By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સુરત મોબાઇલ બ્રાન્ડિંગ, હાથીનો ઉપયોગ, ક્રિએટિવ એડવરટાઈઝિંગ, અનોખું માર્કેટિંગ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    સુરત મોબાઇલ બ્રાન્ડિંગ, હાથીનો ઉપયોગ, ક્રિએટિવ એડવરટાઈઝિંગ, અનોખું માર્કેટિંગ
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    સુરત મોબાઇલ બ્રાન્ડિંગ, હાથીનો ઉપયોગ, ક્રિએટિવ એડવરટાઈઝિંગ, અનોખું માર્કેટિંગ
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    સુરત મોબાઇલ બ્રાન્ડિંગ, હાથીનો ઉપયોગ, ક્રિએટિવ એડવરટાઈઝિંગ, અનોખું માર્કેટિંગ
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    સુરત મોબાઇલ બ્રાન્ડિંગ, હાથીનો ઉપયોગ, ક્રિએટિવ એડવરટાઈઝિંગ, અનોખું માર્કેટિંગ
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરતમાં મોબાઈલનું બ્રાન્‍ડિંગ કરવા કર્યો હાથીનો ઉપયોગ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરતમાં મોબાઈલનું બ્રાન્‍ડિંગ કરવા કર્યો હાથીનો ઉપયોગ
સુરત

સુરતમાં મોબાઈલનું બ્રાન્‍ડિંગ કરવા કર્યો હાથીનો ઉપયોગ

બુદ્ધિનું પ્રદર્શન કરતાં વન વિભાગ દ્વારા તેને નોટિસ ફટકારવામાં આવી : વીડિયો બનાવીને તેણે સોશિયલ મીડિયા પર મુકયો હતો

Hotline News
Last updated: April 5, 2025 3:43 PM
Hotline News - Editor Published April 5, 2025
SHARE

સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે સુરત શહેરમાં કાયદાનો ભંગ સામાન્‍ય વાત બની ગઈ છે. પોલીસ લોકો સામે કાર્યવાહી કરતી હોવા છતાં પણ આવા કિસ્‍સા અવારનવાર સામે આવે છે. ત્‍યારે સુરતના વરાછા વિસ્‍તારમાં આવેલ હેવમોર મોબાઇલની દુકાનના સંચાલક દ્વારા મોબાઈલનું બ્રાન્‍ડિંગ કરવા માટે અવારનવાર નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ત્‍યારે હવે તો આ મોબાઇલની દુકાન ધરાવનાર વ્‍યક્‍તિ દ્વારા હદ વટાવવામાં આવી છે અને પોતાના દુકાનનું તેમજ મોબાઈલનું બ્રાન્‍ડિંગ કરાવવા માટે ગજરાજનો ઉપયોગ કર્યો છે. વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગે દુકાનદારને નોટિસ પાઠવી છે.

સુરતના વરાછા વિસ્‍તારમાં પોદાર આર્કેડમાં આવેલ હેવમોર મોબાઇલના સંચાલક દ્વારા અગાઉ રસ્‍તા પર ચાલુ જીપમાં ગિફ્‌ટ બાટીને ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ પોતાની દુકાનનું બ્રાન્‍ડિંગ કરવા માટે કારના બોનેટ પર બેસીને સ્‍ટંટ કરતા વિડીયો પણ આ દુકાનદાર દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્‍યા હતા.

આ વિડીયો વાયરલ થયા બાદ સુરતની વરાછા પોલીસ દ્વારા દુકાનદાર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જો સામાન્‍ય વ્‍યક્‍તિ સોશિયલ મીડિયામાં મૂકે તો તેને પોલીસ સ્‍ટેશન લઈ જવામાં આવે છે અને ત્‍યારબાદ જે તે વ્‍યક્‍તિનું સોશિયલ મીડિયા એકાઉન્‍ટ ડીલીટ કરાવી તેનો માફી માગતો વિડીયો પોલીસ દ્વારા જ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે. ત્‍યારે હેવમોર મોબાઇલની દુકાનના સંચાલક સામે વરાછા પોલીસે શા માટે કાર્યવાહી ન કરી તે પણ એક સવાલ છે?

જે તે સમયે નિયમોનો ભંગનો વિડીયો વાયરલ થયો હોત અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોત તો ફરી આ દુકાનદાર દ્વારા નિયમોનો ભંગ કરવાનો આવ્‍યો ન હોત. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા દુકાનદારે પોતાના મોબાઈલની દુકાનના બ્રાન્‍ડિંગ માટે અને મોબાઈલના ટેસ્‍ટિંગ માટે વન્‍ય જીવ કહેવાતા હાથીનો ઉપયોગ કર્યો. હેવમોર દુકાનના સંચાલક દ્વારા એક મોબાઇલને હાથીના પગ નીચે મૂકી મોબાઇલની વેઇટ કેપેસિટી કેટલી છે તે દર્શાવવામાં આવ્‍યું હતું. પરંતુ દુકાનદાર ભૂલી ગયો હતો કે, કોઈ પણ પ્રકારના વન્‍ય જીવનો ઉપયોગ કોઈ પણ પ્રોડક્‍ટના બ્રાન્‍ડિંગ માટે કરી ન શકાય. બીજી તરફ જો મોબાઇલની બેટરી હાથીના વજનથી ફાટી હોત અને હાથીને ઈજા થઈ હોત તો તેને જવાબદારી કોના પર હોત.

મોબાઈલની દુકાનદાર દ્વારા એડવર્ટાઇઝ માટે હાથીનો ઉપયોગ કરવામાં આવ્‍યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વન વિભાગ એક્‍શન મોડમાં આવ્‍યો છે. વન વિભાગ દ્વારા હેવમોર મોબાઇલના સંચાલકને નોટિસ પાઠવવામાં આવી છે. વન વિભાગની નોટિસ મળી હોવા છતાં પણ હેવમોર મોબાઇલની દુકાન ધરાવનાર સંચાલક જાણે તેને કાયદાની કે પડી જ ન હોય તે રીતે વન વિભાગની નોટિસનો જવાબ પણ નથી આપી રહ્યો. ત્‍યારે હવે એ જોવાનું રહ્યું કે નિયમોનો ભંગ કરનાર આ દુકાનદાર સામે પોલીસ અને વન વિભાગ શું કાર્યવાહી કરે છે.

You Might Also Like

મેદાન પર જુડ બેલિંગહામ લિયોનેલ મેસ્સી સાથે ઝઘડો થયો, ઝઘડાનું સાચું કારણ સામે આવ્યું

લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાંથી સરકાર ક્યારેય નહીં કાઢે, અમેરિકાની માંગ ક્યારેય પૂરી નહીં થાય

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

ખતરો આવતાં જ અવાજ આવશે… Key Chain Alarm બનશે મહિલાઓની સુરક્ષા કવચ, બાગપત ડીએમની અનોખી પહેલ

વર્ષો પછી ફરી અભ્યાસ શરૂ કર્યો, પુત્ર સાથે IIT મદ્રાસમાંથી ડિગ્રી લીધી, આ હૃદય સ્પર્શી વાર્તા દરેક માતા માટે પ્રેરણારૂપ

#hotlinenewsSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ચૈત્ર નવરાત્રી દરમિયાન પ્રખ્યાત યાત્રાધામ શ્રી ચામુંડા માતાજી ડુંગરનાં પગથિયાં સવારે પાંચ ખૂલી જશે
Hotline News Hotline News March 29, 2025
ઉર્મિલા માતોંડકરના લગ્નના 8 વર્ષ પછી પતિ મોહસીન અખ્તર મીર સાથે છૂટાછેડા
ગરમીમાં AC ચલાવતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો, રૂમ બની જશે હિલ સ્ટેશન! 99% લોકો આ ટિપ્સથી અજાણ
સીએમ અરવિંદ કેજરીવાલને કોઈ રાહત નહીં, જ્યુડિશિયલ કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી
સંવેદનશીલ વિસ્તારોને હવે ‘અશાંત’ નહીં પણ ‘નિયુક્ત વિસ્તારો’ કહેવામાં આવશે; મિલકતના નિયમો કડક બન્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરત મોબાઇલ બ્રાન્ડિંગ, હાથીનો ઉપયોગ, ક્રિએટિવ એડવરટાઈઝિંગ, અનોખું માર્કેટિંગ
Top Newsઅમદાવાદગુજરાત

વિમાન દુર્ઘટનાની તપાસમાં વધુ 6 અઠવાડિયા લાગી શકે છે; AAIBએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રિપોર્ટ ક્યારે આવશે

Hotline News Hotline News July 17, 2026
સુરત મોબાઇલ બ્રાન્ડિંગ, હાથીનો ઉપયોગ, ક્રિએટિવ એડવરટાઈઝિંગ, અનોખું માર્કેટિંગ
Top Newsગુજરાત

અયોધ્યા રામ મંદિર બાદ ગુજરાતના અંબાજી મંદિરમાં દાન ચોરીની ઘટના, કલેકટરે બદલી વ્યવસ્થા, જુઓ CCTV

Hotline News Hotline News July 17, 2026
સુરત મોબાઇલ બ્રાન્ડિંગ, હાથીનો ઉપયોગ, ક્રિએટિવ એડવરટાઈઝિંગ, અનોખું માર્કેટિંગ
Top Newsઅમદાવાદગુજરાત

જોડિયાઓ માટે DigiYatra એપ બની સમસ્યા, ફેસ સ્કેનિંગ નિષ્ફળ, ભાઈઓએ ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો

Hotline News Hotline News July 16, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?