By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: વૈશ્વિક OSV ઓપરેટર એસ્ટ્રો ઓફશોરનો 80% હિસ્સો અદાણી પોર્ટસે USD 185 મિલિયનમાં હસ્તગત કર્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > વૈશ્વિક OSV ઓપરેટર એસ્ટ્રો ઓફશોરનો 80% હિસ્સો અદાણી પોર્ટસે USD 185 મિલિયનમાં હસ્તગત કર્યો
Top Newsબિઝનેસબ્રેકીંગભારત

વૈશ્વિક OSV ઓપરેટર એસ્ટ્રો ઓફશોરનો 80% હિસ્સો અદાણી પોર્ટસે USD 185 મિલિયનમાં હસ્તગત કર્યો

Hotline News
Last updated: August 30, 2024 6:41 PM
Hotline News - Editor Published August 30, 2024
SHARE
  • APSEZ એસ્ટ્રો ઑફશોર ગ્રૂપ (“એસ્ટ્રો”)માં 80% હિસ્સો મેળવવા માટે USD 185 મિલિયનમાં ઓલ-કેશ ડીલમાં કરેલો એક નિશ્ચિત કરાર  જે USD 235 મિલિયનની EV અને 4.4x નો EV/FY25E EBITDA સૂચવે છે.
  • હાલના એસ્ટ્રોના  પ્રયોજકો બાકીનો 20% હિસ્સો ધરાવશે
  • એસ્ટ્રો 26 ઓફશોર સપોર્ટ વેસેલ્સ (OSVs) ના વૈવિધ્યસભર, આધુનિક કાફલાની માલિકી અને EPC, તેલ અને ગેસ તેમજ રીન્યુએબલ્સ ઉદ્યોગમાં ટાયર-1 ગ્રાહકોનું પ્રભાવશાળી રોસ્ટર ધરાવે છે.
  • આ સંપાદન એ APSEZના વિશ્વના સૌથી મોટા દરિયાઇ સંચાલકો પૈકીના એક બનવા તરફના પ્રયાણનો એક ભાગ છે. APSEZના વૈશ્વિક દરિયાઈ પોર્ટફોલિયોને એસ્ટ્રો વધારશે અને રોસ્ટરમાં નવા ટિયર-1 ગ્રાહકો ઉમેરશે

અમદાવાદ, ૩૦મી ઓગષ્ટ, ૨૦૨૪: ભારતની સૌથી મોટી પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ  એસ્ટ્રોમાં 80% હિસ્સો હસ્તગત કરવા માટે  USD 185 મિલિયનના તમામ રોકડ સોદામાં, USD 235 મિલિયનની ઇવી સૂચિત કરવા માટેઅને EV/FY25E EBITDA 4.4x પર  એક  નિશ્ચિત કરાર કર્યો છે. આ સોદા અંતર્ગત પ્રથમ વર્ષથી જ મૂલ્યમાં વધારો થવાની અપેક્ષા છે.

2009 માં સ્થપાયેલ એસ્ટ્રો મધ્ય પૂર્વ, ભારત, દૂર પૂર્વ એશિયા અને આફ્રિકામાં અગ્રણી વૈશ્વિક OSV ઓપરેટર છે. એસ્ટ્રો પાસે એન્કર હેન્ડલિંગ ટગ્સ (એએચટી), ફ્લેટ ટોપ બાર્જ્સ, મલ્ટીપર્પઝ સપોર્ટ વેસેલ્સ (એમપીએસવી) અને વર્કબોટ્સ સહિત 26 ઓએસવીનો કાફલો છે અને તે જહાજ સંચાલન અને પૂરક સેવાઓ પુરી પાડે છે. 30 એપ્રિલ 2024 ના રોજ પૂરા થયેલા વર્ષ દરમિયાન એસ્ટ્રોએ USD 95 મિલિયનની આવક અને USD 41 મિલિયન EBITDA નોંધાવ્યો હતો. 30 એપ્રિલ 2024 સુધીમાં એસ્ટ્રો નેટ કેશ પોઝીટીવ હતી.

એસ્ટ્રો પાસે NMDC, McDermott, COOEC, લાર્સન અને ટોબ્રો અને સાઇપેમ સહિત ટિયર-1 ગ્રાહકોનું પ્રભાવશાળી રોસ્ટર છે.ઓફશોર નિર્માણ અને ફેબ્રિકેશન તથા ઓફશોર પરિવહન બજારમાં એસ્ટ્રો એક ચાવીરુપ ખેલાડી છે. મુખ્ય વૈશ્વિક EPC કોન્ટ્રાક્ટરો સાથે એસ્ટ્રોની પ્રી-ક્વોલિફાઈડ સ્થિતિ અને સમુદ્રમાં જતા વિવિધ જહાજોને ડિલિવર કરવાની ક્ષમતાએ તેને તેલ અને ગેસ ઉદ્યોગમાં ટાયર-1 ગ્રાહકોનું રોસ્ટર બનાવવા માટે સક્ષમ બનાવ્યું છે. એસ્ટ્રોના ઓફશોર પ્લેટફોર્મના નિર્માણ અને જાળવણી સમર્થિત ઉંડો અનુભવ તેને તેલ અને ગેસના ઓફશોર સંશોધન અને ડ્રિલીંગની બજારોના ગ્રાહકોને અદ્યતન પેટા સામુદ્રિક સેવાઓ પૂરી પાડવા સક્ષમ બનાવે છે. અગ્રણી આંતરરાષ્ટ્રીય ડ્રેજિંગ કંપનીઓ માટે એસ્ટ્રોના જહાજો ગંજાવર ઓફશોર બાંધકામ અને જમીન સુધારણા પ્રોજેક્ટ જેવી બહુવિધ કામગીરીને પણ ટેકો આપે છે. ગ્રાહકો સાથે મધ્યમથી લાંબા ગાળાના કરારોના કાર્યક્ષમ મિશ્રણનો એસ્ટ્રોને લાભ મળતો હોવાથી  તેને વૈશ્વિક સ્તરે OSV કાફલાના મર્યાદિત પુરવઠા દ્વારા સંચાલિત, ઉચ્ચ કાફલાના ઉપયોગને જાળવી રાખવા અને ચાર્ટર દરોમાં વધારો થવાથી લાભ મેળવવાની તકો આપે છે.

APSEZ.ના સી.ઇ.ઓ. અને પૂર્ણ કાલિન ડાયરેકટર શ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે એસ્ટ્રોનું સંપાદન એ વિશ્વના સૌથી મોટા દરિયાઇ સંચાલકોમાંના એક બનવા તરફની અમે કંડારેલી કેડીનો એક ભાગ છે. અમારા વર્તમાન 142 ટગ્સ અને ડ્રેજર્સના કાફલામાં એસ્ટ્રોના 26 OSVનો ઉમેરો થતા કુલ સંખ્યા 168 થઈ જશે. આ હસ્તાંતરણથી અમને અરબી અખાત, ભારતીય ઉપખંડ અને દૂર પૂર્વ એશિયામાં અમારા પદચિહ્નને વધુ એકીકૃત કરવા સાથે ટિયર-1 ગ્રાહકોના પ્રભાવશાળી રોસ્ટરની ઍક્સેસ પણ મળશે. અમે એસ્ટ્રોના વડાઓની ટીમ સાથે નજીકથી કામ કરવા અને વર્તમાન પ્લેટફોર્મને વધારવા માટે આતુર છીએ,”

          એસ્ટ્રો ઑફશોરના મેનેજિંગ ડિરેક્ટર માર્ક હમ્ફ્રેસે જણાવ્યું હતું.કે છેલ્લા 15 વર્ષોમાં અમે અમારા OSV ફ્લીટમાં વ્યૂહાત્મક રોકાણો તથા અમારા ગ્રાહકો સાથેના ગાઢ સંબંધો દ્વારા સંચાલિત પ્રભાવશાળી કંપનીનું સર્જન કર્યું છે. APSEZ સાથેની આ ભાગીદારી અમારા માટે નિર્ણાયક વળાંકનું પ્રતિનિધિત્વ કરે છે.અમે સાથે મળીને અમારા કાફલાના મિશ્રણમાં વધુ સ્કેલ અને વિવિધતા ઉમેરવા સાથે અમારા ભૌગોલિક પદચિહ્નને વિસ્તૃત કરવા અને અમારા ગ્રાહકોને વધુ ઉકેલો પહોંચાડવા માટે વૃદ્ધિને વેગ આપી શકીશું.

આ સોદા માટે કોઈ નિયમનકારી મંજૂરીની જરૂર નથી અને પૂર્વવર્તી ઓપરેશનલ શરતોની પરિપૂર્ણતાને આધિન આ સોદો એક મહિનાની અંદર આખરી થવાની ધારણા છે,.

——-વધુ માહિતી માટે સંપર્કઃ રોય પૌલઃ| [email protected]

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsAdani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઆરોગ્ય
શું દ્રાક્ષ પર સફેદ પાવડર દેખાય છે? તેને ખાતા પહેલા તેને કેવી રીતે સાફ કરવું તે જાણો
Hotline News Hotline News April 4, 2026
અદાણી ગ્રૂપે આંધ્રપ્રદેશ પૂર રાહત માટે 25 કરોડ રૂપિયાનું દાન આપ્યું
આખી રાત મહેનત કરી 10 કલાકમાં 4.6 કિલો વજન ઘટાડ્યું, જીત્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ
Dharavikar on Redevelopment: ‘તમે પ્રોજેક્ટનો વિરોધ કરો તે પહેલાં આ ગંદકીમાં જીવીને બતાવો’
સલમાન અને તેનો પરિવાર બાબા સિદ્દીકીની ખૂબ નજીક હતો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?