By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કામ કર્યા વગર જ બિલોનું ચુકવણું, પાણી પુરવઠા ચેરમેન બગડ્યા, એન્જિનિયર સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > કામ કર્યા વગર જ બિલોનું ચુકવણું, પાણી પુરવઠા ચેરમેન બગડ્યા, એન્જિનિયર સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો
ગુજરાત

કામ કર્યા વગર જ બિલોનું ચુકવણું, પાણી પુરવઠા ચેરમેન બગડ્યા, એન્જિનિયર સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

Hotline News
Last updated: July 5, 2024 10:05 AM
Hotline News - Editor Published July 5, 2024
SHARE

બનાસકાંઠા : ડીસા પાલિકામાં ચિફ ઓફિસરની ચેમ્બરમાં થયો વિવાદ

કામ કર્યા વગર જ બિલોનું ચુકવણું કરી ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ

ચીફ ઓફિસરની સામે જ એન્જીનીયર અને ચેરમેન વચ્ચે તું તું મે મેં

ડીસાઃ નગરપાલિકામાં પાણી પુરવઠા ચેરમેને પાણી પુરવઠા એન્જીનીયર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કામ કર્યા વગર જ બિલોનું ચુકવણું કરવામાં આવતું હોવાનો તેમજ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ ખુદ ચેરમેને ચીફ ઓફિસરની હાજરીમાં જ કરતા ચેરમેન અને એન્જીનીયર વચ્ચે તું તું મેં મેં થવા પામી હતી.

સતત વિવાદોમાં રહેતી ડીસા નગરપાલિકામાં વધુ એક વિવાદ સપાટી પર આવ્યો છે. જેમાં ડીસા નગરપાલિકાના પાણી પુરવઠા સમિતિના ચેરમેન પીન્કેશભાઈ દોશીએ ખુદ તેમની જ શાખા ના એન્જિનિયર એસ. કે. જાદવ સામે ભ્રષ્ટાચાર ના આક્ષેપો કરતા પાલિકા વર્તુળમાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

પાણી પુરવઠા ચેરમેન પિંકેશભાઈ દોશી એ છેલ્લા ઘણા સમયથી શહેરની અનેક સોસાયટીઓમાં પાણી મળતું ન હોવાની તેમજ પોતે સૂચવેલા કામો પાણી પુરવઠા એન્જીનીયર એસ. કે. જાદવ દ્વારા કરવામાં ન આવતા હોવાની ફરિયાદ ચીફ ઓફિસર સમક્ષ કરી હતી. જેથી ચીફ ઓફિસરે પાણી પુરવઠા એન્જીનીયરને પોતાની ચેમ્બરમાં બોલાવતા ચેરમેને ચીફ ઓફિસરની સામે જ આ એન્જિનિયર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ ડીસાની સોમનાથ સોસાયટી સહિત અન્ય જગ્યાએ વોટર વર્કસ ના કામો કર્યા સિવાય જ બિલોના નાણાનું ચુકવણું કર્યું હોવાનું જણાવી તે અંગેની ફાઈલ રજૂ કરવા જણાવ્યું હતું.

પાણી પુરવઠા એન્જિનિયર એસ. કે. જાદવ છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકામાં બાંધકામ એન્જિનિયર ન હોય તેનો ચાર્જ પણ પોતે સંભાળી રહ્યા છે. જેથી તેઓ વોટર વર્કસ તેમજ બાંધકામ શાખામાં પૂરતો સમય આપી શકતા ન હોય ચેરમેને તેઓને ગમે તે એક ચાર્જ છોડી દેવા જણાવ્યું હતુ. જોકે પાણી પુરવઠા એન્જિનિયર એસ. કે. જાદવે પોતાની સામેના તમામ આક્ષેપો ફગાવ્યા હતા. જેથી ચેરમેન અને એન્જિનિયર વચ્ચે ચીફ ઓફિસરની સામે જ તું તું મેં મેં થવા પામ્યું હતું.

આ બાબતે ચેરમેન પીન્કેશ દોશી એ જણાવ્યું હતું કે મેં જ્યારથી ડીસા નગરપાલિકામાં પાણી પુરવઠા સમિતિના ચેરમેન તરીકે નો ચાર્જ સંભાળ્યો  ત્યારથી તેઓને લોકોની સમસ્યાઓ લેખિત અને મૌખિક અનેક રજૂઆતો કરી હોવા છતાં તેઓ કોઈ કામ કરતા નથી. જ્યારે પાણી પુરવઠા વિભાગના તમામ કામોમાં મોટાપાયે ગેરરીતી કરી બેફામપણે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જે અંગે અમે ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી છે.

You Might Also Like

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સુરત: ડભોલી વિસ્તારમાં ગોડાઉનમાં આગ લાગી, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
Hotline News Hotline News May 12, 2025
‘ધુરંધર’થી વિપરીત, ‘ઈક્કીસ’ પણ પાવરફુલ છે… માત્ર બોક્સ ઓફિસ પર જ નહીં પણ દર્શકોના દિલ પણ જીતી લીધા
આ દિવસથી શરૂ થશે માઘી માસ, ભક્તો નદીઓમાં ડૂબકી લગાવશે, જાણો શા માટે આ સ્નાન ખાસ
આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેશે: જાણો તમારા જન્માક્ષર શું કહે છે
ગર્લફ્રેન્ડના ટૂકડા ટુકડા કાપી ફ્રીજમાં ભરી દીધી; નેવી ઓફિસરનું કૃત્ય ચોંકાવી દેશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

દ્વારકા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત… ઈ-રિક્શા પર લદાયેલા સળિયા કૅબ ડ્રાઈવરની છાતી ચીરીને આરપાર નીકળી ગયા, મોત

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?