By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    દરરોજ લિપસ્ટિક ઉપયોગ, લિપસ્ટિકના નુકસાન, lips health tips, cosmetic safety, daily lipstick risks, લિપસ્ટિક હેલ્થ ટિપ્સ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    દરરોજ લિપસ્ટિક ઉપયોગ, લિપસ્ટિકના નુકસાન, lips health tips, cosmetic safety, daily lipstick risks, લિપસ્ટિક હેલ્થ ટિપ્સ
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    દરરોજ લિપસ્ટિક ઉપયોગ, લિપસ્ટિકના નુકસાન, lips health tips, cosmetic safety, daily lipstick risks, લિપસ્ટિક હેલ્થ ટિપ્સ
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    દરરોજ લિપસ્ટિક ઉપયોગ, લિપસ્ટિકના નુકસાન, lips health tips, cosmetic safety, daily lipstick risks, લિપસ્ટિક હેલ્થ ટિપ્સ
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    દરરોજ લિપસ્ટિક ઉપયોગ, લિપસ્ટિકના નુકસાન, lips health tips, cosmetic safety, daily lipstick risks, લિપસ્ટિક હેલ્થ ટિપ્સ
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: જો તમે દરરોજ લિપસ્ટિક લગાવો છો તો સાવધાન રહો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > જો તમે દરરોજ લિપસ્ટિક લગાવો છો તો સાવધાન રહો
Top News

જો તમે દરરોજ લિપસ્ટિક લગાવો છો તો સાવધાન રહો

સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે આ પાંચ ગંભીર નુકસાન

Hotline News
Last updated: April 3, 2025 12:08 PM
Hotline News - Editor Published April 3, 2025
SHARE

લીપસ્‍ટીક લગાવવી એ આજે દરેક મહિલાના મેકઅપ રૂટીનનો મહત્‍વનો હિસ્‍સો બની ગયો છે.

ઓફિસે જવાનું હોય, પાર્ટી એટેન્‍ડ કરવાની હોય કે પછી ખાલી પોતાના દેખાવને નિખારવાનો હોય, લીપસ્‍ટીક ચહેરાની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી દે છે. પણ શું તમે જાણો છો કે રોજ લીપસ્‍ટીક લગાવવાની ટેવ ધીમે ધીમે તમારા આરોગ્‍યને નુકશાન પહોંચાડે છે.

જી હા, ચરકીલી અને ચમકદાર લીપસ્‍ટીકમાં ઘણાં હાનિકારક કેમિકલો હોય છે. આવો જાણીએ રોજ લીપસ્‍ટીક લગાવવાથી થતા પાંચ ગંભીર નુકસાન વિષે જેનાથી તમારે સાવચેત જરૂર છે.

(૧) મોટા ભાગની લીપસ્‍ટીકમાં સીસા નામક નુકસાનકારક ધાતુ હોય છે. જે ધીમે ધીમે શરીરમાં જમા થઈને હોર્મોનલ ઈન્‍બેલેન્‍સ, પ્રજનન સંબંધી સમસ્‍યાઓ અને મગજના વિકાસમાં બાધા ઉભી કરી શકે છે. વારંવાર લીપસ્‍ટીક લગાવવાથી આ કેમીકલ શરીરમાં જવા લાગે છે જેનાથી આરોગ્‍યને ખરાબ અસર થઈ શકે છે.

(૨) હોઠ કાળા અને શુષ્‍ક થઈ શેકઃ લીપસ્‍ટીકમાં ઉપસ્‍થિત કેમિકલ અને પ્રિઝર્વેટીવ્‍સ હોઠોની ભીનાશ છીનવી શકે છે જેનાથી હોઠ ધીમે ધીમે શુષ્‍ક, ફાટેલા અને કાળા પડવા લાગે છે. જો તમે રોજ લીપસ્‍ટીક લગાવતા હો તો સમયની સાથે તમારા હોઠ કુદરતી ગુલાબી પણું ગુમાવી શકે છે.

(૩) શરીરમાં જમા થાય છે શેકસીન્‍સઃ લીપસ્‍ટિકમાં પેરાબેન્‍સ, કેડમિયમ અને ક્રોમિયમ જેવા કેટલાયે પ્રકારના રસાયણો હોય છે, જે શરીરમાં ધીમે ઝેર ભેળવે છે. આ તત્‍વો કેન્‍સર જેવી ગંભીર બિમારીઓ ઉત્‍પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. સતત લીપસ્‍ટિીકના ઉપયોગથી આ રોકસીન્‍સ શરીરમાં જમા થઈ શકે છે.

(૪) એલર્જી અને સ્‍કીન ઈન્‍ફેકશનનું જોખમઃ કેટલીક મહિલાઓને લીપસ્‍ટિકમાં રહેલ કેમિકલ્‍સથી એલર્જી ખજવાળ અને હોઠમાં બળતરાની સમસ્‍યા થઈ શકે છે. ખાસ કરીને જયારે તમે ;સ્‍તી અથવા સ્‍થાનિક લીપસ્‍ટીકનો ઉપયોગ કરતા હો તો તે સ્‍કીન ઈન્‍ફેકશનનું કારણ બની શકે છે.

(૫) પાચનતંત્ર પર પડી શકે છે અસરઃ  તમે કયારેય વિચાર્યું છે કે જયારે તમે લીપસ્‍ટીક લગાવો છો તે દિવસ ભરમાં ધીમે ધીમે આપના શરીરની અંદર પણ જતી હોય છે. ખાવા-પીવા દરમ્‍યાન લીપસ્‍ટીકના હાનિકારક રસાયણો શરીરમાં પહોંચીને લીવર અને પેડને નુકસાન પહોંચાડી શકે છે. જેનાથી પાચનતંત્ર નબળુ પડી શકે છે.

સાઈડ ઈફેકટસથી કેવી રીતે બચવું: ઓર્ગેનીક અને હર્બલ લીપસ્‍ટીકનો ઉપયોગ કરો, લીપસ્‍ટીક લગાવતા પહેલા હોઠો પર લીપબામ અથવા નારિયેલ તેલ લગાવો, સુતા પહેલા લીપસ્‍ટીકને સંપૂર્ણ પણે સાફ કરો જેથી રસાયણો હોઠો પર ના રહે, રોજે રોજ લીપસ્‍ટીકના લગાવો અને કયારેક નેચરલ લુક અપનાવો.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
દરરોજ લિપસ્ટિક ઉપયોગ, લિપસ્ટિકના નુકસાન, lips health tips, cosmetic safety, daily lipstick risks, લિપસ્ટિક હેલ્થ ટિપ્સ
Top Newsગુજરાત
સિંહોના ટોળાએ રસ્તાને ઘેરી લીધો… પ્રવાસીઓએ તેને જોતાં જ થંભી ગયા, પછી મોબાઈલ કેમેરાથી વીડિયો બનાવવા લાગ્યા
Hotline News Hotline News November 28, 2025
Anderson-Tendulkar Trophy: ‘પટૌડી નામ ઐતિહાસિક છે’… કપિલ દેવે આવું શા માટે કહ્યું?
Dhoom-4 માં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં, અયાન મુખર્જી દિગ્દર્શન કરશે!
ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલિનથી મુક્તિ મળે તે માટે આશાનું કિરણ
શા માટે ચૂંટણી પંચે ભાજપ સાંસદના વિવાદાસ્પદ ભાષણ સામે કેસ દાખલ કર્યો?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

દરરોજ લિપસ્ટિક ઉપયોગ, લિપસ્ટિકના નુકસાન, lips health tips, cosmetic safety, daily lipstick risks, લિપસ્ટિક હેલ્થ ટિપ્સ
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
દરરોજ લિપસ્ટિક ઉપયોગ, લિપસ્ટિકના નુકસાન, lips health tips, cosmetic safety, daily lipstick risks, લિપસ્ટિક હેલ્થ ટિપ્સ
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
દરરોજ લિપસ્ટિક ઉપયોગ, લિપસ્ટિકના નુકસાન, lips health tips, cosmetic safety, daily lipstick risks, લિપસ્ટિક હેલ્થ ટિપ્સ
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?