By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    બળાત્કાર દોષિત, રામ રહીમ, પેરોલ, રિલીઝ, ક્રિમિનલ કેસ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    બળાત્કાર દોષિત, રામ રહીમ, પેરોલ, રિલીઝ, ક્રિમિનલ કેસ
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    બળાત્કાર દોષિત, રામ રહીમ, પેરોલ, રિલીઝ, ક્રિમિનલ કેસ
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    બળાત્કાર દોષિત, રામ રહીમ, પેરોલ, રિલીઝ, ક્રિમિનલ કેસ
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    બળાત્કાર દોષિત, રામ રહીમ, પેરોલ, રિલીઝ, ક્રિમિનલ કેસ
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: બળાત્કારના દોષિત રામ રહીમને ફરી પેરોલ મળ્‍યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > બળાત્કારના દોષિત રામ રહીમને ફરી પેરોલ મળ્‍યા
Top News

બળાત્કારના દોષિત રામ રહીમને ફરી પેરોલ મળ્‍યા

21 દિવસના પેરોલ મળ્‍યા... 13મી વખત જેલમાંથી બહાર આવ્યો...

Hotline News
Last updated: April 9, 2025 6:04 PM
Hotline News - Editor Published April 9, 2025
SHARE

બળાત્‍કાર કેસમાં દોષિત સાબિત થયા બાદ જેલની સજા કાપી રહેલો ડેરા સચ્‍ચા સૌદાનો વડો ગુરમીત રામ રહીમ સિંહ ફરી જેલની બહાર આવ્‍યો છે. તેને ૨૧ દિવસના પેરોલ મળ્‍યા છે, કડક સુરક્ષા વચ્‍ચે રામ રહીમ હરિયાણાની સુનારિયા જેલમાંથી સિરસા (Sirsa) સ્‍થિત ડેરા મુખ્‍યાલય પહોંચ્‍યો હતો. સિરસામાં પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. તેના અનુયાયીઓ ખુશ છે, જ્‍યારે એક બાલાત્‍કારીને ફરી પે રોલ આપવા બદલ ઘણા લોકો હરિયાણા સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે.

સુનારિયા જેલમ અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, ગુરમીત રામ રહીમને બુધવારે સવારે મુક્‍ત કરવામાં આવ્‍યો હતો અને તે સિરસામાં ડેરા મુખ્‍યાલય જવા રવાના થયો હતો. ૨૦૧૭ માં દોષિત ઠર્યા પછી તે બીજી વખત મુખ્‍યાલય મુલાકાત લઈ રહ્યો છે. હરિયાણા રાજ્‍ય સરકારે બાળાત્‍કારના કેસમાં દોષિત રામ રહીમને આ ૧૩મી વખત પેરોલ આપ્‍યા છે.

નોંધનીય છે કે રામ રહીમને અગાઉ ઘણીવાર પેરોલ મળી ચુકયા છે. છલ્લે દિલ્‍હી વિધાનસભા ચૂંટણીના મતદાનના આઠ દિવસ પહેલા ૨૮ જાન્‍યુઆરીએ તેને ૩૦ દિવસના પેરોલ પર મુક્‍ત કરવામાં આવ્‍યો હતો. ૨૮ ફેબ્રુઆરીએ તેના પેરોલ પુરા થયા બાદ તેને ફરી સુનારિયા જેલમાં મોકલવામાં આવ્‍યો હતો. ગયા વર્ષે ઓક્‍ટોબરમાં, તેને હરિયાણામાં ચૂંટણીના ત્રણ દિવસ પહેલા ૨૦ દિવસના પેરોલ આપવામાં આવ્‍યા હતા.

ગુરમીત રામ રહીમને જે રીતે સતત પેરોલ મળી રહ્યા છે, એ ધ્‍યાનમાં રાખીને રાજકારણમાં રામ રહીમના પ્રભાવ અંગે ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ડેરાના અનુયાયીઓની સંખ્‍યા ૧.૨૫ કરોડ છે. ડેરાની ૩૮ શાખાઓમાંથી ૨૧ શાખાઓ એકલા હરિયાણામાં આવેલી છે. ધાર્મિક સંપ્રદાય હોવા છતાં, ડેરાના રાજકીય હિતો છે અને ડેરાએ એક રાજકીય શાખા પણ સ્‍થાપી છે, જે ગુરમીત રામ રહીમના નિર્દેશ હેઠળ કામ કરે છે.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
બળાત્કાર દોષિત, રામ રહીમ, પેરોલ, રિલીઝ, ક્રિમિનલ કેસ
Top Newsટેકનોલોજી
ભારતના કેટલાક પ્રદેશોમાં iOS 18 અપડેટ રોલ આઉટ
Hotline News Hotline News September 17, 2024
અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતાં, એક નજર આ વર્ષે થયેલા અન્ય વિમાન અકસ્માતો પર
નીરવ મોદી છેલ્લી કાનૂની લડાઈ હારી ગયો, ભારત આવવાનો રસ્તો સાફ
એક સાથે આટલા મગર, ખૂંખાર પ્રાણીઓનો મેળો જોઈ ગામમાં હડકડંપ
ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો : ઘરમાં ઘૂસીને 100 આતંકવાદીઓને ઠાર કર્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બળાત્કાર દોષિત, રામ રહીમ, પેરોલ, રિલીઝ, ક્રિમિનલ કેસ
Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
બળાત્કાર દોષિત, રામ રહીમ, પેરોલ, રિલીઝ, ક્રિમિનલ કેસ
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
બળાત્કાર દોષિત, રામ રહીમ, પેરોલ, રિલીઝ, ક્રિમિનલ કેસ
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?