By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: 14 થી 16 વર્ષની વયના 76 ટકા બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > 14 થી 16 વર્ષની વયના 76 ટકા બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે
Top Newsભારત

14 થી 16 વર્ષની વયના 76 ટકા બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે

છોકરાઓ છોકરીઓ કરતાં સલામતી સુવિધાઓ વિશે વધુ જાણે છે : આ સર્વેમાં સામેલ 76 ટકા બાળકોએ સ્વીકાર્યું કે તેઓ સોશિયલ મીડિયા માટે તેમના ફોનનો ઉપયોગ કરે છે : આ સર્વેમાં દેશના 17,997 ગામડાઓમાંથી 6,49,491 બાળકોને સામેલ કરવામાં આવ્યા હતા.

Hotline News
Last updated: February 1, 2025 2:40 PM
Hotline News - Editor Published February 1, 2025
SHARE

આજકાલ મોટા લોકો જ નહીં પણ નાના બાળકો પણ ખૂબ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ વાતની જાણ એનુઅલ સ્‍ટેટસ ઓફ એજ્‍યુકેશન રિપોર્ટમાં સામે આવી છે. ASER ૨૦૨૪ રિપોર્ટ અનુસાર, ભારતમાં ૧૪થી ૧૬ વર્ષના લગભગ ૮૨.૨ ટકા બાળકો સ્‍માર્ટફોનનો ઉપયોગ કરે છે. તેમાંથી ૫૭ ટકા બાળકો તેનો ઉપયોગ અભ્‍યાસ સાથે જોડાયેલી પ્રવૃત્તિ માટે કરે છે.

રિપોર્ટમાં જણાવ્‍યા અનુસાર, સર્વેમાં સામેલ ૭૬ ટકા બાળકોએ માન્‍યું કે, તે ફોનનો ઉપયોગ સોશિયલ મીડિયા માટે કરે છે. આ સર્વેમાં દેશના ૧૭૯૯૭ ગામડામાંથી ૬,૪૯,૪૯૧ બાળકોને સામેલ કર્યા હતા. સર્વેમાં સામેલ ૯૦ ટકા બાળકોએ જણાવ્‍યું કે, તેમની પાસે ઘરમાં સ્‍માર્ટફોન છે. જ્‍યારે ૮૨.૨ ટકાએ કહ્‍યું કે, તેઓ સ્‍માર્ટફોનનો ઉપયોગ કરવાનું જાણે છે. તેમાંથી ૮૫.૫ ટકા છોકરા અને ૭૯.૪ ટકા છોકરીઓ છે.

પ્રથમ એજ્‍યુકેશન ફાઉન્‍ડેશને જણાવ્‍યું કે, આ પહેલી વાર હતું કે ASERમાં ૧૪થી ૧૬ વર્ષની ઉંમરના બાળકોને ધ્‍યાનમાં રાખતા ડિજિટલ લિટરેસી પર એક સેક્‍શન સામેલ કર્યું હતું. આ સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે છોકરીઓથી વધારે છોકરા સેફ્‌ટી ફીચર વિશે જાણે છે.

રિપોર્ટમાં જણાવ્‍યા અનુસાર, ૬૨ ટકા બાળકોએ કહયું કે, તેમને કોઈ પ્રોફાઈલને બ્‍લોક કરવા અથવા રિપોર્ટ કરવાની રીત ખબર છે. જ્‍યારે ફક્‍ત ૫૫.૨ ટકા બાળકો જ જાણે છે કે પ્રોફાઈલને પ્રાઈવેટ કેવી રીતે કરવી. આ ઉપરાંત ૫૭.૭ ટકા જાણે છે કે પાસવર્ડ કેવી રીતે બદલવો. સર્વેમાં સામેલ બાળકોની ડિજિટલ લિટરેસી ચેક કરવા માટે તેમને ત્રણ ટાસ્‍ટ આપ્‍યા હતા. જેમાં એલાર્મ સેટ કરવું, વિશિષ્ટ જાણકારી સર્ચ કરવી અને એક યૂટયૂબ ચેનલ સર્ચ કરવાનું સામેલ હતું. મેસેજિંગ પ્‍લેટફોર્મનો ઉપયોગ કરીને તેને શેર કરવાનું પણ સામેલ હતું. સર્વે અનુસાર, ૩/૪થી વધારે બાળકોએ આ ટાસ્‍ટ સફળતાપૂર્વક પુરો કર્યો. રિપોર્ટ અનુસાર, જે યૂટયૂબ પર વીડિયો સર્ચ કરી શકતા હતા, તેમાંથી ૯૦ ટકાથી વધારે બાળકો તેને શેર કરવાનું પણ જાણતા હતા.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ભારતમાં જ નહીં, આ મુસ્લિમ દેશોમાં પણ માતા ભગવતીની શક્તિપીઠો છે, જાણો નામ?
Hotline News Hotline News September 23, 2025
હવે સુરતમાં રસાયણમુકત પ્રાકૃતિક ખેતી તરફ જુકાવ વધ્યો
સુરતમાં ગૌતમ અદાણીએ ચિંતામણિ દેરાસરની મુલાકાત લીધી અને આરતી કરી
ગૌતમ અદાણીની બોમ્બાર્ડિયરના ચીફ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
ધારાવી સર્વેમાં સહકાર ન આપનારા માટે કોઈ સમયમર્યાદા લંબાવવામાં આવશે નહીં
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?