By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શહેરમાં સાયબર ક્રાઇમ ચરમસીમાએઃ ઠગબાજોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફેક એકાઉન્ટ બનાવી દીધું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > શહેરમાં સાયબર ક્રાઇમ ચરમસીમાએઃ ઠગબાજોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફેક એકાઉન્ટ બનાવી દીધું
Top Newsસુરત

શહેરમાં સાયબર ક્રાઇમ ચરમસીમાએઃ ઠગબાજોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફેક એકાઉન્ટ બનાવી દીધું

Hotline News
Last updated: July 30, 2024 3:39 PM
Hotline News - Editor Published July 30, 2024
SHARE
  • સાયબર ક્રાઈમ પોલીસે અત્યાર સુધીમાં કુલ 342 કેસમાંથી 302 શોધી કાઢ્યા
  • તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 48 લોકોને 2.90 કરોડનો માલ પરત કર્યો
  • 6 વર્ષમાં સામાન્ય લોકો સામે 31.47 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ
  • પોલીસે 302 કેસ ઉકેલ્યા છે જ્યારે 40 કેસ હજુ પણ શોધી શક્યા નથી

સુરતઃ શહેરમાં નોંધનીય સાયબર ક્રાઈમના કેસો જોવા મળી રહ્યા છે. હાલ પોતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનું ફેક એકાઉન્ટ બન્યું હોવાની સ્ટોરી ઈન્સ્ટા પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે મારી ફેક ફેસબુક આઈડીથી એક એકાઉન્ટ બન્યુ હોવાથી તેના દ્વારા આવતા મેસેજને અવગણવા તેમજ તેને બંધ કરવા માટે રીપોર્ટ કરવું. જો કે શહેરમાં સાયબર ક્રાઈમની વાત કરવામાં આવે તો સાયબર ક્રાઈમ પોલીસે 2019 થી અત્યાર સુધીમાં કુલ 342 કેસમાંથી 302 શોધી કાઢી 599 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 6 વર્ષમાં સામાન્ય લોકો સામે 31.47 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ નોંધાયા છે.  જેમાં 9.73 કરોડનું વળતર આપ્યું હતું. તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ હેઠળ રૂ. 2.90 કરોડ અને લોક અદાલતમાંથી રૂ. 12.17 કરોડનું રિફંડ મળ્યું છે.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 2019 થી 2 જુલાઈ 2024 સુધીમાં કુલ 342 કેસ નોંધાયા છે.  આ સમયગાળા દરમિયાન પોલીસે 302 કેસ ઉકેલ્યા છે જ્યારે 40 કેસ હજુ પણ શોધી શક્યા નથી.  આ સમયગાળા દરમિયાન પોલીસે લગભગ 599 લોકોની ધરપકડ કરી છે.  જો આ છ વર્ષની છેતરપિંડીની વાત કરીએ તો સામાન્ય લોકોને કુલ 31.47 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.  જેમાંથી પોલીસે 9.74 કરોડ રૂપિયા લોકોને પરત કર્યા છે.  આ 6 વર્ષમાં પોલીસ ડિક્ટેશન રેટ 88% રહ્યો છે.  વળતર આપવાનો દર 30% રહ્યો છે.  વર્ષ 2023માં સૌથી વધુ 96 કેસ નોંધાયા હતા, જેમાંથી 93 મળી આવ્યા હતા.  આ સમયગાળા દરમિયાન 17.49 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, જેમાંથી પોલીસે 6.26 કરોડ રૂપિયા સામાન્ય લોકોને પરત કર્યા છે.

2000થી વધુ લોકોને 12 કરોડથી વધુ રૂપિયા પરત કરવામાં આવ્યા  

વર્ષ 2023 એવું વર્ષ રહ્યું છે કે જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે, સૌથી વધુ કેસ ડિટેકટ થયા છે, સૌથી ઓછા વણશોધાયેલા છે, સૌથી વધુ 188 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સામાન્ય લોકોને પણ સૌથી વધુ નુકસાન અને સૌથી વધુ વળતર.  બીજી તરફ, તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસે 48 લોકોને 2.89 કરોડ રૂપિયા આપ્યા છે.  એટલું જ નહીં સોના-ચાંદીના દાગીના પણ પરત કરવામાં આવ્યા છે.  આ સિવાય કોર્ટ દ્વારા 2000થી વધુ લોકોને 12 કરોડથી વધુ રૂપિયા પરત કરવામાં આવ્યા છે.

છેલ્લા 6 વર્ષમાં દર વર્ષે વધુ કેસ નોંધાઈ રહ્યા છે

જો છેલ્લા 6 વર્ષની વાત કરીએ તો FIR દર વર્ષે વધી રહી છે.  જ્યારે 2019માં 37 કેસ હતા, તે 2020માં વધીને 38, 2021માં 50, 2022માં 80 અને 2023માં 96 થઈ ગયા.  જુલાઈ 2024ની વાત કરીએ તો 2 જુલાઈ સુધી 41 કેસ નોંધાયા છે.

આ વર્ષે દરેક કેસ પાછળ ચાર આરોપી ઝડપાયા હતા

તમને જણાવી દઈએ કે વર્ષ 2024માં જુલાઈ મહિના સુધી 29 કેસમાં 114 આરોપીઓ ઝડપાયા છે.  તેના વિશે વાત કરીએ તો, શોધાયેલ કેસ પાછળ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.  વર્ષ 2023માં આ જ 188, વર્ષ 2022માં 142 અને વર્ષ 2019માં 61, એટલે કે એક કેસ પાછળ બે આરોપી ઝડપાયા હતા.  અને વર્ષ 2020, 36 અને વર્ષ 2021માં 58 એટલે કે એક કેસ પાછળ માત્ર એક જ આરોપી પકડાયો હતો.

નુકસાન માટે 30% વળતર આપ્યું

આ 6 વર્ષમાં લોકોને સાયબર ફ્રોડ દ્વારા 31.47 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને વળતર તરીકે 9.74 કરોડ રૂપિયા પાછા મળ્યા છે, જે વાસ્તવિક રકમના 30% છે.  વર્ષ 2019માં 56.08 લાખ રૂપિયાની સાયબર ફ્રોડ નોંધાઈ હતી, જેના બદલામાં લોકોને 5.56 લાખ રૂપિયા પાછા મળ્યા હતા.  વર્ષ 2020માં રૂ. 2.80 કરોડને બદલે રૂ. 7.21 લાખ, વર્ષ 2021માં રૂ. 1.04 કરોડને બદલે રૂ. 72.12 લાખ, વર્ષ 2022માં રૂ. 5.78 કરોડને બદલે રૂ. 2.32 કરોડ, વર્ષ 2023માં રૂ. 6.26 કરોડને બદલે રૂ. 17.49 કરોડની સાયબર ફ્રોડ કરીને લોકોને પૈસા પાછા મળ્યા.  વર્ષ 2024માં 3.50 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ સામે 31.36 લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.

તેરા તુઝકો અર્પણ પ્રોગ્રામ હેઠળ પૈસા પાછા આપવામાં આવ્યા

આ બધા સિવાય અત્યાર સુધીમાં સાયબર ક્રાઈમ પોલીસે જુદા જુદા ગુનાઓમાં તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 48 લોકોને 2.90 કરોડનો માલ પરત કર્યો છે.  સાયબર ક્રાઈમનો ભોગ બનેલા બે લોકોને 8 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના પરત કરવામાં આવ્યા છે.  આ ઉપરાંત NCCRP અને IRU પર નોંધાયેલી ફરિયાદોના આધારે લોક અદાલત દ્વારા 2889 લોકોને 12.17 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PoliticsTop Newsભારત
આંબેડકરને તેમની પુણ્યતિથિ પર PM મોદીની શ્રદ્ધાંજલિ
Hotline News Hotline News December 8, 2025
કર્ક અને ધન રાશિના જાતકોની કીર્તિમાં વધારો થશે, વાંચો તમારું દૈનિક રાશિફળ
હવે સીમબંધી; બધા મોબાઈલના સિમ કાર્ડ તબક્કાવાર બદલવામાં આવશે
આ નજારો જોવો મુશ્કેલ છે… 28 ફેબ્રુઆરીની સાંજે આકાશમાં 6 ગ્રહોની હરોળ
વાવાઝોડાને કારણે ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં અટવાઈ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?