By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    અદાણી
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    અદાણી
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    અદાણી
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    અદાણી
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી બહેનોને  ઘર આંગણે કિચન ગાર્ડનની તાલીમ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > અદાણી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી બહેનોને  ઘર આંગણે કિચન ગાર્ડનની તાલીમ
સુરત

અદાણી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી બહેનોને  ઘર આંગણે કિચન ગાર્ડનની તાલીમ

Hotline News
Last updated: August 10, 2024 12:29 PM
Hotline News - Editor Published August 10, 2024
અદાણી
SHARE
  • ઉમરપાડાના સખી મંડળની આદિવાસી બહેનોને નિઃશુલ્ક બિયારણનું વિતરણ
  • અદાણી ફાઉન્ડેશન દ્વારા વર્ષના અંત સુધી ઉમરપાડામા ૨૦૦૦ કિચન ગાર્ડન તૈયાર કરાશે

સુરત :  શહેરના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના સખી મંડળની આદિવાસી બહેનોને  ઘર આંગણે ગુણવત્તાસભર શાકભાજી વાવવા માટે એક તાલીમ શિબિર અદાણી ફાઉન્ડેશન દ્વારા નાયબ બાગાયત નિયામકની કચેરીના સહયોગથી યોજાઇ હતી.

અંતરિયાળ વિસ્તારની બહેનો ઘર આંગણે શાકભાજી વાવણી તરફ વળે, રસાયણિક ખાતરના ઉપયોગ વિના સારી ગુણવત્તાવાળી શાકભાજી પકવે અને અંગત ઉપયોગ માટેની શાકભાજીનો ખર્ચ ઘટે એ માટે નાયબ બાગાયત નિયામકની કચેરી અને અદાણી ફાઉન્ડેશન હજીરા સાથે મળી ઘરના વાડામાં શાકભાજીની વાવણી અને સાથે બિયારણ વિશેની માહિતી આપવાની સતહ ૧૩ પ્રકારના બિયારણનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામ ખાતે શાકભાજી વાવણી અંગેના વિવિધ મુદ્દાઓને આવરી લઈને એક તાલીમ યોજાઇ હતી. જેમાં ઉમરપાડા તાલુકા બાગાયત અધિકારી  હિરલબેન ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા, ઉમરખાડી પંચાયત ડેપ્યુટી સરપંચ રમણભાઈ વસાવા, વિજયભાઈ, કરમસિંગભાઈ સાથે ગામના ખેડૂતો અદાણી ફાઉન્ડેશન, હજીરાની ટીમ અને સખી મંડળની ૫૦  બહેનો હાજર રહ્યા હતા.

શાકભાજી વાવણી અને માવજત સાથે  બાગાયત વિભાગની વિવિધ સરકારી યોજના વિષે માર્ગદર્શન અપાયું હતું. બહેનોને નિદર્શન સાથે વાવણી વખતે ધ્યાને રાખવાના મુદા જેવા કે જમીનની તૈયારી, સારા બિયારણની પસંદગી, બિયારણને પટ આપવો, શાકભાજી ધરું બનાવવું, એક ક્યારાં થી બીજા ક્યારાં વચ્ચે અંતર જેવી બાબતોની માહિતી બહેનોને આપવામાં આવી હતી. અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ના અંત સુધી કુલ ૨૦૦૦ જેટલા બહેનોને તેમના વાડામાં શાકભાજીની વાવણી અને બિયારણ વિતરણનું આયોજન છે.

You Might Also Like

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Indian Railway Rule : ટ્રેન મુસાફરી માટે એરલાઇન્સનો નિયમ, જો આવું હશે તો ભારે દંડ ફટકારવામાં આવશે!
Hotline News Hotline News August 19, 2025
PM Modi આવતીકાલે પ્રયાગરાજમાં મહાકુંભમાં ગંગામાં સ્નાન કરશે
દિવાળી-છઠ માટે રેલવેની અદ્ભુત વ્યવસ્થા, સ્પેશિયલ ટ્રેનોની સંખ્યા વધારી
ગે-ડેટિંગ એપ પર મિત્ર શોધ્યો… સમલૈંગિક સંબંધોની ઈચ્છાથી પહોંચ્યો ત્યાં 7 લોકો રાહ જોઈ રહ્યા હતા
મચ્છર જ હશે મેલેરિયાથી બચવાનો એકમાત્ર રસ્તો!
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અદાણી
Top Newsગુજરાતસુરત

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

Hotline News Hotline News July 14, 2026
અદાણી
Top Newsસુરત

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

Hotline News Hotline News July 14, 2026
અદાણી
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

સુરતમાં વરસાદે તબાહી મચાવી… સામાન્ય જનજીવન ખોરવાયું, અંડરપાસ પાણીમાં ડૂબી ગયો, સુરક્ષા વ્યવસ્થા ખોવાઈ

Hotline News Hotline News July 8, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?