By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કન્યા અને વરરાજાએ એવું લગ્ન કાર્ડ છાપ્યું કે આખું ગામ અને સમાજ આશ્ચર્યચકિત થઈ ગયો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ઓફ-બીટ > કન્યા અને વરરાજાએ એવું લગ્ન કાર્ડ છાપ્યું કે આખું ગામ અને સમાજ આશ્ચર્યચકિત થઈ ગયો
ઓફ-બીટ

કન્યા અને વરરાજાએ એવું લગ્ન કાર્ડ છાપ્યું કે આખું ગામ અને સમાજ આશ્ચર્યચકિત થઈ ગયો

પુત્રી નિશાના લગ્નના કાર્ડ પર બાબા ડૉ. ભીમરાવ આંબેડકરનો ફોટો છપાયેલો જોવા મળ્યો : એક અનોખો સંદેશ આપ્‍યો

Hotline News
Last updated: February 3, 2025 3:03 PM
Hotline News - Editor Published February 3, 2025
SHARE

રાજસ્‍થાનના સીકર જિલ્લાના પચાર ગામમાં લક્ષ્મણ મુંડોતિયાની દીકરી નિશાના લગ્નની કંકોત્રીમાં બાબા ડો. ભીમરાવ આંબેડકરની તસવીર છાપેલી જોવા મળી, જે ખૂબ જ ચર્ચાનો વિષય બની છે.

૧૩ ફેબ્રુઆરીના રોજ સીકર જિલ્લાના દાંતારામગઢ બ્‍લોકના પચાર ગામના રહેવાસી લક્ષ્મણ મુંડોતિયાની દીકરી નિશાના લગ્ન થશે. હાલમાં લગ્નની અનોખી કંકોત્રી અને કાર્ડ છપાવાનો ટ્રેન્‍ડ ચાલી રહ્યો છે. શહેર જ નહીં પણ ગામડામાં પણ લોકોના વિચારો બદલાઈ રહ્યા છે. લગ્નના કાર્ડમાં હવે ભગવાનના ફોટોની જગ્‍યાએ ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની તસવીર છપાઈ રહી છે.

સીકર જિલ્લાના પચાર ગામમાં આવું જ જોવા મળ્‍યું છે. લગ્નનું અનોખું કાર્ડ સમાજ અને ગામમાં ચર્ચાનો વિષય બન્‍યો છે. હકીકતમાં જોઈએ તો, ૧૩ ફેબ્રુઆરીના રોજ સીકર જિલ્લાના દાંતારામગઢ બ્‍લોકના પચાર ગામના રહેવાસી લક્ષ્મણ મુંડોતિયાની દીકરી નિશાના લગ્ન થશે. દુલ્‍હન નિશાના પિતા અને ભાઈએ લગ્નના કાર્ડ પર ભગવાન ગણેશની તસવીરની જગ્‍યાએ બાબાસાહેબ આંબેડકરનો ફોટો છપાવ્‍યો છે.

દુલ્‍હનના મોટા ભાઈ વિક્કીએ જણાવ્‍યું કે, અનોખા કાર્ડ છપાવવા પાછળ તેમનો વિચાર છે કે યુવા પેઢી આપણા મહાપુરુષોને ભૂલી રહી છે, ત્‍યારે આવા સમયે આ કાર્ડ જ્‍યારે ઘરે ઘરે જશે તો આપણી વચ્‍ચે ફરી એકવાર મહાપુરુષ ડો. આંબેડકર હંમેશા -ાસંગિક રહેશે. આંબેડકરે દલિતો અને મહિલાઓના જીવન સ્‍તરને ઉપર લાવવામાં ખૂબ જ સરાહનીય કામ કર્યું છે.

ઘોડી પર બેસાડી ફુલેકું નીકળ્‍યું

દુલ્‍હનના મોટા ભાઈ વિક્કીએ જણાવ્‍યું કે, આજના સમયમાં છોકરો અને છોકરી બંને સમાન છે. એટલા માટે આ સામાજિક મેસેજ આપવા માટે દુલ્‍હન નિશાને ઘોડી પર બેસાડીને બિંદોરી કાઢવામાં આવી હતી. આ બિંદોરીમાં સમાજની અનેક મહિલાઓ જોડાઈ હતી. આપને જણાવી દઈએ કે, નિશાના લગ્ન ૧૩ ફેબ્રુઆરીએ ઉદયપુરવાટીના રહેવાસી રાજકુમાર સાથે થશે. બંને વર અને કન્‍યા શિક્ષિત છે. તો વળી દુલ્‍હનના પિતા લક્ષ્મણ રામ મુંડોતિયા એક સામાન્‍ય મજૂર છે, જે વિદેશમાં જઈને કામ કરે છે.

નિશાના કાર્ડમાં એક બીજી વાત પણ ખાસ છે કે પિતા અને દાદાના સંબંધ બતાવતા સમયે માતા અને દાદીનું નામ પહેલા લખવામાં આવ્‍યું છે. તેમાં શ્રવણી દેવી પત્‍ની લક્ષ્મણ રામ મંડોતિયા લખ્‍યું છે. આવું જ વર પક્ષે પણ કર્યું છે. મોટા ભાગે આવું થતું નથી, નામમાં મહિલાનું નામ પહેલા લેવામાં આવે, પણ આ કાર્ડમાં પતિનું નામ પછી અને પત્‍નીનું નામ પહેલા લખવામાં આવ્‍યું છે અને કાર્ડના આગળના ભાગમાં વર અને કન્‍યાની જાતિ અથવા ઉપજાતિ નથી લખવામાં આવી.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ગોપાલ ઈટાલિયા સાથે મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરનાર: AAP એ કહ્યું- આ AI તસવીર છે
Hotline News Hotline News August 21, 2025
ફિલ્મી સિતારાનો લોકસભા ચૂંટણીમાં સ્કોર 7/11
કાવડયાત્રા પર ગાઝિયાબાદ ડીએમના કડક આદેશ, દુકાનો અને ઢાબાઓમાં લગાવવા પડશે CCTV, માંસની દુકાનો બંધ રહેશે
ગેસ કટરથી તિજોરી કાપી 25 કરોડ રૂપિયાના હીરા ચોરાયા, CCTV DVR પણ લઈ ગયા
25 દિવસની તૈયારી… રામ મંદિર માટે દિવ્ય ધ્વજ ક્યાં તૈયાર કરવામાં આવ્યો, શું છે તેની વિશેષતા?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?