By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ભરઉનાળે સેકાયા સુરતીઓ: નવસારી, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વીજળી કાપથી હાલાકી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > ભરઉનાળે સેકાયા સુરતીઓ: નવસારી, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વીજળી કાપથી હાલાકી
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

ભરઉનાળે સેકાયા સુરતીઓ: નવસારી, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વીજળી કાપથી હાલાકી

Hotline News
Last updated: March 12, 2025 5:31 PM
Hotline News - Editor Published March 12, 2025
SHARE

સુરત: એક તરફ ઓરેન્જ એલર્ટ હેઠળ શહેરમાં લોકો ગરમીથી પીડાઈ રહ્યા છે. ત્યા બીજી તરફ, વીજ કંપની દ્વારા આપવામાં આવતા વીજ પુરવઠામાં વારંવાર વિક્ષેપથી લોકો હેરાન-રેશાન થઈ ગયા હતા. સુરત અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોને બંધ એસી-ફ્રિજની અસુવિધા ભાગવવાનો વારો આવ્યો હતો. જો કે, વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ થતા અનેક કારખાનાઓમાં કામ કાજ બંધ કરવાની ફરજ પડી હતી. આ મામલે મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસ પહોંચ્યા હતા. તેમજ ડીજીવીસીએલની ઓફિસ પર પણ હોબાળો કર્યો હતો.

આ અંગે DGVCLના ડિરેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતુ કે, 400 KVની હાઈ વોલ્ટેજ સોર્સ લાઈન ડ્રિપ થઈ ગઈ હતી. સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર(જાંબુઆ)માં રિસ્ટોર કરવા માટે કાર્યવાહી કરી રહ્યા છે. આખા દક્ષિણ ગુજરાતમાં આ સમસ્યા લોકોને હેરાન કરી રહી છે. ખાસ કરીને તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારી મોટાભાગના વિસ્તાર ડાઉન ફેઝમાં છે. સાથે જ એક કલાકમાં સમસ્યા દૂર કરવાની બાંહેધરી પણ આપી હતી.

એક તરફ અસહ્ય ગરમીથી બચવા માટે લોકો સરકારી માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છે. બીજી તરફ, વીજ કંપનીઓની અનિયમિત કામગીરીને કારણે લોકોને ભરઉનાળે વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત, તાપી અને દક્ષિણ ગુજરાત સહિત ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. સુરત, તાપી, ભરૂચ અને રાજપીપળા સહિતના ઘણા વિસ્તારોમાં વીજળી કાપ બાદ, લોકો ટોરેન્ટ પાવર પર પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.

You Might Also Like

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

#SuratGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
hotline
Top Newsઓફ-બીટ
વૃષભ, મિથુન અને કર્ક રાશિવાળા લોકોને આર્થિક લાભ મળી શકે છે, વાંચો તમારું રાશિફળ
Hotline News Hotline News August 13, 2024
પીએમ મોદીએ ગુવાહાટી ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું
સુંદર દેખાવા માટે આ અભિનેત્રીએ 29 સર્જરી કરાવી હતી
બેંગલુરુમાં 25 નવેમ્બરે માંસના વેચાણ પર પ્રતિબંધ, હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ નહીં મળે નોન-વેજ ફૂડ, જાણો કારણ
હોળીનો વેપાર 60 હજાર કરોડ રૂપિયાનો હોવાનો અંદાજ : લોકો ચાઇનીઝ રંગો અને ગુલાબથી દૂર રહ્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતભાવનગર

151 યુગલોના સમૂહ લગ્નમાં અરવિંદ કેજરીવાલ પહોંચ્યા, કોળી સમાજ સાથે સમર્થન વ્યક્ત કર્યું

Hotline News Hotline News February 23, 2026
Top Newsસિટી ન્યૂઝસુરત

ગર્લફ્રેન્ડ પૂનમ ભદૌરિયા કરતી હતી બ્લેકમેલ, સુરતના બિલ્ડરના આત્મહત્યા કેસમાં…

Hotline News Hotline News February 23, 2026
Top Newsઅમદાવાદગુજરાત

રસ્તા પર ઘેરી લીધો, દલીલ કરી અને પછી છરી વડે હુમલો કર્યો, એક સગીર સહિત બેની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?