By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: જાપાનનો 43 વર્ષના વ્યક્તિનો ધંધો માત્ર લોકોના વખાણ કરવાનો જ અને તેમાંથી પૈસા કમાય છે!!
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > જાપાનનો 43 વર્ષના વ્યક્તિનો ધંધો માત્ર લોકોના વખાણ કરવાનો જ અને તેમાંથી પૈસા કમાય છે!!
Top Newsદુનીયા

જાપાનનો 43 વર્ષના વ્યક્તિનો ધંધો માત્ર લોકોના વખાણ કરવાનો જ અને તેમાંથી પૈસા કમાય છે!!

Hotline News
Last updated: January 17, 2025 4:19 PM
Hotline News - Editor Published January 17, 2025
SHARE

કોઈ પૂછે કે તમે શું કામ કરો છો? તો જાપાનના 43 વર્ષના આ ભાઈનો જવાબ હોય છે, ‘અજાણ્યા લોકોનાં વખાણ કરવાનું કામ કરું છું.’ હા, ટોકયોની સ્ટ્રીટ પર તેઓ બેઠા હોય છે અને લોકોની પ્રશંસા કરીને પૈસા કમાય છે.

નવાઈની વાત એ છે કે લોકો તેમની પાસે આવે પણ છે. સ્ટ્રીટ પર તેઓ એક સાઈનબોર્ડ લઈને બેસે છે જેમાં રોજ કંઈક ક્રીએટીવ રીતે લખેલું હોય છે જેનો મતલબ થાય છે કે તમારે સાંભળવું હોય તો હું તમારાં વખાણ કરી શકું છું.’

કેટલાક લોકો કુતુહલવશ ઉભા રહે છે અને તેમની સાથે વાત કરવાની શરૂઆત કરે છે. આ ભાઈનો અંદાજ એટલો મજાનો છે કે તેઓ વાતવાતમાં સામેવાળા માટે પ્રશંસાનાં તોરણ બાંધવા માંડે છે. જેમને પોતાનાં વખાણ સાંભળીને મજા આવે તેઓ તેમને જેટલી ઈચ્છા થાય એટલા જેપનીઝ યેન તેના કલેકશન-બોકસમાં નાખે છે.

આ ભાઈ છેલ્લાં ત્રણ વર્ષથી આ કામ કરે છે અને એમાં તેઓ સારું એવું કમાઈ લે છે. આ નવતર પ્રયોગ કરવાનું કેવી રીતે સૂઝયું એના જવાબમાં સ્થાનિક ટીવી-ચેનલને જવાબ આપતાં વિડીયોમાં તેઓ કહેતા જોવા મળે છે કે ‘ત્રણ વર્ષ પહેલાં હું મારા વતનમાં એક કંપનીમાં જોબ કરતો હતો, પણ પૈસા કમાયા પછી મને જુગારની જબરી લત લાગી ગઈ.

એમાં મેં મારી જોબ અને પરિવાર બન્ને ગુમાવ્યાં. પપ્પાની માંદગી માટે ગીરવી મુકેલું ઘર છોડાવવાના પૈસા ન રહેતાં ઘર હાથમાંથી જતું રહ્યું. પરિવારે સાથ છોડી દીધો અને હું ટોકયોની સ્ટ્રીટ પર રહેવા માંડયો. મારે એમ જ ભીખ માંગીને પૈસા નહોતા કમાવા, પણ લોકોને રીઝવવા માટે કંઈ પર્ફોર્મ કરી શકાય એવી કોઈ સ્કીલ મને નહોતી આવડતી.

એક વાર એક અજાણ્યા માણસ સાથેની વાતચીતમાં મેં પેલા માણસની પ્રશંસા કરી એટલે તેનું દિલ પીગળી ગયું અને તેણે મારા કલેકશન-બોકસમાં પૈસા મુકયા.’ બસ, એ ઘટના પછી તેણે નકકી કરી લીધું કે દુનિયામાં અનેક જખમો ખમી ચુકેલા લોકોને પોતાની પ્રશંસા કરે એવું કોઈક જોઈતું હોય છે. તેણે બીજાનાં વખાણ કરીને પૈસા કમાવાનો ધંધો શરૂ કરી દીધો.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
લવ એન્ડ વોર માટે બનાવેલ હોસ્પિટલ સેટ, જેની ડિટેલિંગ ખુદ સંજય લીલા ભણસાલીએ કરી
Hotline News Hotline News July 19, 2025
કફ સિરપ કાંડઃ કોન્સ્ટેબલે કાળા નાણાંથી બનાવ્યું આલીશાન ઘર, EDએ લખનૌ સહિત 25 સ્થળોએ 36 કલાક સુધી દરોડા પાડ્યા
અનંત અંબાણીના મહેમાન બનેલા મેસીએ શિવ પૂજા અને મહા આરતી કરી
ભારતમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વેન્સનું આગમન : વ્યાપાર મુદ્દાઓ પર ચર્ચા
પત્ની સુનીતાએ બળાપો ઠાલવો, કહ્યું કે આખી સિસ્ટમ લાગી છે કેજરીવાલને જેલમાં રાખવા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?