By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: બગીચામાં નમાજ પઢતો વિડીયો વાયરલ થતા વિવાદ સાપડ્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > બગીચામાં નમાજ પઢતો વિડીયો વાયરલ થતા વિવાદ સાપડ્યો
Top Newsગુજરાત

બગીચામાં નમાજ પઢતો વિડીયો વાયરલ થતા વિવાદ સાપડ્યો

Hotline News
Last updated: July 15, 2024 1:15 PM
Hotline News - Editor Published July 15, 2024
SHARE

પાલનપુરઃ ડીસા શહેરના નાનાજી દેશમુખ બાગમાં એક મુસ્લિમ મહિલા નમાજ પઢતી હોવાનો વિડીયો વાયરલ થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે ડીસાના ધારાસભ્યએ ચીફ ઓફિસરને પત્ર લખી જાહેરમાં નમાજ પઢવા પર પ્રતિબંધ મૂકવા તેમજ આવું કૃત્ય ફરી ન થાય તે સુનિશ્ચિત કરી કરવા જણાવ્યું છે.

View this post on Instagram

A post shared by Hotline News (@hotlinenewssm)

ડીસા શહેરમાં હવાઈ પિલર મેદાનની બાજુમાં આવેલ ડીસા નગરપાલિકા સંચાલિત નાનાજી દેશમુખ બાગમાં એક મુસ્લિમ મહિલા બગીચામાં નમાજ પઢતી હોવાનો વિડિયો વાયરલ થયો હતો. જેથી સમગ્ર ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં આ વિડીયો પ્રત્યે અલગ અલગ કોમેન્ટો આવવા લાગી હતી. જેમાં કેટલાક લોકોએ ડીસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રખર હિન્દુવાદી નેતા શશીકાંત પંડ્યા ના સમયની વાતો યાદ કરાવી જો શશીકાંત પંડ્યા અત્યારે ધારાસભ્ય હોત તો આવા કૃત્ય કરવાની કોઈ હિંમત ન કરત તે પ્રકારની અલગ અલગ કોમેન્ટો કરી હતી. જેથી આ બાબત સમગ્ર શહેરમાં ટોપ ઓફ ધ ટાઉન બની જવા પામી હતી.

ત્યારબાદ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ પણ આ વાઇરલ વિડીયોની બાબત અયોગ્ય ગણાવી તાત્કાલિક ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી આ રીતે બગીચામાં કે જાહેરમાં નમાજ પઢવા પર પ્રતિબંધ મૂકવા તેમજ આ પ્રકારનું કૃત્ય ફરીવાર ન થાય તે સુનિશ્ચિત કરવા તેમજ આવા કૃત્ય કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

You Might Also Like

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયા
મક્કામાં 68 ભારતીયો સહિત 600થી વધુ હજ યાત્રાળુઓના મોત
Hotline News Hotline News June 20, 2024
ગેસ કટરથી તિજોરી કાપી 25 કરોડ રૂપિયાના હીરા ચોરાયા, CCTV DVR પણ લઈ ગયા
મેષ, વૃષભ અને કર્ક રાશિવાળા લોકોને પૈસા સંબંધિત બાબતોમાં લાભ મળશે, વાંચો આજનું જન્માક્ષર
‘અમે કોઈ પણ ખતરાથી ડરતા નથી, જિનપિંગે અમેરિકાને ચેતવણી આપી
અમદાવાદ એરપોર્ટની અંદર ખુલ્લી નમાઝનો વીડિયો થયો વાયરલ, મુસાફરોએ ઉઠાવ્યા સવાલ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતરાજકોટ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

Hotline News Hotline News February 23, 2026
Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?