By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: દિલ્હી-મુંબઈ બાદ ગુજરાત પહોંચ્યો ધમકીનો રેલો : વડોદરાની સ્કૂલને ઉડાવી દેવાની ધમકી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > વડોદરા > દિલ્હી-મુંબઈ બાદ ગુજરાત પહોંચ્યો ધમકીનો રેલો : વડોદરાની સ્કૂલને ઉડાવી દેવાની ધમકી
ગુજરાતવડોદરા

દિલ્હી-મુંબઈ બાદ ગુજરાત પહોંચ્યો ધમકીનો રેલો : વડોદરાની સ્કૂલને ઉડાવી દેવાની ધમકી

નવરચના સ્કૂલમાં સુરક્ષા કાફલો ખડકાયો : પ્રિન્સિપાલને ઇમેઇલ દ્વારા ધમકી

Hotline News
Last updated: January 24, 2025 1:00 PM
Hotline News - Editor Published January 24, 2025
SHARE

દિલ્હી-મુંબઈ બાદ સ્કુલોને બોંબની ધમકીનો રેલો હવે ગુજરાત સુધી પહોંચ્યો હોય તેમ વડોદરાની સ્કુલને ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ પાઠવાતા ખળભળાટ સર્જાયો છે. પોલીસ કાફલો સ્કુલ પરિસરમાં પહોંચી ગયો હતો અને ધનિષ્ઠ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

થોડા વખત પૂર્વે દિલ્હીની સંખ્યાબંધ સ્કુલોને બોંબથી ઉઠાવવાની ધમકી અપાઈ હતી. ગઈકાલે મુંબઈની સ્કુલોને આવી ધમકી મળી હતી આજે વડોદરાની નવરચના સ્કુલને બોંબથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી.

વડોદરામાં નવરચનાની ત્રણ સ્કુલ છે.ભાયલી વિસ્તારમાં એક તથા સમા વિસ્તારમાં બે સ્કુલો છે ત્રણેય સ્કુલને બોંબથી ઉડાવવાનો ધમકીભર્યો ઈ-મેલ સ્કુલ પ્રિન્સીપાલને પાઠવવામાં આવ્યો હતો.

સ્કુલના પ્રિન્સીપાલે વહેલી સવારે મેલ ચેક કરતાં ધમકીભર્યો સંદેશો માલુમ પડયો હતો જેને પગલે તાત્કાલીક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ, બોંબ સ્કવોડ, ડોગ સ્કવોડ, સસહિતના કાફલાને સ્કુલ પર ખડકી દેવામાં આવ્યો હતો. સ્કુલ બીલ્ડીંગ ઉપરાંત સ્કુલ બસ વગેરેનું પણ ચેકીંગ કરાયું હતું.

જોકે કોઈ શંકાસ્પદ કે વાંધાજનક મળ્યુ ન હતું. બોંબની ધમકીને પગલે સ્કુલમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ખેલકૂદ
ધોની નવી હેરસ્ટાઇલમાં જુવાન દેખાય છે : 7મી જુલાઈએ 43 વર્ષનો થશે!
Hotline News Hotline News June 29, 2024
NEET પેપર લીક કૌભાંડમાં 26 MBBS વિદ્યાર્થીઓ દોષિત : 14 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ
પર્યાવરણને ધ્યાનમાં રાખીને થશે ધારાવીનો પુનઃવિકાસઃ દેવેન્દ્ર ફડણવીસ
માવઠાની આગાહી વચ્ચે પણ ભીષણ ગરમી!
Adani bond sale:  1000 કરોડના બોન્ડ માત્ર ૩ કલાકમાં સંપૂર્ણ સબસ્ક્રાઇબ થઈ ગયા, રિટેલ રોકાણકારોએ માંગ વધારી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?