By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શ્રદ્ધા કે પાગલપન : દુર્ઘટના છતાં દિલ્હી સ્ટેશન બેકાબુ ભીડ યથાવત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > શ્રદ્ધા કે પાગલપન : દુર્ઘટના છતાં દિલ્હી સ્ટેશન બેકાબુ ભીડ યથાવત
Top Newsભારત

શ્રદ્ધા કે પાગલપન : દુર્ઘટના છતાં દિલ્હી સ્ટેશન બેકાબુ ભીડ યથાવત

મોટાભાગના મૃત્યુ ભાગદોડમાં એકબીજાના છાતી અને પેટ પર પગ મૂકવાને કારણે થયા હતા : પોસ્ટમોર્ટમ રિપોર્ટ

Hotline News
Last updated: February 18, 2025 12:49 PM
Hotline News - Editor Published February 18, 2025
SHARE

શનિવારે થયેલી ભાગદોડમાં 18 થી વધુ લોકોના મોત છતાં, બધી વ્યવસ્થા હોવા છતાં નવી દિલ્હી – જૂની દિલ્હી અને આનંદ વિહાર રેલ્વે સ્ટેશનો ભીડથી ભરેલા

નવી દિલ્હીમાં રેલવે સ્ટેશન પર મચેલી ભાગદોડના પછીના દિવસે પણ નથી બદલી, રેલવે પ્રસાસનના તમામ બંદોબસ્ત છતા દિલ્હી, નવી દિલ્હી તેમજ આનંદવિહાર સ્ટેશનો પર યાત્રીઓની ભારે ભીડ જોવા મળી હતી.

નવ દિલ્હી સ્ટેશન પર બિહાર, પ્રયાગરાજ, વારાણસી વગેરે સ્થાનો પર જવા માટે સવારથી રાત સુધી યાત્રીઓની ભારે ભીડ જોવા મળી હતી.હાલત એવી પણ હતી કે કેટલાક લોકો ટ્રેનની બારીથી અંદર જતા જોવા મળેલા. જુની દિલ્હીના એક સ્ટેશન પર પણ આવી જ હાલત હતી. પ્લેટફોર્મ પર હજારોની સંખ્યામાં ભીડ હતી અને તેમના વચ્ચેથી પગપાળા નીકળવુ પણ સંભવ નહોતુ.

દુઘર્ટના બાદ નવી દિલ્હી સ્ટેશન પર અધિકારીઓએ વ્યાપક બંદોબસ્તના નિર્દેશ આપ્યા હતા. નવી દિલ્હી સ્ટેશન પર જવા ટિકીટ જોઈને યાત્રીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. અજમેરી ગેટ તરફ યાત્રીઓનાં રોકાવા માટે જગ્યા તૈયાર કરવાનું કામ શરૂ કરાયું.ભીડથી બચવા માટે રેલવેએ અનેક નિયમ લાગુ કર્યા છે.

ઘાયલોનાં નિવેદન ટુંક સમયમાં લેવાશે:
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ટુંક સમયમાં જ ઘાયલોનાં નિવેદન લેવામાં આવશે. આથી એ ઘટનાને જાણવાના પ્રયાસ કરાશે કે આખરે દુર્ઘટના કેવી રીતે બની હતી.

હજુ એફઆઈઆર નહિં:
દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના શબ પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવ્યા હતા.પોલીસનું કહેવુ છે કે દુર્ઘટનાને લઈને હજુ એફઆઈઆર નથી નોંધાઈ કારણ કે હજુ સુધી તેમાં કોઈના ષડયંત્ર કે લાપરવાહીનાં પુરાવા નથી મળ્યા. 

આવી ભીડ કયારેય નથી દેખાઈ:
નવી દિલ્હી સ્ટેશન પર 44 વર્ષથી કામ કરી રહેલા કુલી શુગને જણાવ્યું હતું કે શનિવારે પ્લેટફોર્મ પર જમા થયેલી ભીડ તેમણે પુરા જીવનમાં પણ નથી જોઈ. 18 મૃતકોને તેણે અને અન્ય કુલીઓએ ઠેલા પર રાખીને બહાર કાઢયા હતા.

રિપોર્ટ છાતી અને પેટ પર વધુદબાણના કારણે મોત:
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે ભાગદોડ દરમ્યાન છાતી અનેપેટ પર અતિ દબાણથી લોકોના મોત થયા હતા.ડોકટરોનાં જણાવ્યા મુજબ છાતી-પેટ પર દબાણથી ઓકિસજન અને રકત પ્રવાહમાં બાધા આવે છે.

દાવો: એક જેવા ટ્રેનનાનામથી દૂર્ઘટના બની:
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પ્રારંભીક તપાસમાં બહાર આવ્યું છે કે યાત્રી બે ટ્રેનોના નામ પ્રયાગરાજ-એકસપ્રેસ અને પ્રયાગરાજ સ્પેશ્યલ વચ્ચે ભ્રમિત થઈ ગયા હતા તેમને લાગ્યુ હતું કે ટે્રન ચુકી જવાશે, એટલે સ્ટેશન પર ભાગદોડ મચી.

મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાયની રેલ્વેની જાહેરાતદુર્ઘટનાની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચનાનવી દિલ્હીમાં રેલવે સ્ટેશને ભાગદોડમાં જીવ ગુમાવનારાના પરિવારજનોને રવિવારે રેલવેએ 10-10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે અને દુર્ઘટના માટે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરામાં આવી છે.

ગંભીર રીતે ઘવાયેલાઓને અઢી-અઢી લાખ રૂપિયાની અને સામાન્ય ઘાયલને 12 લોકોને એક-એક લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. બિહારના મુખ્યમંત્રીએ રાજયના મૃતકોના આશ્રીતોને બે-બે લાખની રકમની સહાય જાહેર કરી છે. ઘાયલો 50-50 હજાર સહાય અપાશે.

You Might Also Like

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PoliticsTop Newsગુજરાતરાજકારણસુરત
ગુજરાતમાં BJP-કોંગ્રેસ પર વરસ્યા અરવિંદ કેજરીવાલ, પરિવર્તન માટે જનતાને કરી અપીલ
Hotline News Hotline News March 10, 2026
બાબા સિદ્દીકી હત્યા કેસમાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ… શૂટરોને ઓર્ડર મળ્યા હતા
ગીરના જંગલમાં સિંહણએ બચ્ચાને શીખવ્યું વહેતા પાણીમાં ચાલવાની ટ્રિક્સ
ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી
અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડનો કેસ કરોડોનો હોવાનો દાવો, ક્યારે અને કેવી રીતે બની ઘટના, કોણ છે આરોપી?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

દ્વારકા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત… ઈ-રિક્શા પર લદાયેલા સળિયા કૅબ ડ્રાઈવરની છાતી ચીરીને આરપાર નીકળી ગયા, મોત

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?