By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ભારતનો દરિયાકિનારો 48% વધ્યો : ગુજરાતમાં સૌથી વધુ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ભારતનો દરિયાકિનારો 48% વધ્યો : ગુજરાતમાં સૌથી વધુ
Top Newsગુજરાતભારત

ભારતનો દરિયાકિનારો 48% વધ્યો : ગુજરાતમાં સૌથી વધુ

ગુજરાતની 1241 કિમી દરિયાની લંબાઈ હવે 2340 કિમી : તમિલનાડુ બીજા ક્રમે; પોંડિચેરીમાં ઘટાડો : હવે નવા બંદરો બનાવવામાં આવશે

Hotline News
Last updated: January 7, 2025 6:23 PM
Hotline News - Editor Published January 7, 2025
Destructive coastal erosion on the East coast of Yorkshire in England. The soft Boulder Clay Geological formation is exposed and is easily weathered and so responsible for large coastal erosion and land loss to the sea.
SHARE

જો તમોને કોઈ કહે કે ભારતમાં કોસ્ટલાઈન એટલે કે દરિયાકિનારો વધી ગયો છે તો આશ્ચર્ય થશે. વિશ્વભરમાં દરિયા-સમુદ્રના પાણી આગળ ધસી રહ્યા છે અને એકાદ દશકામાં ન્યુયોર્ક સહિતના શહેરો પર જોખમ છે તેવા અહેવાલ છે તે વચ્ચે 53 વર્ષમાં ભારતની દરિયાની લંબાઈ 48% જેટલી વધી છે અને તેમાં ગુજરાતમાં સૌથી વધુ વધારો નોંધાયો છે.

1970માં ભારતના દરિયા કિનારાની લંબાઈ 7516 કીમી હતી જે 2023-24માં 11098 કીમીની થઈ છે અને તેમાં ગુજરાત પશ્ચિમ બંગાળ- ગોવામાં સૌથી વધુ વધારો થયો છે. જયારે પોંડીચેરીમાં દરિયાની લંબાઈ 10.4% ઘટી છે. વાસ્તવમાં આ દરિયાની લંબાઈ વધી છે તેનું મુખ્ય કારણ તે આપવાની પદ્ધતિ બદલાઈ છે અને નવી આધુનિક પદ્ધતિથી ખાસ કરીને જે દરિયાઈ ખાડી વિસ્તારો છે તેને કુલ લંબાઈ સાથે જોડી દેવાયા છે.

અનેક સ્થળોએ દરિયાની અંદર અને બહારના એરિયામાં જે ખાડી જમીનના કોહરામ છે તેને અત્યાર સુધી માપવામાં સામેલ કરવામાં આવતુ ન હતું. ફકત સીધી કિનારાની જ લંબાઈ માપવામાં આવતી હતી. ગુજરાતમાં દરિયાઈ કિનારાની લંબાઈ ફરીથી માપવામાં આવી રાજયને દરિયા ક્ષેત્રમાં ખાડીનું પ્રમાણ સૌથી વધુ છે.

ભારતમાં ગુજરાત એ સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે અને 1970માં ગુજરાતમાં દરિયાની લંબાઈ 1214 કીમીની હતી તે લગભગ ડબલ થઈ છે અને હવે 2340 કીમી નોંધાઈ છે.

બીજા ક્રમે પ.બંગાળ આવે છે જયારે 157 કીમીની લંબાઈ હવે 721 કીમીની થઈ છે. ભારતીય મેરીટાઈમ પેરામીટરમાં હવે વૈશ્વિક માપદંડ તથા આધુનિક પદ્ધતિ અપનાવાઈ છે. અગાઉ દરિયાઈ કિનારાની સીધી લાઈન જ મપાઈ જતી હતી પણ જે ગુંચવણ ભરી ખાડીની કે કિનારાની સ્થિતિ છે તેને નજર અંદાજ કરાતી હતી અને આ નવી પદ્ધતિ એ કોસ્ટલાઈનની આવી સ્થિતિ દર્શાવે છે.

1970માં નેશનલ હાઈડ્રોગ્રાફીક ઓફીસ અને સર્વે ઓફ ઈન્ડીયાએ સંયુક્ત રીતે દરિયાની લંબાઈ માપી હતી. તામિલનાડુમાં દરિયાની લંબાઈ 1068 કીમીની થઈ છે જે અગાઉ 906 કીમીની હતી અને બીજા નંબરે આવ્યો છે તો આંધ્રપ્રદેશમાં 1053 કીમીની લંબાઈ નોંધાઈ છે. કેરાળાની દરિયાઈ લંબાઈ વધીને ભારતનો દરિયો બંગાળના અખાત, હિન્દ મહાસાગર અને પશ્ચિમમાં અરબી સમુદ્ર એમ ત્રણ ભાગમાં ફેલાયો છે.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…
Hotline News Hotline News May 30, 2026
‘પત્ની ગઈ અને પ્રેમિકા પણ ગઈ’, પાગલ પ્રેમીએ રચ્યું લોહિયાળ કાવતરું, ગળું દબાવીને હત્યા કરી, આ રીતે ખુલ્યું રહસ્ય
‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ફેમ અભિનેતા સતીશ શાહનું અવસાન, ફિલ્મ નિર્માતા અશોક પંડિતે પુષ્ટિ કરી
કૈલાશ માનસરોવર સુધી સીધો રસ્તો કેન્દ્ર સરકાર બનાવશે: નેપાળ બાયપાસ થશે : નીતિન ગડકરી
મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો માટે દિવસ ખુશીઓથી ભરેલો રહેશે, વાંચો જન્માક્ષર
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?