By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શિક્ષણમાં આધુનિકતાની સાથે સાથે આપણા મૂળભૂત મૂલ્યોનું પણ જતન થવું જોઈએ : ભાગવત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > શિક્ષણમાં આધુનિકતાની સાથે સાથે આપણા મૂળભૂત મૂલ્યોનું પણ જતન થવું જોઈએ : ભાગવત
ભારતરાજકારણ

શિક્ષણમાં આધુનિકતાની સાથે સાથે આપણા મૂળભૂત મૂલ્યોનું પણ જતન થવું જોઈએ : ભાગવત

ધર્મ બાદ હવે શિક્ષણ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડાનો ઉપદેશ : શિક્ષણ એ વ્યક્તિને પૂર્ણ કરવાનું માધ્યમ છે અને તેને વ્યવસાય તરીકે ન જોવું જોઈએ

Hotline News
Last updated: December 21, 2024 4:58 PM
Hotline News - Editor Published December 21, 2024
SHARE

આરએસએસના વડા મોહન ભાગવતે હવે દેશની શિક્ષણ પદ્ધતિ સામે પ્રશ્ન ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, બદલતા જતા સમયને અનુરૂપ અને આપણા મુળભૂત મુલ્યને જાળવી રાખે તે રીતે શિક્ષણ પદ્ધતિ અપનાવવી જોઇએ. તેમણે કહ્યું કે શિક્ષણ પદ્ધતિ ફકત કોઇ અક્ષર જ્ઞાન કે રોજગાર નહીં પરંતુ એક ઘડતર છે અને તેનું તે રીતે સંચાલન થવું જોઇએ.

પુના નજીક તેઓએ એક લોકસેવા ઇ-સ્કુલના ઉદ્ઘાટન દરમ્યાન આ વાત કરી હતી અને કહ્યું હતું કે શિક્ષણ એક કોઇ વ્યવસાયિક નહીં પરંતુ એક માણસ બનાવવાનું વ્રત છે. તેમણે ઉમેર્યું કે શિક્ષણ પ્રણાલીમાં શિખવા મુદ્દે કોઇ વિઘ્ન હોવું જોઇએ નહીં. પરંતુ તે એક સુવિધા પ્રદાન કરનારી બની રહેવી જોઇએ.

તેમણે ઉમેર્યું કે આપણે આધુનિક અને પ્રાચીન બન્નેને સાથે રાખીને આગળ ચાલવાની જરુર છે અને તેમાં તમામનું યોગદાન હોવું જોઇએ. અને શિક્ષણને એક ચોક્કસ આકાર સુધી સિમીત રાખવું ન જોઇએ તે સર્વાંગી હોવું જોઇએ.

ભાગવતે શિક્ષણ પ્રણાલીમાં ફકત નિયામક રીતે કામ કરવાના બદલે વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા અને તે રીતે તેમને સાધનના રૂપમાં શિક્ષણનો ઉપયોગ થવો જોઇએ. તેઓએ સરકાર દ્વારા લાગુ કરાયેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યું કે, આ પ્રણાલીની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. નવી શિક્ષણ નીતિ પુરી રીતે લાગુ થઇ જશે તો દેશમાં ઇચ્છીત પરિણામો છે તે લાવી શકશું. તેમણે કહ્યું કે આમ કરવામાં સમય લાગશે પરંતુ આપણે તેના પર અડગ રહવુું જોઇએ.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
શું તમે કાશી વિશ્વનાથમાં યાદવ બંધુઓની 93 વર્ષ જૂની પરંપરા જાણો છો?
Hotline News Hotline News July 16, 2025
શું તમે મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધી રહ્યા છો? તો પછી સરકારની સલાહ ખાસ વાંચો
સિંહ, દીપડા અને વાઘની ‘ત્રિમૂર્તિ’, વનમંત્રીએ શેર કરી સિંહોની ભૂમિમાં વાઘની તસવીરો
ગુજરાતમાં કમોસમી વરસાદ, કચ્છ સહિત આ 10 જિલ્લામાં ત્રણ દિવસ સુધી વરસાદનું એલર્ટ
માઘી પૂર્ણિમાએ સ્નાન કરવા શંકરાચાર્યને સમજાવવાનો પ્રયાસ કરતા અધિકારીઓ, સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મૂકી આ શરતો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?