By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: હવે એરપોર્ટ પર ભાવ ‘સસ્તા’ : 10 રૂપિયામાં ચા, 20 રૂપિયામાં સમોસા, મિઠાઈ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > હવે એરપોર્ટ પર ભાવ ‘સસ્તા’ : 10 રૂપિયામાં ચા, 20 રૂપિયામાં સમોસા, મિઠાઈ
ભારત

હવે એરપોર્ટ પર ભાવ ‘સસ્તા’ : 10 રૂપિયામાં ચા, 20 રૂપિયામાં સમોસા, મિઠાઈ

કોલકાતા એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફે શરૂ : હવે તે દેશભરમાં ખુલશે

Hotline News
Last updated: December 31, 2024 3:04 PM
Hotline News - Editor Published December 31, 2024
SHARE

કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ, કિંજરાપુએ ઉડાન યાત્રી કાફે લોંચ કર્યું છે. જયાં હવાઈ મુસાફરોને ખુબ જ સસ્તા દરે ચા, કોફી, અને અન્ય ખાદ્યપદાર્થો મળશે.

નાગરીક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાની સંયુકત પહેલ પર ફલાઈટ પેસેન્જર્સ માટેનો આ કાફે કોલકતાથી શરૂ કરવામાં આવ્યો છે. કોલકતાનાં નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, હવાઈ મુસાફરીને વધુ સમાવિષ્ટ અને સુલભ બનાવવી એ હંમેશા ઉડ્ડયન ક્ષેત્રમાં અમારા પ્રયાસોનું કેન્દ્ર રહ્યું છે. કોલકાતા એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું ઉદઘાટન આ મિશન તરફનું બીજુ પગલું છે.

ઉડાન યાત્રી કાફે રેટ ચાર્ટ
આ પ્રકારનાં ફલાઈટ પેસેન્જર કાફે દેશનાં અન્ય એરપોર્ટ પર પણ ખોલવામાં આવશે.આ પહેલનો ઉદેશ્ય મુસાફરોને પોસાય તેવા ભાવે ગુણવતાયુકત ખોરાક ઉપલબ્ધ કરાવવાની છે. અહી મેનુ કિફાયતી છે. જે પ્રવાસીઓ માટે સુલભ છે.

ઉડાન યાત્રી કાફે એ સુનિશ્ચિત કરે છે કે કોઈપણ મુસાફર એકલતા કે બોજ અનુભવે નહિં. એવુ કહેવામાં આવી રહ્યું છે કે કેમ આ કાફે માત્ર એક ફૂડ આઉટલેટ નહિં પણ તેના કરતા પણ વધારે વિકલ્પ પુરા પાડે છે. જે સામાન્ય લોકો માટે મુસાફરીનાં અનુભવને લોકશાહી બનાવવાનાં મિશનનું પ્રતિનિધિત્વ કરે છે.

દેશભરમાં કાફે ખોલવામાં આવશે
રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે હું નાગરીક ઉડ્ડયન મંત્રી તરીકે, સામાન્ય માણસના સપના અને રોજીંદાગ સંઘર્ષમાંથી પ્રેરણા મેળવુ છું.હવાઈ મુસાફરીને કિફાયતી, ગરીમાપુર્ણ અને આરામનું પ્રતિક બનાવવાનું મિશન અને હૃદયસમું છે.આ એક એવો અનુભવ છે કે જે દરેક ભારતીય ગર્વ અને આનંદ સાથે માણી શકે છે.

પાણીની બોટલ રૂા.10

♦ ચા (100 મીલી) રૂા.10

♦ કોફી (100 મીલી) રૂા.20

♦ સમોસા (1 નંગ) રૂા.20

♦ સ્વીટસ ઓફ ધ ડે રૂા.20

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ખેલકૂદ
Fide world championship 2024: ગૌતમ અદાણીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક વિજય માટે ગુકેશને અભિનંદન આપ્યા
Hotline News Hotline News January 1, 2025
ચૂંટણી પહેલા IRCTC ભ્રષ્ટાચાર કેસમાં લાલુ પરિવારને મોટો ઝટકો!
VLTની જમીન પર ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓથોરિટીનો જ અધિકાર: BMC
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા ઝિયાનું નિધન, ઘણા સમયથી બીમાર હતા
Apple VS Samsung– Can a Good Smartwatch Save Your Life?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?