By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગ્લોબલ વોર્મિંગના પગલે દેશમાં લૂનો ખતરો 45 ગણો વધી ગયો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Uncategorized > ગ્લોબલ વોર્મિંગના પગલે દેશમાં લૂનો ખતરો 45 ગણો વધી ગયો
Uncategorized

ગ્લોબલ વોર્મિંગના પગલે દેશમાં લૂનો ખતરો 45 ગણો વધી ગયો

Hotline News
Last updated: June 1, 2024 8:03 AM
Hotline News - Editor Published June 1, 2024
SHARE

હોટલાઇન ન્યૂઝ

ગ્લોબલ વોર્મિંગના કારણે દેશમાં હિટવેવ (લૂ)નો ખતરો 45 ગણો વધી ગયો છે. આ ત્રણ રીતે ભયાનક થયો છે. એક લૂની આવૃતિ વધી રહી છે. બીજુ તે પહેલાની તુલનામાં વધુ ગરમ થઈ છે, જેથી તીવ્રતા વધી છે. ત્રીજું- તેનો સમયગાળો અને ક્ષેત્ર બન્ને વિસ્તરી રહ્યા છે.

‘નેચર’ જર્નલમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર સતત ત્રીજા વર્ષે એપ્રિલ અને મે માં દિલ્હી અને ઉતર પશ્ચિમ ભારતમાં ભીષણ લૂ ચાલવી એ તરફ સંકેત કરે છે. દિલ્હીમાં અધિકતમ તાપમાન પર ડિગ્રી સેલ્સીયસ સુધી રેકોર્ડ થયું છે. રિપોર્ટમાં આઈઆઈટી દિલ્હીના જલવાયુ વૈજ્ઞાનિક ડો. કૃષ્ણા અચ્યુતા રાવને સંશોધનને આધાર બનાવવામાં આવ્યો છે. તેઓ કહે છે કે દેશમાં વસંત ઋતુમાં ગરમી સામાન્ય વાત છે પણ ત્રણ વર્ષોથી લૂ અસામાન્ય વાત છે.

દોઢ ડીગ્રી ગરમ થઈ લૂ: કલાયમેટ ટ્રેન્ડએ એક વિશ્લેષણમાં જાણ્યું કે, દર 10 વર્ષમાં એક વાર આવતી ભીષણ લૂ હવે 2.8 ગણી વધુ આવી રહી છે અને તે 1.5 ડીગ્રી વધુ ગરમ છે. મુખ્ય કારણ જીવાશ્મ ઈંધણનો વધુ ઉપયોગ છે. તેમાં જલવાયુ પરિવર્તન પર આઈપીસીસીના આંકડાને પણ આધાર બનાવવામાં આવ્યો છે.

રાતનું તાપમાન પણ વધ્યું: દેશમાં 45 શહેરોમાં જયાં દિવસનું વધુમાં વધુ તાપમાન 45 ડિગ્રીથી વધુ નોંધાયુ છે, ત્યારે રાત્રે પણ તાપમાનમાં વધારો નોંધાયો છે અને તે 36 ડીગ્રી થયું છે. સીએસઈનો હાલનો રિપોર્ટ કહે છે કે શહેરોમાં રાતનો તાપમાનનો પારો અસામાન્ય રીતે વધી રહ્યો છે.

મુંગેશપુરીનો રેકોર્ડ તૂટયો: દિલ્હીના મુંગેશપુરી વિસ્તારમાં તાપમાન 52.3 ડીગ્રી પહોંચવાથી વર્ષ 2002ના આ વિસ્તારનો 49.2 ડીગ્રી તાપમાનનો રેકોર્ડ તૂટયો હતો.
મે માં ચાર ગણી થઈ લૂ: હવામાન વિભાગના અનુસાર સામાન્ય રીતે મેમાં ત્રણ દિવસ લૂ રહે છે. આ વર્ષે મે માં લૂનો પ્રકોપ રાજસ્થાન-ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 9થી12 દિવસ, પુર્વી મધ્યપ્રદેશમાં 6થી7 દિવસ, એનસીઆર, પશ્ચિમી યુપી અને પંજાબમાં 6થી7 દિવસ અને મધ્યપુર્વ ભારતમાં 3થી6 દિવસ લૂ રહી હતી.

હીટવેવ દેશ માટે મોટો ખતરો છે. તેથી સ્વાસ્થ્ય, અર્થવ્યવસ્થા, આજીવિકા પર પડનારી અસરોનો સામનો કરવા રણનીતિ બનાવવાની જરૂર છે તેમ કલાયમેટ ટ્રેન્ડસના નિર્દેશક આરતી ખોસલાએ જણાવ્યું છે.

#global-warming
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
ગુજરાતી નવું વર્ષ શરૂ… ભક્તોએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા, એક ભક્તે 13 લાખ રૂપિયાનું 100 ગ્રામ સોનું દાન કર્યું
Hotline News Hotline News October 25, 2025
અદાણી પાવરે ચોથા ત્રિમાસિક અને નાણા વર્ષ-25ના પરિણામો જાહેર કર્યા
શરૂઆતમાં પંકજ ધીરને ‘મહાભારત’માં અર્જુનનો રોલ મળ્યો હતો પણ…
સોલ્ટ લેક સ્ટેડિયમમાં હંગામો, ગુસ્સે ભરાયેલા ચાહકોએ મેદાન પર ફેંકી બોટલો અને ખુરશીઓ, મેસ્સીને કડક સુરક્ષા હેઠળ બહાર લઈ જવાયા
ફોરેસ્ટ ઓફિસરની પત્ની અને બે બાળકો 10 દિવસથી ગુમ, મૃતદેહ મળી આવ્યા, હત્યાની આશંકા, પોલીસ તપાસમાં લાગી
- Advertisement -
Ad imageAd image
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?