By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સ્વેટર અને જર્સીમાંથી રેસાને દૂર કરવા માટે આ યુક્તિઓ અનુસરો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > સ્વેટર અને જર્સીમાંથી રેસાને દૂર કરવા માટે આ યુક્તિઓ અનુસરો
Top News

સ્વેટર અને જર્સીમાંથી રેસાને દૂર કરવા માટે આ યુક્તિઓ અનુસરો

Hotline News
Last updated: December 12, 2024 4:39 PM
Hotline News - Editor Published December 12, 2024
SHARE

શિયાળાની આકરી અસર દેખાવા લાગી છે અને તેની સાથે જ તમામ ઘરોમાં વૂલન કપડાં અને શાલ વગેરે બહાર આવી ગયા છે. ક્યારેક ઊની કપડાં અથવા શાલ પર ગોળીઓ વળી જાય છે એટલે કે લિન્ટ અથવા ફઝ દેખાય છે. જો કપડાં યોગ્ય રીતે ન ધોવામાં આવે અથવા યોગ્ય રીતે જાળવણી ન કરવામાં આવે તો આવું થઈ શકે છે. આથી આવા ગોળીઓ વળી ગયેલા ગરમ કપડાં ખૂબ જ ખરાબ દેખાય છે. તેમજ સ્વેટર અને શાલ જેવા વૂલન કપડા પર આવેલા ફઝ ફેબ્રિકને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ ગભરાશો નહીં, આ ફઝ દૂર કરવાની ઘણી સરળ રીતો છે. જેના વિષે આજે જાણીશું.

રેઝર: ગરમ કપડાં પર જે ગોળીઓ વળેલી છે તેને દૂર કરવા માટે તમે જૂના અથવા સસ્તા રેઝરનો ઉપયોગ કરી શકો છો. કાપડને સપાટ સપાટી પર મૂકો અને લિન્ટની વિરુદ્ધ દિશામાં હળવા હાથે રેઝર ફેરવવો. તેમજ ધ્યાનમાં રાખો કે ખૂબ સખત દબાણથી ફેબ્રિકને નુકસાન થઈ શકે છે.

સ્ટીકી ટેપ: ડક્ટ ટેપ અથવા સેલોટેપનો એક નાનો ટુકડો લો અને તેને ફઝવાળા ફેબ્રિક પર ચોંટાડો. ત્યારબાદ ધીમેધીમે ખેંચીને ટેપને દૂર કરો. આ પદ્ધતિ નાના રૂછા દૂર કરવા માટે સારી છે.

ક્લોથ બ્રશ: ગરમ કપડાં પર રૂછા દૂર કરવા માટે તમે ખાસ ક્લોથ બ્રશ અથવા જૂના ટૂથબ્રશનો પણ ઉપયોગ કરી શકો છો. હળવા હાથે ગરમ કપડાં પર બ્રશ ચલાવો જેથી રૂછા દૂર થઈ જાય.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતવડોદરા
બગીચામાં ફરવા જવું હોય તો પહેલા એન્ટ્રી રજીસ્ટર…, ગુજરાતના આ શહેરમાં ‘તુગલકી’ ફરમાનથી લોકો દંગ
Hotline News Hotline News December 1, 2025
શું તમારો ફોન તમારા માટે ખતરો બની રહ્યો છે? આ નંબર ડાયલ કરો અને તમને તરત જ ખબર પડી જશે
વિક્રાંત મેસીએ બોલિવૂડમાંથી નિવૃત્તિ લીધી? આ છે સોશિયલ મીડિયા પોસ્ટ પાછળની સ્ટોરી
અભ્યાસ ન કરવા બદલ ઠપકો આપતા વિદ્યાર્થીનાી 9મા માળેથી મોતની છલાંગ
હવે અખાડાના સંતો પ્રયાગરાજ છોડશે : 2031 માં ફરી આવશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?