By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી 1400 પ્રાચીન વસ્તુઓ પરત કરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > દુનીયા > અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી 1400 પ્રાચીન વસ્તુઓ પરત કરી
દુનીયા

અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી 1400 પ્રાચીન વસ્તુઓ પરત કરી

1960 અને 1980 ના દાયકામાં દેશમાંથી ઘણી રેતીના પથ્થરની મૂર્તિઓની ચોરી કરવામાં આવી હતી : આ પ્રાચીન અવશેષોની કિંમત કરોડો ડોલરમાં

Hotline News
Last updated: November 23, 2024 11:50 AM
Hotline News - Editor Published November 23, 2024
SHARE

મધ્યપ્રદેશમાંથી 1980ના દાયકામાં ચોરાયેલી રેતીના પથ્થરની મૂર્તિ અને 1960ના દાયકામાં રાજસ્થાનથી ચોરાયેલી મૂર્તિ એ 1400થી વધુ પ્રાચીન વસ્તુઓમાં સામેલ છે, જેને અમેરિકાએ ભારતને પરત કરી દીધી છે. આ પુરાતનનું કુલ મૂલ્ય એક કરોડ અમેરિકી ડોલર છે. ભારતમાંથી ચોરાયેલી 600થી વધુ પ્રાચીન વસ્તુઓને આગામી કેટલાક મહિનાઓમાં પરત કરવામાં આવશે.

મેનહટ્ટન ડિસ્ટ્રીકટ એટર્ની એલ્વિન એલ બ્રેરા જૂનિયરના એક નિવેદન અનુસાર આ વસ્તુઓને એક સમારોહમાં પરત કરવામાં આવી હતી. આ તકે ભારતના મહા વાણિજય દૂતાવાસના મનીષ કુહારી અને ન્યુયોર્ક સાંસ્કૃતિક સંપત્તિ, કલા અને પુરાવશેષ સમૂહ પર્યવેક્ષક એલેકઝાન્ડ્રા ડીઅર્માસ હાજર હતા.  બ્રેગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં કમ સે કમ 1440 પુરાવશેષ ભારતને પરત અપાયા હતા. જેનું મૂલ્ય એક કરોડ અમેરિક ડોલર છે.

પરત અપાયેલી વસ્તુઓમાં 1980ના દાયકામાં મધ્યપ્રદેશના મંદિરમાંથી ચોરાયેલી એક નર્તકીની રેતીના પથ્થરમાંથી બનેલી મૂર્તિ છે. આ ઉપરાંત રાજસ્થાનના તનેશ્વર મહાદેવ ગામથી ચોરાયેલી છે તનેસર માતાની મૂર્તિ પણ સામેલ છે.  મધ્યપ્રદેશથી ચોરાયેલી મૂર્તિને તસ્કરોએ વેચવાની સરળતા માટે બે ભાગમાં વિભાજિત કરી હતી.

ફેબ્રુઆરી 1992 સુધી આ બન્ને ભાગોને ગેરકાયદે લંડનથી ન્યુયાર્ક લઈ જવાયા હતા. બન્ને ભાગોને પછી વ્યાવસાયિક રીતે કરીથી ચોડી દેવાયા હતા. અને ઝટ્ટો પોલિટીન મ્યુઝિયમ ઓફ આર્ટને દાન કરી દેવામાં આવ્યા. આ મૂર્તિ મેટ્રો પોલિટીન મ્યુઝીયમ ઓફ આર્ટમાં ત્યાં સુધી આ મૂર્તિ પ્રદર્શીત થતી રહી જયાં સુધી તેને 2023માં એન્ટ્રીકલ ટ્રાફિક યુનીટ (એટીટ) દ્યવારા જપ્ત નહોતી કરાઈ.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#Indiahotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઅમદાવાદગુજરાતસિટી ન્યૂઝ
ગુજરાતમાં બુલેટ ટ્રેન નિર્માણ સ્થળ પર માળખું ધરાશાયી થતાં 3નાં મોત, 1 ઘાયલ
Hotline News Hotline News November 6, 2024
ભારત દ્વારા એક જ ‘ઘા’માં પાકિસ્તાનના વાયુસેનાના 20% માળખું ‘સાફ’
तणाव व्यवस्थापन कार्यशाला ने धारावीकर को सशक्त बनाया
Google Pay હવે મફત નહીં : ચુકવણી માટે ચાર્જ વસૂલવામાં આવશે
ડ્રોન દ્વારા આંખના કોર્નિયા મોકલવામાં આવ્યા : 40 મિનિટમાં 2 કલાકનું અંતર કાપ્યુ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?