By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: દર ૧૨માંથી એક બાળક ઓનલાઈન જાતીય શોષણનો ભોગ બને છે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > દર ૧૨માંથી એક બાળક ઓનલાઈન જાતીય શોષણનો ભોગ બને છે
Top News

દર ૧૨માંથી એક બાળક ઓનલાઈન જાતીય શોષણનો ભોગ બને છે

બાળકો માટે ઇન્ટરનેટ ખતરનાક બની રહ્યું છે : મોટાભાગના કિસ્સાઓમાં, માતા-પિતા અજાણ હોય છે

Hotline News
Last updated: February 17, 2025 12:20 PM
Hotline News - Editor Published February 17, 2025
SHARE

ઇન્‍ટરનેટ યુગમાં, ઓનલાઇન ચાઇલ્‍ડ સેક્‍સ્‍યુઅલ એબ્‍યુઝ એક વૈશ્વિક પડકાર તરીકે ઉભરી રહ્યું છે. મંગળવારે ધ લેન્‍સેટ ચાઇલ્‍ડ એન્‍ડ એડોલસેન્‍ટ હેલ્‍થમાં પ્રકાશિત થયેલા એક અભ્‍યાસ મુજબ, વૈશ્વિક સ્‍તરે ૧૨માંથી એક બાળકે કયારેક ને કયારેક ઓનલાઇન જાતીય શોષણ અથવા ગેરવર્તનનો અનુભવ કર્યો છે. દુનિયાભરમાં ઇન્‍ટરનેટ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ સાથે, આવા કિસ્‍સાઓ ઝડપથી વધારો થઈ રહ્યો છે. ઓનલાઈન ઓનલાઇન ચાઇલ્‍ડ સેક્‍સ્‍યુઅલ એબ્‍યુઝમાં ઓનલાઈન ગ્રુમિંગ, પોર્નોગ્રાફી, સેક્‍સટિંગ, તસવીરો સાથે ચેડાં અને જાતીય શોષણનો સમાવેશ થાય છે.

લેન્‍સેટમાં પ્રકાશિત થયેલા અભ્‍યાસ મુજબ, આ ગુનાના સ્‍વરૂપને વધુ સારી રીતે સમજવાના હેતુથી આ પહેલું વિશ્‍લેષણ છે. અહેવાલ મુજબ, ૨૦૧૦ અને ૨૦૨૩ વચ્‍ચે અગાઉ હાથ ધરાયેલા ૧૨૩ અભ્‍યાસોના પરિણામોનું વિશ્‍લેષણ કરવામાં આવ્‍યું હતું. તેમાં જાણવા મળ્‍યું છે કે આઠમાંથી એક બાળક (૧૨.૬%) તસવીર-આધારિત શોષણથી, ૨૧માંથી એક બાળક ઓનલાઈન જાતીય શોષણ (૪.૭%)થી જ્‍યારે ૨૮માંથી એક બાળક જાતીય શોષણ (૩.૫%)થી પ્રભાવિત થયું હતું.

અભ્‍યાસમાં કહેવામાં આવ્‍યું છે કે પશ્‍ચિમ એશિયા, ઉત્તર આફ્રિકા અને દક્ષિણ એશિયા જેવા પ્રદેશોમાં આવા વધુ સંશોધનની જરૂર છે. AI ને કારણે બાળકોના માનસિક સ્‍વાસ્‍થ્‍ય પર પડતા દબાણ પર પણ ભાર મૂકવામાં આવ્‍યો છે. લેખકોનું કહેવું છે કે આ અભ્‍યાસ વિશ્વભરના નીતિનિર્માતાઓ, ડોકટરો અને અન્‍ય સંશોધકો માટે ખૂબ જ સુસંગત છે.

આ બાબતે વાત કરતા, AIIMS દિલ્‍હીના મનોચિકિત્‍સા વિભાગના પ્રોફેસર ડૉ. રાજેશ સાગરે જણાવ્‍યું હતું કે, બાળકોના ઓનલાઈન જાતીય શોષણના બનાવો વધી રહ્યા છે. હવે આપણે ઇન્‍ટરનેટ સંબંધિત દુર્વ્‍યવહારના કિસ્‍સાઓ પણ જોઈ રહ્યા છીએ અને મોટાભાગના કિસ્‍સાઓમાં, બાળકોનું જાતીય શોષણ થાય છે. ગંભીર વાત એ છે કે વાલીઓ આ બાબતથી અજાણ છે. આ એક મોટી સમસ્‍યા બની શકે છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PoliticsTop Newsગુજરાતરાજકારણ
હર્ષ સંઘવી અને કુંવરજી હળપતિ ડેપ્યુટી સીએમની રેસમાં: અડધા મંત્રીઓને હટાવી દેવામાં આવ્યા
Hotline News Hotline News October 16, 2025
‘પુષ્પા 2’ એ ઓસ્કાર વિજેતા ફિલ્મ RRR નો રેકોર્ડ તોડ્યો, બમ્પર ઓપનિંગ
આજનો શુક્રવાર તમારી લવ લાઈફ અને દાંપત્ય જીવન માટે કેવો રહેશે?
હીરા ઉદ્યોગમાં તહેવારો છતાં મંદી : કામના કલાકોમાં કાપ : વ્હેલુ પડશે દિવાળી વેકેશન
યુદ્ધની સ્થિતિમાં દેશના 20 એરપોર્ટ પર સિવિલ ફ્લાઇટ્સ બંધ : તમામ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?