By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: તું નથી તો તારો ફોટો પણ ચાલશે! દુબઈની રેસ્‍ટોરન્‍ટે વેલેન્‍ટાઈન ડે પર અનોખી ઓફર આપી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > દુનીયા > તું નથી તો તારો ફોટો પણ ચાલશે! દુબઈની રેસ્‍ટોરન્‍ટે વેલેન્‍ટાઈન ડે પર અનોખી ઓફર આપી
દુનીયા

તું નથી તો તારો ફોટો પણ ચાલશે! દુબઈની રેસ્‍ટોરન્‍ટે વેલેન્‍ટાઈન ડે પર અનોખી ઓફર આપી

વેલેન્ટાઇન ડે પર દુબઈની એક રેસ્ટોરન્ટે અનોખી ઓફર આપી

Hotline News
Last updated: February 14, 2025 4:51 PM
Hotline News - Editor Published February 14, 2025
SHARE

દુબઈની એક રેસ્‍ટોરન્‍ટે વેલેન્‍ટાઈન ડે પર એક અનોખી ઓફર આપી છે. રેસ્‍ટોરન્‍ટ ગ્રાહકોને મફત બર્ગર ખવડાવશે, પણ તેમાં એક શરત રાખી છે. દુબઈની રેસ્‍ટોરન્‍ટ સ્‍લાવે આ વેલેન્‍ટાઈન ડે પર એક મફત બર્ગર આપવાનું વચન આપ્‍યું છે. જો તમે તમારી એક્‍સની તસવીર લઈને જશો અને તે રેસ્‍ટોરન્‍ટમાં જઈને તેને ફાડી નાખવાની છે. તો તેના બદલામાં તમને એક બર્ગર ખાવા મળશે.

વેલેન્‍ટાઈન ડે નજીક આવતાની સાથે કપલ પોતાનો પ્રેમ વ્‍યક્‍ત કરવા અને પોતાના રિલેશનનો જ‘ મનાવવાની અલગ અલગ પ્‍લાન બનાવી રહ્યા હોય છે. જો કે જે લોકો પોતાના પૂર્વ સાથીથી અલગ થયા બાદ રાહત અનુભવી રહ્યા છે, તેમના માટે તેમની તસવીર ફાડવી તેમના દિલના દર્દને ઓછું કરવાની એક રીત હોઈ શકે છે.

પ્રેમ માટે થઈને ઘણા લોકો ઊંધા ફસાઈ જતાં હોય છે. પછી આ સંબંધમાંથી નીકળવા માટે ફાંફા મારતા હોય છે. હંમેશા સંબંધ તૂટી ગયા બાદ લોકો આગળ વધવા માટે લાઈફમાં સંઘર્ષ કરતા હોય છે. જો કે આવા લોકો માટે દુબઈની રેસ્‍ટોરન્‍ટે એક નવો આઈડિયા લઈને આવી છે. જ્‍યાં તમે તમારી એક્‍સનો ફોટો લઈને જશો અને તેને ફાડી નાખશો તો તમને એક બર્ગર મફતમાં ખાવા મળશે.

દુબઈની રેસ્‍ટોરન્‍ટ અને ભોજનના અનુભવો વિશે પોતાની પોસ્‍ટ માટે ફેમસ ઈન્‍સ્‍ટાગ્રામ અકાઉન્‍ટ @timeoutdubai સ્‍લાવની વેલેન્‍ટાઈન ઓફરની આ રસપ્રદ પોસ્‍ટ શેર કરી છે, જે તાજેતરમાં વાયરલ થઈ ગઈ છે. મફત બર્ગર લેવા માટે કસ્‍ટમર પોતાની પૂર્વ પ્રેમી અથવા પ્રેમિકાની તસવીર લાવવાની છે અને તેને નાના નાના ટુકડામાં ફાડવાની છે.

આ ઓફરવાળા વીડિયોને અત્‍યાર સુધીમાં ૧ કરોડથી વધારે લોકો જોઈ ચૂકયા છે અને લોકો ધડાધડ કોમેન્‍ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્‍પણી કરી કે તે પોતાના એક્‍સની તસવીર કયારેય નહીં રાખે. બીજાએ મજાકમાં કહ્યું કે, તે પોતાની એક્‍સની તસવીર છાપવાનો ખર્ચ કરવાની જગ્‍યાએ પૈસાથી બર્ગર ખાવાનું પસંદ કરશે. તો વળી એકે લખ્‍યું કે કોઈને ત્રણ એક્‍સ હોય તો શું ત્રણ બર્ગર મળશે?

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love2
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
બિઝનેસ
AESLએ નાણાકીય વર્ષ 26ના ત્રીજા ક્વાટર અને 9 મહિનાના સમયગાળામાં મજબૂત પ્રદર્શન કર્યું
Hotline News Hotline News January 22, 2026
“સ્ટોરી ઓફ સૂરજ”: અદાણી ગ્રુપે હમ કરકે દિખાતે હૈ શ્રેણીની ત્રીજી ફિલ્મ રજૂ કરી
સુરતમાં હવે પત્રકારો પણ સુરક્ષી નથી, લાખોના દાગીના અને રોકડનો હાથફેરો
ગુજરાતમાં ટૂંક સમયમાં શરૂ થશે બુલેટ ટ્રેનની ટ્રાયલ, PM મોદીએ સુરત સ્ટેશનનું કર્યું નિરીક્ષણ
ઉજવણીની ખાસ ક્ષણો: હાર્દિકે માહિકા-ઈશાન અને અદિતિ સાથે ભાંગડા કર્યા, ગાવસ્કરે સૂર્યા સાથે ડાન્સ કર્યો; સેમસને પણ ડાન્સ કર્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?