાલ પર પથ્થરમારાના અહેવાલો સામે આવ્યા બાદ સુરતમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો.

ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પથ્થરમારામાં સામેલ 5 લોકો સાથે ઘટનાને પ્રોત્સાહિત કરનારા તમામ 25 લોકોની પોલીસે ધરપકડ કરી છે. પથ્થરમારાની ઘટના બાદ તંગદિલી સર્જાતા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ વિસ્તારમાં લગભગ 1000 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.

1,000 પોલીસ કર્મચારીઓ તૈનાત

સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે “કેટલાક બાળકોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો જે પછી અથડામણ થઈ હતી. પોલીસ તરત જ તે બાળકોને ત્યાંથી લઈ ગઈ…પોલીસને તાત્કાલિક વિસ્તારમાં તૈનાત કરવામાં આવી હતી. જ્યાં જરૂર હતી તે તમામ વિસ્તારોમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો… શાંતિ ભંગમાં સામેલ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. ચારે બાજુ લગભગ 1,000 પોલીસ કર્મચારીઓ તૈનાત છે”.

સુરજ ઉગવા પહેલા પથ્થરબાજોની ધરપકડ

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ખાતરી આપી હતી કે ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે. “સુરતના સૈયદપુરા વિસ્તારમાં આજે 5 લોકોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. સુરજ ઉગવા પહેલા આ તમામ 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને આવી ઘટનાને પ્રોત્સાહિત કરવામાં સંડોવાયેલા અન્ય 20 લોકોની પણ પોલીસે ધરપકડ કરી છે…તપાસ ચાલી રહી છે…પોલીસ સુરતના તમામ વિસ્તારોમાં તૈનાત છે…જે લોકો શાંતિનો ભંગ કરશે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે”.

લાગ્યા બૂલ્ડોઝર બૂલ્ડોઝરના નારા

લઘુમતી કોમ દ્રારા કરવામાં આવેલી અસામાજીક પ્રવૃત્તિના પગલે હિન્દુ લોકો દ્વારા પોલીસ સ્ટેશનોનો ઘેરાવ કરી યોગી યોગી તેમજ બૂલ્ડોઝર બૂલ્ડોઝરના નારા લાગ્યા હતાં, ત્યારે પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો અને તોળા વિખેરી શાંતિ સ્થાપી હતી.

જ્યાં પથ્થરમારો થયો ત્યાં હર્ષ સંઘવીએ પૂજા કરી; સૂર્યોદય પહેલાં પગલાં લેવાનું વચન પણ પૂરું કર્યું

ગૃહમંત્રીએ સવારે ગણપતિની આરતી કરતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, ‘સુરત પોલીસની ટીમ અને ગણેશ મંડળના આયોજકો સાથે મળીને મેં એ જ ગણેશ પંડાલમાં ભગવાન ગણેશની આરતી અને પૂજા કરી હતી જ્યાં પથ્થરમારો થયો હતો. રવિવારે મુસ્લિમ સમુદાયના કેટલાક છોકરાઓએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. આ પછી વિસ્તારના હિંદુઓ નારાજ થઈ ગયા. ટોળાએ સૈયદપુરા પોલીસ ચોકીને ઘેરી લીધી હતી. હજારોની સંખ્યામાં લોકો ચોક પર એકઠા થયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ દરમિયાન કેટલાક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.

ગયા વર્ષો પણ થયો હતો પથ્થરમારો

આ પથ્થરમારામાં ઘાયલ એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે આ જ રીતે ગયા વર્ષે પણ બાળકોનો ઉપયોગ કરીને પથ્થરમારા સહિતની પ્રવૃત્તિથી મુસ્લીમો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આ ઘટનાને કોઈએ ગંભીરતાથી લીધી ન હતી જેના પગલે ફરી આ ઘટના પુનરાવર્તીત કરવામાં આવી છે.

MPના રતલામમાં પણ થયો હતો પથ્થરમારો

મધ્યપ્રદેશના રતલામમાં શનિવારે ભગવાન ગણેશની મૂર્તિ લઈને નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. આ ઘટના શનિવારે રાત્રે મોચીપુરા વિસ્તારમાં બની હતી જ્યારે કેટલાક લોકો સ્થાપના માટે ગણપતીની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા.

You Might Also Like

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

નકલી CBI ઓફિસર બનીને વૃદ્ધ મહિલાની ‘ડિજિટલ ધરપકડ’, સુરતમાંથી ₹ 1.34 કરોડની છેતરપિંડી કરનારની ધરપકડ

હિંદુ રીતિ-રિવાજ મુજબ મુસ્લિમ યુવતીના લગ્નનો ભયાનક અંત, પતિ ખૂની નીકળ્યો

માનવતા શર્મશાર! કચરાના ઢગલામાં નવજાત શિશુનો સળગેલો મૃતદેહ મળ્યો

₹50 હજારની નકલી નોટોથી બલિદાનના બકરા ખરીદવામાં આવ્યા, એક દિવસ પછી વેપારીને ખબર પડી સત્ય ઘટના

#ganesh pandalSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઅમદાવાદગુજરાત
ગુસ્સામાં પત્ની પીયર પહોંચી, જમાઈએ સસરાના ઘરે 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું, ઘટના CCTVમાં કેદ
Hotline News Hotline News December 2, 2025
ગ્રેમી સ્ટેજ પર ટ્રોલિંગથી નારાજ ડોનાલ્ડ ટ્રમ્પ, યજમાન ટ્રેવર નોહને હારેલા કહ્યા; કેસ કરવાની ધમકી આપી
Mahakumbh :હાઇ-ટેક બાળ સાધુ-સંન્યાસીઓ : મંત્રોની સાથે એઆઈનું હુનર પણ શીખે છે!
ખુલ્લા હાથે રાહ જોઈ રહ્યો છુ, ચા અને બિસ્કિટ મારા તરફથી… EDના સૂત્રોએ જણાવ્યું કે…
કંબોડિયા-મ્યાનમારમાં ભારતીય યુવાઓને બંધક બનાવી કરાવવામાં આવતી હતી સાયબર ઠગાઈ, બે એજન્ટની ધરપકડ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅમદાવાદગુજરાતરાજકોટવડોદરાસુરત

613 કરોડની સાયબર ફ્રોડનો પર્દાફાશ, 8 પાસ સહિત 13 આરોપીઓની ધરપકડ

Hotline News Hotline News May 25, 2026
Top Newsગુજરાતસુરત

‘કોકરોચ જનતા પાર્ટી’ના સમર્થક કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યા? સુરતના યુવકે જણાવ્યું કારણ

Hotline News Hotline News May 25, 2026
Top Newsગુજરાતસુરત

જ્યારે પિતાએ ફ્રી ફાયર ગેમ રમવાથી રોક્યા ત્યારે ઘરેથી ભાગી ગયા 3 બાળકો

Hotline News Hotline News May 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?