By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ‘યોગ દિવસે’ કાશ્મીરમાં ‘દાલ લેક’ના કિનારે મોદી ઉજવણી કરશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Uncategorized > ‘યોગ દિવસે’ કાશ્મીરમાં ‘દાલ લેક’ના કિનારે મોદી ઉજવણી કરશે
Uncategorizedભારત

‘યોગ દિવસે’ કાશ્મીરમાં ‘દાલ લેક’ના કિનારે મોદી ઉજવણી કરશે

Hotline News
Last updated: June 14, 2024 7:45 AM
Hotline News - Editor Published June 14, 2024
SHARE

હોટલાઇન ન્યૂઝ

આગામી 21 મી જુને આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરની મુલાકાતે જવાની અને વિખ્યાલ દાલ લેકના કિનારે યોગના કાર્યક્રમમાં સામેલ થવાના સંકેતો છે.

દેશના વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વખત કાર્યભાર સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીની આ પ્રથમ કાશ્મીર મુલાકાત હશે.મોદીની સંભવીત મુલાકાતને પગલે કાશ્મીરમાં વહીવટીતંત્ર દ્વારા જોરશોરપૂર્વક તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.દાલ લેકના કિનારે આવેલા ઈન્ટરનેશનલ ક્ધવેનશન સેન્ટર ખાતે મોદીની હાજરીમાં યોગ કાર્યક્રમ થશે.

કાશ્મીરનાં સીનીયર અધિકારીએ કહ્યું કે 21 મીનાં યોગ કાર્યક્રમમાં ભાગ લેવા મોદી 20 મીએ જ શ્રીનગર પહોંચી જશે. તેમની હાજરીમાં થનારા કાર્યક્રમમાં હજારો લોકો જોડાય તેવી સંભાવના છે.મોદીની મુલાકાતને ધ્યાને રાખીને એકાદ દિવસમાં જ એસપરીજીની ટીમ શ્રીનગર પહોંચી જશે કાર્યક્રમ સ્થળને સેનીટાઈજ કરાશે.

સુરક્ષાથી માંડીને તમામ જડબેસલાક વ્યવસ્થા ગોઠવવાની સુચના આપવામાં આવી છે. રાજયભરનાં રમત ગમતનાં ખેલાડીઓને પણ આ કાર્યક્રમમાં સામેલ થવા સુચવવામાં આવ્યું છે. કાશ્મીરનાં ભાજપ સંગઠન દ્વારા પણ મોદીને સત્કારવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે આ પુર્વે મોદી ગત માર્ચમાં કાશ્મીરની મુલાકાતે ગયા હતા.

You Might Also Like

ભાજપના પોસ્ટરમાં પીએમ મોદીના ફેસ પર કાળી શાહી લગાવાતા હોબાળો

કલમ 370નું બેનર જોતાં જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જોરદાર હંગામો

કાશ્મીરમાં ફરી ખેલાયો ખુની ખેલ, સાત લોકોને ગોળી મારી હત્યા

PM મોદીના જન્મસ્થળને જિલ્લો બનાવવાની તૈયારી કરી રહી ગુજરાત સરકાર, મેવાણીએ શું કહ્યું?

દેશમાં ક્યારે થતી હતી એકસાથે ચૂંટણીઓ? લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ કેમ યોજાવા લાગી?

#Dal-LakeKashmirModiYoga-Day
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
1 Comment 1 Comment
  • Pingback: ફરી ચર્ચામાં આવી મોદી-મેલોનીની સેલ્ફી, લોકોએ ફરી કર્યો કોમેન્ટનો વરસાદ - Hotline News

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
તુલસી વિવાહ પર કરો આ ઉપાયો, લગ્નમાં આવતી દરેક બાધા દૂર થશે
Hotline News Hotline News November 3, 2025
રોબોટિક્સ, ડ્રોન અને સ્ટાર્ટ-અપ ઇનોવેશનને પ્રોત્સાહન હેતુ અદાણી યુનિવર્સિટી દ્વારા ‘નેશનલ ડ્રોબોટિક્સ કોન્ક્લેવ 2026’નું આયોજન
હોસ્પિટલની રિસેપ્શનિસ્ટ પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરનારને 10 વર્ષની જેલની સજા
એલોન મસ્ક મીટિંગમાં કામ કેવી રીતે કરાવે છે? ભૂતપૂર્વ કર્મચારીએ કર્યો ખુલાસો!
આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે થશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયાભારત

પાકિસ્તાને ડપકું પુરાવ્યુઃ ‘કાશ્મીરમાં કલમ 370 પર અમે કોંગ્રેસના ગઠબંધનની સાથે છીએ’

Hotline News Hotline News September 19, 2024
Top Newsભારત

મોદી કેબિનેટે ‘વન નેશન, વન ઇલેક્શન’ને મંજૂરી આપી; શિયાળુ સત્રમાં બિલ રજૂ થઈ શકે

Hotline News Hotline News September 18, 2024
બ્રેકીંગભારત

કોંગ્રેસની સરકાર બનશે તો જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દેશે, માંઝીએ NCO પર પ્રહારો કર્યા

Hotline News Hotline News August 27, 2024
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?