By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: લૂંટરી દુલ્હને સુરતમાં વધુ એક મુરતિયાને ફસાવ્યો, લગ્નના ત્રીજા દિવસે જ ઘરમાંથી લાખોનો હાથ ફેરો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > લૂંટરી દુલ્હને સુરતમાં વધુ એક મુરતિયાને ફસાવ્યો, લગ્નના ત્રીજા દિવસે જ ઘરમાંથી લાખોનો હાથ ફેરો
Top Newsસુરત

લૂંટરી દુલ્હને સુરતમાં વધુ એક મુરતિયાને ફસાવ્યો, લગ્નના ત્રીજા દિવસે જ ઘરમાંથી લાખોનો હાથ ફેરો

Hotline News
Last updated: August 9, 2024 1:33 PM
Hotline News - Editor Published August 9, 2024
SHARE

સુરત : શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને લગ્નના બંધન બાંધીને બાદમાં 1.35 લાખથી વધુની મત્તા લઈને ફરાર થઈ ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેના આધારે ગુનો નોંધી પોલીસે લૂંટેરી દુલ્હન દલાલ સહિતના ત્રણને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વરાછા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતે રહેતા 39 વર્ષીય યુવકના છૂટાછેડા થયા હતા. ત્યારબાદ તેનો પરિવાર કન્યાની શોધમાં હતો. આ બાબતે સગા સંબંધીઓને વાત કરી રાખી હતી. જોકે ગત જૂન મહિનામાં તેના ઓળખીતા હસમુખ કાકાએ ડીંડોલીના વિપુલ ડોબરીયા સાથે સંપર્ક કરાવી આપ્યો હતો. વિપુલ અને જ્યોતિએ સાથે મળીને સંજના નામની છોકરીનો ફોટો બતાવી તેમની સાથે મુલાકાત કરાવી આપી હતી. સાથે જ કહ્યું કે, સંજનાના પિતા હયાત ન હોવાથી જ્યોતિને 1.5 લાખ રૂપિયા આપવા પડશે. વિપુલ ડોબરીયાને દલાલી પેટે 20,000 અલગથી આપવાના રહેશે. સાથે સંજનાને લગ્નમાં એક સોનાનો દાણો અને ચાંદીના છડા તથા બે ચાર જોડી કપડા આપવાના રહેશે.

તમામ બાબતો નક્કી થયા બાદ ગત 13. 6. 2024ના રોજ સંજના સાથે તાપી નદીના કિનારે શંકર ભગવાનના મંદિરે લગ્ન થયા હતા. લગ્ન બાદ લગ્નનું પ્રમાણપત્ર બનાવવા તમામ ઝોન ઓફિસ ગયા હતા. જ્યાં સંજનાના ઓરીજનલ ડોક્યુમેન્ટ ન હોવાથી મેરેજ સર્ટિફિકેટ બની શક્યો નહોતો. જો કે, લગ્નના ત્રીજા દિવસે સંજનાએ કહ્યું કે, મારી દાદીની તબિયત સારી નથી. મહારાષ્ટ્રથી સુરત આવી છે. મારે તેમના ખબર અંતર પૂછવા જવું છે. જેથી મને મૂકી જાવ. આથી સંજના સાથે લગ્ન કરનાર યુવક તેને ડીંડોલી સાંઈ પોઈન્ટ સુધી બાઈક ઉપર મૂકી આવ્યો હતો. ત્યારબાદ સંજનાએ લગ્ન કરનાર યુવકના નાના ભાઈના પત્નીને ફોન કરીને કહ્યું કે, હવે હું એ ઘરે આવવાની નથી. ત્યારબાદ લગ્ન કરનાર યુવકને છેતરાયા હોવાની જાણ થતા જ તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સંજના, જ્યોતિ અને દલાલ વિપુલને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે તેની તપાસ આગળ ધપાવી છે.

You Might Also Like

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

#hotlinenewsSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
16 વર્ષની ઉંમરે અમદાવાદ સ્ટેશન પરઃ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને ચેરમેનનું સંબોધન
Hotline News Hotline News January 20, 2025
જ્યાં તબીબ પર દુષ્કર્મ હત્યા કરવામાં આવી હતી, ત્યાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે
10મા ધોરણના વિદ્યાર્થી પર છરીથી હુમલો, શાળાના 7 વિદ્યાર્થીઓએ મળીને ગુનો કર્યો
લો બિલાડીની પણ સીમંત વિધિ !
સાડા ​​ત્રણ મહિના પછીએલએનજી જહાજ ‘દિશા’ હોર્મુઝને પાર કરીને ભારત પહોંચ્યું… ગુજરાતના દહેજ બંદરે લાંગર્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

દ્વારકા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત… ઈ-રિક્શા પર લદાયેલા સળિયા કૅબ ડ્રાઈવરની છાતી ચીરીને આરપાર નીકળી ગયા, મોત

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?