By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરતમાં ત્રણ દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ : સાંજે કિંજલ દવેનું પરફોર્મન્સ : જાણો ફેસ્ટિવલના ખાસ આકર્ષણો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરતમાં ત્રણ દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ : સાંજે કિંજલ દવેનું પરફોર્મન્સ : જાણો ફેસ્ટિવલના ખાસ આકર્ષણો
સુરત

સુરતમાં ત્રણ દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ : સાંજે કિંજલ દવેનું પરફોર્મન્સ : જાણો ફેસ્ટિવલના ખાસ આકર્ષણો

ફેસ્ટિવલમાં જવા માટે એસટી વિભાગ અડાજણ અને ઓલપાડથી દર અડધા કલાકે બસ સેવા શરૂ : 26 જગ્યાએથી સિટી બસ સેવા મળશે

Hotline News
Last updated: December 20, 2024 4:45 PM
Hotline News - Editor Published December 20, 2024
SHARE

સુરતમાં ત્રીદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થઇ રહ્યો છે. સાંજે 4.30 વાગ્યે ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આજે સાંજે કિંજલ દવે દ્વારા લાઇવ પરફોર્મન્સ કરશે ,સુવાલી બીચ ફેસ્ટિવલમાં અનેક વિશેષ આકર્ષણોનો પણ લાભ લઇ શકાશે. ફેસ્ટિવલમાં જવા માટે એસટી વિભાગ દ્વારા દર અડધો કલાકના અંતરે અડાજણ અને ઓલપાડથી બસ સેવા શરૂ કરવામાં આવી છે. તેમજ સિટી બસની સેવા 26 સ્થળોએથી મળી રહેશે.

સુરત કલેક્ટર સૌરભ પારઘીએ જનતાને અપીલ કરી છે કે સુવાલી આજથી શરૂ થઇ રહેલા બીચ ફેસ્ટિવલમાં આપ મોટી સંખ્યામાં આવો. તેમણે જણાવ્યું છેકે, ગુજરાત સરકાર, ગુજરાત નિગમ લિમિટેડ અને જિલ્લા પ્રશાસન સુરત એમના સંયુક્ત ઉપક્રમે આપણે આગામી તારીખ 20 21 અને 22 ડિસેમ્બરના રોજ સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. સુરત માટે એક ખૂબ જ સારી તક છે. એમાં રાજ્યકક્ષા, લોકલકક્ષા અને બધાજ જે નામાંકિત કલાકારો છે એમની સાથે આપણે પ્રોગ્રામ્સથી કરવાના છીએ. ત્યાં અલગ અલગ આકર્ષણો, સ્ટોલ્સ અને જે રમત જે છે એનું પણ આયોજન સરકાર તરફથી કર્યું છે.

વધુમાં તેમણે ઉમેર્યું છેકે, લોકો મોટી સંખ્યામાં ગયા વર્ષે પણ આવ્યા હતા અને આ વર્ષે પણ અમે એસ્ટીમેટ કરીએ છીએ કે 3 લાખથી ઉપર લોકો જે છે ફેસ્ટિવલ આણંદ લેશે. તો આપને પણ વિનંતી છે આપ આવો અને સુવાલી બીચ ફેસ્ટિવલ એન્જોય કરો. આપના કન્વેન્સ માટે સિટી લિંક્સની 26 બસો અને એસટી વિભાગની અલગ-અલગ જગ્યાએથી બસો છે જે દરેક સમયે મળી રહેશે. પાર્કિંગની પૂરતી વ્યવસ્થા છે. તેમજ સેફ્ટી, સિક્યોરિટીના જેટલા ફીચર્સ સાથે આપણે ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.

20થી 22 ડિસેમ્બરનો કાર્યક્રમ: 20 ડિસેમ્બરઃ સાંજે 4.30 વાગ્યે ઉદ્ઘાટન સમારોહ: 20 ડિસેમ્બરઃ સાંજે 5.30 વાગ્યે કિંજલ દવેનું લાઇવ પરફોર્મન્સ: 21 ડિસેમ્બરઃ સાંજે 5.30 વાગ્યે ગોપાલ સાધુનો લોક ડાયરો: 22 ડિસેમ્બરઃ સાંજે 6 વાગ્યે પંકજ અગ્રવાતની ગઝલ સંઘ્યા: 22 ડિસેમ્બરઃ સાંજે 7 વાગ્યે બેન્ડ લાઇવ પરફોર્મન્સ:22 ડિસેમ્બરઃ રાત્રે 9 વાગ્યે સમાપન સમારોહ

સુવાલી બીચ જવા માટેની વાહન વ્યવસ્થા:બસ વ્યવસ્થા : દર અડધો કલાકે અડાજણ ડેપોથી સુવાલી માટે સુરત એસ.ટી.ની બસ ઉપડશે., ઓલપાડ ડેપોથી પણ બસ ઉપડશે.:સિટી બસ : વરિયાવ વાય જંકશન, અમરોલી માનસરોવર, ગોઠાણ, ઉત્રાણ વી.આઈ.પી. સર્કલ, કામરેજ ચાર રસ્તા, ઉધના ત્રણ રસ્તા, પાલ, ચોક ગાંધીબાગ, ભેસ્તાન ચાર રસ્તા, પાંડેસરા પીયૂષ પોઈન્ટ, ડિંડોલી, ગોડાદરા, પાંડેસરા, પરવટ અને કુંભારીયાથી ઉપડશે.

વિશેષ આકર્ષણો:ફુડ કોર્ટ:ક્રાફટ સ્ટોલ,સેલ્ફી પોઈન્ટ,સાંસ્કૃતિક કાર્યક્રમો,વિવિધ રમત-ગમતો,સાહસિક પ્રવૃત્તિઓ (ટગ ઓફ વોર, ઊંટ સવારી, ઘોડે સવારી, ટાયર ક્લાઈમ્બગ વગેરે)

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#hotlinenewsSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
PoliticsTop Newsરાજકારણ
જી રામ જી બિલના વિરોધમાં અડધી રાત્રે વિપક્ષ હડતાળ પર, સંવિધાન ગૃહની બહાર પડાવ નાખ્યો
Hotline News Hotline News December 20, 2025
કોણ બનશે BCA પ્રમુખ? દર્શન બેન્કર કે કિરણ મોરે, રોયલ સત્યમેવ જયતે-રિવાઇવલ ગ્રુપની ટક્કર
ઉમરપાડાના 1000 આદિવાસી પરિવારની 5 કરોડથી વધુની વાર્ષિક બચત
શું 24 કલાક સ્માર્ટફોનનો ઉપયોગ કરવો એ વ્યસન જેવું છે?
Samsung Galaxy S25 Ultra મોંઘા દાત ફોનની કિંમતમાં થયો ઘટાડો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?