By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સંપૂર્ણ બજેટ જુલાઈના બીજા પખવાડિયામાં આવી શકે છે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Uncategorized > સંપૂર્ણ બજેટ જુલાઈના બીજા પખવાડિયામાં આવી શકે છે
Uncategorizedભારત

સંપૂર્ણ બજેટ જુલાઈના બીજા પખવાડિયામાં આવી શકે છે

Hotline News
Last updated: June 13, 2024 9:27 AM
Hotline News - Editor Published June 13, 2024
SHARE

હોટલાઇન ન્યૂઝ

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સન સરકાર જુલાઈના બીજા પખવાડિયામાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સંપૂર્ણ બજેટ રજૂ કરવાની આશા રાખે છે. સૂત્રોએ જણાવ્યું કે આગામી સપ્તાહે વિવિધ મંત્રાલયો અને પક્ષો સાથે બજેટ માટે પરામર્શનું કામ શરૂ થઈ શકે છે. ૨૦૨૩-૨૪ની આર્થિક સમીક્ષા બજેટ પહેલા રજૂ કરવામાં આવશે.

સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેાટફોર્મ X પર લખ્યુંક છે કે ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર ૨૪ જૂનથી શરૂ થશે અને ૩ જુલાઈ સુધી ચાલશે. જેમાં નવા ચૂંટાયેલા સભ્યોયને શપથ લેવડાવવામાં આવશે અને લોકસભાના અધ્યશક્ષની પસંદગી કરવામાં આવશે. આ પછી રાષ્ટ્રપતિ લોકસભા અને રાજયસભાના સંયુક્તન સત્રને સંબોધિત કરશે અને તેના પર ચર્ચા થશે.

તેમણે લખ્યું કે, ‘રાજ્યસસભાનું૨૬૪મું સત્ર ૨૭ જૂનથી શરૂ થશે અને ૩ જુલાઈ સુધી ચાલશે. . સરકારે ૨૦૨૫-૨૬ સુધીમાં રાજકોષીય ખાધને ગ્રોસ ડોમેસ્ટિ ક પ્રોડક્‍ટ (જીડીપી)ના ૪.૫ ટકાથી નીચે લાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં તે જીડીપીના ૫.૧ ટકા જેટલું રહેવાનો અંદાજ છે.

બજેટમાં એ પણ જાણવામાં આવશે કે ભારતીય રિઝર્વ બેંક પાસેથી મળેલા ૨.૧૧ લાખ કરોડ રૂપિયાના જંગી ડિવિડન્ડકનો સરકાર કેવી રીતે ઉપયોગ કરશે. આ સાથે સરકારને નાણાકીય મોરચે રાહત મળવાની આશા છે અને તેને ખર્ચના સંચાલનમાં પણ વધુ સગવડ મળશે.

S&P ગ્લોાબલ રેટિંગ્સેં કહ્યું છે કે જો સરકારની નીતિઓ સુસંગત રહેશે તો તે આગામી બે વર્ષમાં ભારતનું રેટિંગ અપગ્રેડ કરી શકે છે. પરંતુ આ માટે જરૂરી છે કે સરકાર આર્થિક સુધારામાં વધારો કરે, ઈન્ફ્રા્સ્ટ્રરક્ચશરમાં વધુ રોકાણ કરે અને તેની નીતિઓ રાજકોષીય અને નાણાકીય મોરચે સાવચેત રહે.

#budgetfortnight
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Politicsગુજરાતજામનગર
પોલીસ ભરતી પરીક્ષામાં મોટો ગોટાળો, ઉમેદવારે પોતાની જગ્યાએ  તેના મિત્રને દોડમાં મોકલ્યો
Hotline News Hotline News January 30, 2026
મુખ્યમંત્રીએ નિષાદ-વાલ્મીકિ સમુદાયના સભ્યો સાથે દિવાળી ઉજવી
‘મુસ્લિમોના અધિકારોનું ઉલ્લંઘન છે’, ઓવૈસીએ ગુજરાત UCC કાયદાને ગેરબંધારણીય ગણાવ્યો
IPL મેચ જોવા નહીં, મોબાઈલ ફોનની ચોરી કરવા ફ્લાઈટથી આવ્યા ચોર, ટ્રેકિંગથી બચવા આ રીતનો ઉપયોગ કર્યો
Vishwakarma Puja Muhurt: 100 વર્ષ બાદ વિશેષ યોગમાં થશે વિશ્વકર્મા પૂજા, જાણો ક્યારે અને કેવી રીતે પૂજા કરવી
- Advertisement -
Ad imageAd image
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?