By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: હીટ વેવ : ઉત્તર પ્રદેશમાં 164, બિહારમાં 60 સહિત એક જ દિવસમાં 227 લોકોના મોત : લોકો ત્રાહીમામ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Uncategorized > હીટ વેવ : ઉત્તર પ્રદેશમાં 164, બિહારમાં 60 સહિત એક જ દિવસમાં 227 લોકોના મોત : લોકો ત્રાહીમામ
Uncategorized

હીટ વેવ : ઉત્તર પ્રદેશમાં 164, બિહારમાં 60 સહિત એક જ દિવસમાં 227 લોકોના મોત : લોકો ત્રાહીમામ

Hotline News
Last updated: June 1, 2024 8:04 AM
Hotline News - Editor Published June 1, 2024
SHARE

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વરસતી લુ : તા. 8 સુધી બિહારમાં શાળાઓ બંધ
હોટલાઇન ન્યૂઝ :
સમગ્ર દેશ સાથે ગરમીનું ભયંકર મોજુ ઉત્તર ભારતમાં ફેલાઇ રહ્યું છે. ભીષણ ગરમીના કારણે હવે સુરજનો તાપ જીવલેણ બનતો હોય તેમ ગઇકાલે ગુરૂવારે માત્ર એક દિવસમાં ઉત્તરપ્રદેશમાં 164 અને બિહારમાં 60 સહિત કુલ 227 લોકોના મોત થયા છે. તો દિલ્હીમાં પણ પહેલું મૃત્યુ નોંધાયું છે.
ગઇકાલે પંજાબનું ફરીદકોટ અને રાજસ્થાનનું શ્રીગંગાનગર પુરા દેશમાં સૌથી ગરમ રહ્યું હતું અને તાપમાન 48.3 ડિગ્રી હતું યુપીના બુલંદ શહેરમાં 48, દિલ્હીમાં 45.6, નોઇડામાં 47.3 પર પારો હતો. ભયંકર ગરમી અને લુના કારણે ગઇકાલે એક દિવસના સૌથી વધુ મોત હતા. ઔરંગાબાદમાં ર0 લોકો અને દિલ્હીમાં એક મજુરનો જીવ ગયો હતો. હરિયાણામાં બે મૃત્યુ થયા છે.
ઉત્તરપ્રદેશમાં વારાણસી અને આસપાસના જિલ્લામાં 72 લોકોના, બુંદેલખંડ અને કાનપુર આજુબાજુમાં 47 લોકોના મૃત્યુ થયા હતા. પ્રયાગરાજમાં 11, કોસંબીમાં 9, ઝાંસીમાં 6, આગ્રામાં 3 લોકોના જીવ ગયા છે. દેશમાં 41 સ્થળે મહતમ તાપમાન 45 ડિગ્રી અથવા તેથી વધુ રહ્યું હતું. રાજસ્થાનના પિલાની શહેરમાં 47.6, હનુમાનગઢમાં 47.2, ચુરૂમાં 47, જેસલમેરમાં 46.1, બિકાનેરમાં 46.8, અલવરમાં 46, ચંદીગઢમાં 44.9 ડિગ્રી તાપમાન હતું.
ઉતર ભારત સહિત દેશના અનેક શહેરોમાં ભીષણ ગરમી પડી રહી છે. અંગ દઝાડતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બિહારમાં પણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. ઔરંગાબાદ જિલ્લામાં હીટવેવને કારણે 16 લોકોના મોત થયા છે.
દરમ્યાન બિહારમાં કાળઝાળ ગરમીના કારણે રાજ્ય સરકારે બુધવારે તમામ ખાનગી અને સરકારી શાળાઓ, કોચિંગ સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રોને 8 જૂન સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જો કે કાળઝાળ ગરમીના કારણે શેખપુરા, બેગુસરાય, મુઝફ્ફરપુર અને પૂર્વ ચંપારણ સહિતના ઘણા વિસ્તારોમાંથી સરકારી શાળાના શિક્ષકો બેહોશ થઈ જવાના બનાવો પણ નોંધાયા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી દિવસોમાં બિહારના ઘણા ભાગોમાં ભારે ગરમી ચાલુ રહેશે. આ ઉપરાંત દિલ્હી અને એનસીઆરમાં બે દિવસ ભારે પવન સાથે આંધી જેવું વાતાવરણ સર્જાવાની આગાહી કરાઇ છે. ઉત્તરપ્રદેશમાં પણ પાંચ દિવસમાં ઝરમર વરસાદ ચાલુ થાય તેમ છે.

#Heat waveUttar Pradesh
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સુરતમાં મૃતક શૈલેષ કળથિયાની અંતિમ યાત્રામાં તેમનાં પત્નિનો બળાપો : આર્મી-પોલીસ કે મેડીકલ વ્યવસ્થા ન હતી
Hotline News Hotline News April 24, 2025
Operation Sindoor બાદ પ્રજાસત્તાક પરેડમાં ભારતની સેના શક્તિઃ 8 તસવીરોમાં ભારતીય લશ્કરનો દમ-ખમ
RPFની મહિલા જવાને તેને મોતના મોઢામાંથી ખેંચી લાવી, ચાલતી ટ્રેનમાં ચડતા વૃદ્ધનો જીવ આવી રીતે બચાવ્યો
રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પ્રથમ પ્રયાસમાં જ જીત્યા બાદ બન્યા મંત્રી, બહેન નયનાબાનું જીતનું સપનું તૂટી ગયું
સીએમ અરવિંદ કેજરીવાલને કોઈ રાહત નહીં, જ્યુડિશિયલ કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી
- Advertisement -
Ad imageAd image
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?