By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શું તમને મળ્યું છે અનંત- રાધિકાના લગ્નનું આમંત્રણ પત્ર? શું છે તેની ખાસ વાતો?
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > શું તમને મળ્યું છે અનંત- રાધિકાના લગ્નનું આમંત્રણ પત્ર? શું છે તેની ખાસ વાતો?
Top Newsગુજરાતભારત

શું તમને મળ્યું છે અનંત- રાધિકાના લગ્નનું આમંત્રણ પત્ર? શું છે તેની ખાસ વાતો?

Hotline News
Last updated: June 28, 2024 6:34 AM
Hotline News - Editor Published June 28, 2024
SHARE

સોના ચાંદી જડિત ટ્રાવેલ ટેમ્પલ વાળી કંકોત્રી

ક્યારેય ના જોયું હોય તેવું આમંત્રણ

શું તમને મળ્યું છે આવું ગોલ્ડન ઇન્વિટેશન?

રિલાયન્સની ગ્રાન્ડ વેડિંગનું ઇન્વિટેશન

12 જુલાઈએ અનંત રાધિકાના લગ્ન

અંબાણીએ હાથેથી લખેલી કંકોત્રી મોકલી

View this post on Instagram

A post shared by Hotline Digital (@hotline_digital_news)

મુંબઈઃ અંબાણી પરિવારમાં નાની વહુ આવવાની છે. હા, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેશે. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને આ દરમિયાન અનંત અને રાધિકાના લગ્નની ભવ્ય કંકોત્રી પણ સામે આવી છે.

અમે તમને આ અહેવાલમાં જણાવી રહ્યા છે કે, આ આમંત્રણ પત્ર કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે? કેવા પ્રકારની કારીગરી કરવામાં આવી છે? કાર્ડ કેવી રીતે સુંદર બનાવવામાં આવ્યું છે?  આ કાર્ડને પીળા રંગના અલમારી જેવા આકારમાં રાખવામાં આવ્યું છે. તેને ખોલવા પર ભગવાન વિષ્ણુ એટલે કે નારાયણનું ચિત્ર દેખાય છે. ખાસ વાત એ છે કે નારાયણના હૃદયમાં દેવી લક્ષ્મી દર્શાવવામાં આવી છે.

તેને ખોલતાની સાથે જ આમંત્રણ કાર્ડમાંથી મંત્રો આપોઆપ વાગવા લાગે છે અને તેના ઉપરના ભાગમાં વૈકુંઠનું દ્રશ્ય બતાવવામાં આવે છે, જેને નારાયણ અને દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. લગ્નના આમંત્રણ કાર્ડમાં સોનાની કારીગરી છે અને તેને ખોલવા પર તમને લગ્નના કાર્યક્રમ સાથે સંબંધિત માહિતી મળશે.

આમંત્રણ પત્રની અંદર એક નાનું પરબિડીયું મૂકવામાં આવ્યું છે, જે ખોલવા પર હસ્તલિખિત પત્ર દેખાય છે. આમંત્રણ પત્રના બીજા પાના પર ભગવાન ગણેશની તસવીર છે અને ત્રીજા પાના પર મા દુર્ગાની તસવીર છે. આ સિવાય લગ્નના કાર્યક્રમને લગતી તમામ માહિતી પણ તેમાં આપવામાં આવી છે. આ સિવાય અન્ય એક ડબ્બામાં વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખવામાં આવી છે. આમંત્રણ કાર્ડની અંદર એક નાની બેગ પણ રાખવામાં આવી છે. બેગ ખોલવા પર, અનંત-રાધિકાના નામ સાથે એમ્બ્રોઇડરી કરેલો રૂમાલ અને દુપટ્ટો મળી આવે છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અનંત અબાણી અને રાધિકા મર્ચન્ટે તેમનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન સેલિબ્રેટ કર્યું હતું. ચાર દિવસ માટે ક્રુઝ પર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ, પ્રથમ પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન ઉજવવામાં આવ્યું હતું. હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આવતા મહિને એટલે કે જુલાઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહ ત્રણ દિવસ સુધી ચાલશે. 12મી જુલાઈથી શરૂ થઈને 14મી જુલાઈ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. લગ્ન 12મી જુલાઈએ, 13મી જુલાઈએ શુભ સમારોહ અને રિસેપ્શન 14મી જુલાઈએ થશે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndianMaharashtra
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
વાયરલ ગર્લ મોનાલિસા બિગ બોસમાં કરશે ભવ્ય એન્ટ્રી, કહ્યું- હું જઈશ પણ…
Hotline News Hotline News July 11, 2025
ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા અને સગાઈ, ઝઘડા પછી મહિલાએ દુપટ્ટા વડે ગળું દબાવી દીધું
મરાઠીના નામે ઉશ્કેરણીજનક વલણ ઠાકરે બંધુઓ માટે આત્મઘાતી
અદાણી વિરુદ્ધ ફેક ન્યૂઝ પેડલર રવિ નાયરને જેલની સજા થતા કોંગ્રેસીઓમાં ફફડાટઃ શ્રીનિવાસન ગિરિધરન
અદાણી જૂથમાં રાકાણકારોનો વિશ્વાસ વધ્યો, પાર્ટનર્સે મન મૂકીને રોકાણ કર્યું!
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?