By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    જેમા Sunita williams પૃથ્વી પર ઉતર્યા, એ જ ડ્રેગન કેપ્સ્યુલમાં શુભાંશુ સ્પેસ સ્ટેશન જશે…
    June 6, 2025
    Jio અને Airtel પણ ચિંતામાંઃ ભારતમાં શરૂ થશે એલોન મસ્કની ઈન્ટરનેટ સેવા
    June 6, 2025
    ભારતના હવાઈ મુસાફરી માળખાને મળશે નવી ઉડાન! અદાણી એરપોર્ટ્સને $750 મિલિયનનું આંતરરાષ્ટ્રીય ભંડોળ મળ્યું
    June 4, 2025
    આખી દુનિયા તમારા ચશ્મામાં હશે
    May 29, 2025
    ગેમ ચેન્જર ટેકનિક! બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જેવા ટેસ્ટ સેલ્ફીથી જ થશે
    May 24, 2025
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: વડાપ્રધાન રાત્રિભોજનમાં પંચકુટિયા શાક, પુલાવ-કઢી અને નાસ્તામાં લોચો, પાટુડી અને ઈડલી આરોગશે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > વડાપ્રધાન રાત્રિભોજનમાં પંચકુટિયા શાક, પુલાવ-કઢી અને નાસ્તામાં લોચો, પાટુડી અને ઈડલી આરોગશે
Top Newsસુરત

વડાપ્રધાન રાત્રિભોજનમાં પંચકુટિયા શાક, પુલાવ-કઢી અને નાસ્તામાં લોચો, પાટુડી અને ઈડલી આરોગશે

Hotline News
Last updated: March 7, 2025 4:04 PM
Hotline News - Editor Published March 7, 2025
SHARE

દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી શુક્રવારે સુરતમાં રાત્રી રાત્રી રોકાણ કરશે. ત્‍યારે વડાપ્રધાન મોદી ડિનરમાં સાત્ત્વિક ભોજનની લિજ્જત માણશે. શુક્રવારે ડિનરમાં પંચકુટિયું અને બટાટાનું સૂકું શાક અને તેની સાથે ભાખરી. આ સાથે જ પુલાવ-કઢી તેમજ છાશ પણ બનાવાશે. જયારે શનિવારે બેકફાસ્‍ટમાં ચાની સાથે સુરતી લોચો, પાટુડી અને ઈડલીની લિજજત માણશે.

વડાપ્રધાન માટે સ્‍વાદિષ્ટ ભોજન બનાવવા માટે ગાંધીનગર સર્કિટ હાઉસના રસોઈ યા સાથેની ટીમ સુરત આવી પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પંચકુટિયું શાક, બટાકાનું સૂકું શાક, પુલાવ-કઢી સહિતની વાનગીનું લિસ્‍ટ તૈયાર કરાયું છે. શુક્રવારે સવારે આ વાનગીઓમાંથી વડાપ્રધાન માટે કઈ કઈ વાનગી બનાવાશે તે નક્કી થશે.

અત્રે ઉલ્લેખનીય છે વડાપ્રધાન સાત્‍વિક ભોજન આરોગશે. ડિનર અને બ્રેકફાસ્‍ટનું મેન્‍યુ તૈયાર કરી દેવામાં આવ્‍યું છે. પરંતુ કઈ વાનગી બનાવવી તે શુક્રવારે સવારે નક્કી થશે. જોકે, લિસ્‍ટમાં બે જ શાક હોવાથી બંને શાક બને તેવી પ્રબળ સંભાવના છે. હાલમાં જ મહારાષ્‍ટ્રમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આઈએનએસ સુરત નામનું યુદ્ધ જહાજ સેનાને અર્પણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં વડાપ્રધાને સુરતના જમણના વખાણ કર્યા હતા. હવે સુરતની મુલાકાત આવી રહ્યા છે ત્‍યારે વડાપ્રધાન સુરતી લોચો, ઈડલી અને પાટુડી આરોગશે.

 વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ

* વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી શુક્રવારે બપોરે ૧ વાગ્‍યે દિલ્‍હીથી સુરત એરપોર્ટ પર આવશે.

* ૧.૧૫ કલાકે હેલિકોપ્‍ટર મારફતે સેલવાસમાં યોજાનારા કાર્યક્રમ માટે જશે.

* સેલવાસાથી સાંજે ૪.૪૫ કલાકે સુરતના પરવટ પાટિયા પહોંચશે.

* હેલિપેડથી નીકળી ૫.૦૦ વાગ્‍યે નીલગીરી સ્‍થિત સભા સ્‍થળે પહોંચશે.

* સાંજે ૫ વાગ્‍યાથી ૬.૧૫ કલાક સુધી લિંબાયત ખાતેનો કાર્યક્રમ યોજાશે.

* ૬.૧૫ કલાકે નીલગીરીથી નીકળી ૬.૩૦ કલાકે સર્કિટ હાઉસ પહોંચશે.

* બીજા દિવસે સવારે ૧૦.૫૫ કલાકે સર્કિટ હાઉસથી સુરત એરપોર્ટ પ્રસ્‍થાન કરશે.

* નવસારીના વાંસી-બોરસીથી ૨.૨૦ કલાકે હેલિકોપ્‍ટરથી સુરત એરપોર્ટ આવશે.

* સુરત એરપોર્ટ પર હેલિકોપ્‍ટરથી ઉતરાણ કર્યા બાદ સીધા દિલ્‍હી જશે.

You Might Also Like

રણવીર સિંહ બહાર, હવે અલ્લુ અર્જુન બનશે ‘Shaktimaan’, શું બોક્સ ઓફિસ પર પુષ્પા-2 જેવું તોફાન આવશે?

નવા કામકાજ શરૂ ન કરવા: 15 જુનથી 21 જુન 2025 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Israel Iran War: શું દુનિયા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહી છે?

11 વર્ષથી લંડનમાં હતાં, બીમાર માતાને મળવા અને ઈદ ઉજવવા આવ્યાં, પરંતુ ભારતમાં મળ્યું મોત

IRCTC એકાઉન્ટને તમારા આધાર સાથે કેવી રીતે લિંક કરવું? પદ્ધતિ જાણો, આ વિના તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં

#Surathotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top News
સૌંદર્ય અને બુદ્ધિનો સુભગ સમન્વય: બ્યૂટી થેરાપિસ્ટ વર્કશોપ
Hotline News Hotline News December 2, 2024
China HMPV virus: ચીનમાં ફેલાયો કોરોના જેવો નવો વાયરસ
Self-Driving Cars: Everything You Need to Know
Ghibliની ઘેલછામાં ફોટા અપલોડ કરનારા લોકો થઇ જજો સાવધાન : નિષ્ણાતો આ ચેતવણી આપી
શું તમને મળ્યું છે અનંત- રાધિકાના લગ્નનું આમંત્રણ પત્ર? શું છે તેની ખાસ વાતો?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

શુભાંશુ શુક્લા ક્યારે સ્પેસ સ્ટેશન જશે… NASAએ જાહેર કર્યું

Hotline News Hotline News June 14, 2025
Top News

ગરમીમાં AC ચલાવતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો, રૂમ બની જશે હિલ સ્ટેશન! 99% લોકો આ ટિપ્સથી અજાણ

Hotline News Hotline News June 14, 2025
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

આ વર્ષે આટલા ફૂટની મૂર્તિ પર પ્રતિબંધઃ ગણેશ મહોત્સવને અનુલક્ષીને સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું

Hotline News Hotline News June 13, 2025
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Adani
  • Gujarat
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • Indian
  • dharavi
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • vadodara
  • PAKISTAN
  • China
  • Kashmir
  • kejriwal
  • beautiful
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?