By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: રામનગરીમાં વધુ બે પ્રવેશદ્વાર બનાવવામાં આવશે : “તિલક દ્વાર” અને “સૂર્ય દ્વાર”
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > રામનગરીમાં વધુ બે પ્રવેશદ્વાર બનાવવામાં આવશે : “તિલક દ્વાર” અને “સૂર્ય દ્વાર”
Top Newsભારત

રામનગરીમાં વધુ બે પ્રવેશદ્વાર બનાવવામાં આવશે : “તિલક દ્વાર” અને “સૂર્ય દ્વાર”

ધર્મપથ પર હનુમાન ગુફા પાસે એક ગેટ બનાવવામાં આવશે, જેનું નામ તિલક દ્વારા હશે

Hotline News
Last updated: December 28, 2024 3:56 PM
Hotline News - Editor Published December 28, 2024
SHARE

રામનગરીની દિવ્યતામાં બે નવી કડીયો જોડાવવા જઈ રહી છે. ભવ્ય પ્રવેશ દ્વારોની શ્રૃખલામાં અહીં બે વધુ પ્રવેશદ્વાર (૧) તિલક દ્વાર અને (૨) સૂર્ય દ્વાર બનાવવામાં આવશે.

એક દ્વાર ધર્મપથ પર હનુમાન ગુફા પાસે બનશે, જેને તિલક દ્વારા નામ આપવામાં આવશે. તિલક દ્વારની ઉપર દીપોની શ્રૃખલા સર્જિત થશે. જે ભગવાન રામના વનવાસથી પાછા ફરવા પર ઉજવવામાં આવેલી દિપાવલીનુ  પ્રતિક હશે, જયારે વચમાં રામાનંદીય પરંપરાનુ પરિચાયક તિલક હશે, જે માનવતા પર દિવ્યા આશીર્વાદનું ચિન્હ હશે.

દ્વારના બંને સ્થંભો પર શંખ, ચક્ર, ગંદા, પદ્મનું ચિત્રણ કરવામાં આવશે જે ભગવાન વિષ્ણુનું પ્રતિક હશે. આ દ્વાર ભગવાન રામના શાશ્વત મૂલ્યોની યાદ અપાવનારૂ હશે. બીજું દ્વાર સૂર્ય દ્વાર હશે, જે દર્શનનગરમાં સૂર્ય કુંડ પાસે હશે.. અહીં સૂર્યદેવનું પ્રાચીન મંદિર છે, જે ભગવાન રામના કુળ દેવતા છે, આ દ્વારની ભવ્યતા પણ તિલક દ્વારાની જેમજ હશે.આ દ્વાર સૂર્યવંશનું પ્રતિનિધિત્વ કરશે.

તિલક દ્વારા પંચકોસી પરિક્રમા માર્ગ પર હનુમાન ગુફાના પ્રવેશ દ્વાર પર બનાવવા આવશે. આ યોજનાની લાગત રૂ્.૧.૮૯ કરોડ છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઅમદાવાદગુજરાત
અમદાવાદના અસારવા અને ઉદયપુર વચ્ચે વંદે ભારત દોડશે, યાત્રા 4 કલાકમાં પૂર્ણ થશે, જાણો સમયપત્રક
Hotline News Hotline News February 13, 2026
શિયાળામાં આ જેકેટ પહેરશો તો જેલમાં જશો! રાજસ્થાનમાં 3ની ધરપકડ, જાણો કારણ
અને અચાનક હરિદ્વારમાં બ્રેન સ્ટ્રોક આવતા સુરતી મહિલાને એરલિફ્ટ કરાયા
RSS કાર્યાલય સહિત ત્રણ મોટા હુમલાઓમાં સંડોવાયેલ ‘મોસ્ટ વોન્ટેડ’ આતંકવાદી પાકિસ્તાનમાં ઠાર
જાણો શક્કરિયાની તાસીર ઠંડી હોય છે કે ગરમ તેના વિશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?