By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ત્રીજા માળેથી પટકાતા ખુલી ગઈ ખોપડી, સ્મીમેરના તબીબોએ કરી સફળ સર્જરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > ત્રીજા માળેથી પટકાતા ખુલી ગઈ ખોપડી, સ્મીમેરના તબીબોએ કરી સફળ સર્જરી
Top Newsસુરત

ત્રીજા માળેથી પટકાતા ખુલી ગઈ ખોપડી, સ્મીમેરના તબીબોએ કરી સફળ સર્જરી

Hotline News
Last updated: July 23, 2024 11:57 AM
Hotline News - Editor Published July 23, 2024
SHARE
  • નેપાળી પરિવારની 7 વર્ષીય દીકરીના ખોપડીના ફ્રેક્ચરનું ઓપરેશન કરીને જીવનદાન આપતા સ્મીમેરના તબીબો
  • બાળકીની બે મહિનાની સઘન સારવાર: ક્રેનિયોપ્લાસ્ટી સર્જરી કરીને ફ્રેક્ચર થયેલી ખોપડીનું હાડકું ફરીથી મગજમાં બેસાડવામાં આવ્યું

સુરત: શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા નેપાળી શ્રમિક પરિવારની ૭ વર્ષીય દીકરી સમીક્ષા ત્રીજા માળેથી નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, પરંતુ બાળકીની બે મહિનાની સઘન અને ધીરજપૂર્વકની સારવાર કરી હતી, જેમાં ખોપડીના ફ્રેક્ચરના બે ઓપરેશન કરીને સ્મીમેરના તબીબોએ બાળકીને જીવનદાન આપ્યું હતું.

             સ્મીમેર હોસ્પિટલના ન્યુરોસર્જન ડો.દીપેશ કક્કડે જણાવ્યું હતું કે, ગત તા.૨૪મી મેના રોજ રમતા-રમતા અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાયેલી બાળકી સમીક્ષાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે પરિવારજનો લઈ આવ્યા હતા. ગંભીર હાલતમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી અને બેભાન અવસ્થામાં રહેલી સમીક્ષાની પ્રાથમિક તપાસ દરમિયાન ફરજ પરના રેસિડન્ટ ડો.રાજ વૈદ્ય દ્વારા ખોપડીનું ફ્રેકચર હોવાનું નિદાન થયું હતું.

                 ઈજાના કારણે મગજનો અમુક ભાગ પણ બહાર આવી ગયો હતો. ઈમરજન્સીમાં સિટી સ્કેન રિપોર્ટ કરતા ખોપડીના ફ્રેકચર સાથે મગજમાં નાનું હેમરેજ અને મગજમાં સોજો પણ હતો. એટલે તાત્કાલિક હેમરેજ અને ફ્રેક્ચરના ભાગનું ઓપરેશનમાં કર્યું હતું એમ ડો.દીપેશે ઉમેર્યું હતું.

            વધુમાં તેમણે કહ્યું હતું કે, મગજમાં સોજો અને ખોપડીમાં ફ્રેક્ચર હોવાથી ડેમેજ થયેલ મગજનો ભાગ ‘ફ્રન્ટલ લોબેકટોમી’ નામની સર્જરી કરીને કાઢવામાં આવ્યો હતો અને બાળકીને આઈસીયુમાં વેન્ટિલેટર પર શિફ્ટ કરી હતી, જ્યાં ત્રણ દિવસ પછી રિકવરી આવતા સમીક્ષા જાતે શ્વસનક્રિયા અને હાથપગની મૂવમેન્ટ કરવા લાગી હતી. આઠથી દસ દિવસમાં જનરલ વોર્ડમાં લઈ સારવાર આપીને સંપૂર્ણ સ્વસ્થ કરવામાં સ્મીમેરના તબીબ, નર્સિંગ સ્ટાફને સફળતા મળી હતી.

           ડો.કક્કડે ઉમેર્યું કે, પ્રથમ ઓપરેશનના દોઢ મહિના પછી સમીક્ષાને મગજનું ઈન્ફેક્શન થવાની સાથે મગજમાં તાવ (મેનિન્જાઈટીસ) આવતા ફરીથી આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. પહેલું ઓપરેશન કર્યાના દોઢ મહિના પછી ક્રેનિયોપ્લાસ્ટી સર્જરી કરીને ફ્રેક્ચર થયેલ ખોપડીનું હાડકુ ફરીથી મગજમાં બેસાડવામાં આવ્યું હતું. ત્યારબાદ પાંચ દિવસની દેખરેખ હેઠળ સારવાર મળતા સમીક્ષા સંપૂર્ણ સ્વસ્થ થતા તેને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાઈ હતી.              

સ્મીમેરમાં દર મહિને ૧૨ થી ૧૫ જેટલી મગજ અને મણકાની સર્જરી થાય છે: મગજની ગંભીર બીમારીઓમાં આર્થિક નબળા પરિવારો માટે સ્મીમેર આશીર્વાદરૂપ બની

         છેલ્લા દોઢ વર્ષથી સ્મીમેરમાં ફરજ બજાવતા ન્યુરો સર્જન ડો.દિપેશ કક્કડ સહિત નર્સિંગ સ્ટાફ અને તબીબો સેવાના ભાવમાં સમર્પિત છે. સ્મીમેર તંત્રના માર્ગદર્શન હેઠળ ડૉ.દીપેશ કક્કડ અને તબીબી-નર્સિંગ ટીમ દ્વારા દર મહિને ૧૨-૧૫ જેટલી મગજ અને મણકાની સર્જરી જેવી કે અકસ્માતમાં થયેલી ખોપડીનું ફ્રેકચર, મગજનું હેમરેજ, મગજમાં પાણીનો ભરાવો, મગજમાં લોહીની નસ બંધ થવી, મગજની ગાંઠ, મણકાના ફ્રેકચર, મણકા વચ્ચેની ગાદી ખસી જવી, સાયટિકા, મણકાના ટીબીનું ઓપરેશન જેવા લાખો રૂપિયાના ખર્ચે થતા ઓપરેશનો સ્મીમેર હોસ્પિટલમાં વિનામૂલ્યે થાય છે. નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારો માટે ડૉ દીપેશ કક્કડ અને ટીમ આશીર્વાદરૂપ સાબિત થઇ છે.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#hotlinenewsSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
દુનીયાબિઝનેસ
અદાણી પર આરોપ લગાવનાર વકીલે ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા રાજીનામું આપ્યું
Hotline News Hotline News December 20, 2024
ગુજરાતમાં બુલેટ ટ્રેન નિર્માણ સ્થળ પર માળખું ધરાશાયી થતાં 3નાં મોત, 1 ઘાયલ
સ્ત્રીનો વેશ, તાંત્રિક શક્તિનો દાવો અને લાખોની છેતરપિંડી… આ રીતે ચાલતો ‘ચમત્કાર’નો ધંધો
धारावी के कुम्हार और मिट्टी की कला जो समय को मात दे रही
કોણ છે અગ્નિમિત્રા પોલ? ડિઝાઇનિંગમાંથી રાજકારણમાં આવેલી આ મહિલા નેતાને બંગાળમાં મોટું પદ મળ્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?