By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ખાદ્ય ચીજવસ્તુઓની ‘એક્સપાયરી ડેટ’નો નવો નિયમ : વહેલા બગડતી વસ્તુઓ મોકલી શકે નહીં
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > ખાદ્ય ચીજવસ્તુઓની ‘એક્સપાયરી ડેટ’નો નવો નિયમ : વહેલા બગડતી વસ્તુઓ મોકલી શકે નહીં
બિઝનેસ

ખાદ્ય ચીજવસ્તુઓની ‘એક્સપાયરી ડેટ’નો નવો નિયમ : વહેલા બગડતી વસ્તુઓ મોકલી શકે નહીં

ઈ-કોમર્સ કંપનીઓ સામેની ફરિયાદો પર FSSAIનો કડક નિર્ણય

Hotline News
Last updated: November 19, 2024 6:13 PM
Hotline News - Editor Published November 19, 2024
SHARE

ઈ-કોમર્સ કંપનીઓ વિરુદ્ધ અનેક ફરિયાદ થયા બાદ ફૂડ સેફ્‌ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (FSSAI)એ ‘વહેલા વાસી થતા ખાદ્ય ખોરાકો’ને લઈ નવો નિયમ જાહેર કર્યો છે. FSSAIના નિર્દેશ મુજબ, ખાદ્ય પદાર્થોની ડિલિવરી કરતી ઈ-કોમર્સ કંપનીઓ વહેલા ખરાબ થઈ જતા ખાદ્ય પદાર્થો નહીં મોકલી શકે.

અનેક ફરિયાદો મળ્‍યા બાદ એફએસએસએઆઈએ ખાદ્ય પદાર્થોની ‘એક્‍સપાયરી ડેટ’ નિર્ધારિત કરી છે. ઓથોરિટીએ ઈ-કોમર્સ કંપનીઓને કહ્યું છે કે, ‘તેઓએ એવી ખાદ્ય ચીજોની સપ્‍લાય ન કરવી જોઈએ જેની એક્‍સપાયરી ડેટ નજીક હોય. ગ્રાહકોને ડિલિવરી થતા ખાદ્ય પદાર્થોની એક્‍સપાયરી ડેટ ઓછામાં ઓછી ૪૫ દિવસની હોવી જોઈએ. આ ઉપરાંત જો કોઈ ખાદ્ય પદાર્થ વહેલા ખરાબ થઈ જતા હોય તો, તેની શેલ્‍ફ લાઈફ ઓછામાં ઓછી ૩૦ ટકા હોવી જોઈએ.

ખાદ્ય પદાર્થોની ઑનલાઈન ડિલિવરી કરતી ઈ-કોમર્સ કંપનીઓ વિરુદ્ધ FSSAIને સતત ફરિયાદ મળતી હતી, જેના કારણે ઓથોરિટીએ ખાદ્ય વ્‍યવસાય કરતી ઈ-કોમર્સ કંપનીઓના સંચાલકો (FBO)ની બેઠક બોલાવી હતી. ઓથોરિટીએ બેઠકમાં તમામ ઈ-કોમર્સ કંપનીઓને કડક નિર્દેશ આપ્‍યા છે. FSSAIનાં મુખ્‍ય કાર્યકારી અધિકારી ગંજી કમલા વી રાવે સંચાલકોને એવી વ્‍યવસ્‍થા કરવાનો નિર્દેશ આપ્‍યો છે કે, તેઓ ગ્રાહકોને ડિલિવરી કરતા ખાદ્ય પદાર્થોના ઓછામાં ઓછા શેલ્‍ફ લાઈફનું ધ્‍યાન રાખે.

બેઠકમાં એવું પણ કહેવામાં આવ્‍યું છે કે, ઈ-કોમર્સ દ્વારા વેચવામાં આવતી કોઈપણ પ્રોડક્‍ટના દાવા પ્રોડક્‍ટના લેબલ પરની માહિતી મુજબ જ હોવા જોઈએ અને FSSAIના લેબલીંગ અને પ્રદર્શન નિયમોનું પાલન કરવું જોઈએ. FSSAIએ ઓનલાઈન પર ખોટા દાવાઓ દેખાડવા મામલે પણ કંપનીઓને ચેતવણી પણ આપી. ઓથોરિટીનું કહેવું છે કે, યોગ્‍ય ખોટા દાવાઓ દર્શાવવાના કારણે ખોટી માહિતી ફેલાતી અટકાવી શકાશે તેમજ પ્રોડક્‍ટના ઉત્‍પાદનની યોગ્‍ય માહિતી મેળવાના ગ્રાહકોના અધિકારની રક્ષા થશે.

FSSAIએ ગ્રાહકોના સ્‍વાસ્‍થ્‍યની સુરક્ષા અને પારદર્શિતાને પ્રોત્‍સાહન આપવા માટે ઓનલાઈન પ્‍લેટફોર્મની ભૂમિકા પણ સમજાવી છે. રાવે કહ્યું કે, કોઈપણ FBO માન્‍ય FSSAI લાઈસન્‍સ અથવા નોંધણી વિના કોઈપણ ઈ-કોમર્સ પ્‍લેટફોર્મ પર કામ કરી શકશે નહીં. તેમણે FBOsને ખાદ્ય ઉત્‍પાદનોની સમયસર ડિલિવરી માટે કર્મચારીઓને યોગ્‍ય તાલીમ આપવાનો નિર્દેશ આપ્‍યો હતો

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
શું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર મળે છે? જાણો નિયમ
Hotline News Hotline News June 13, 2025
ગુજરાતમાં ભાજપ અધ્યક્ષનું પદ કોણ સંભાળશે? સીઆર પાટીલના ઉત્તરાધિકારીને લઈને ચળવળ તીવ્ર
એપ્રિલના મધ્યથી બજારમાં ઉપલબ્ધ થશે: કેસર કેરીનો ‘પાક’ તૈયાર થઈ રહ્યો
શા માટે મહિલાઓ પુરૂષો કરતા વધારે ઊંઘે છે?
બેંગલુરુમાં શા માટે નોંધાઈ વિરાટ કોહલીના વન8 કમ્યુનના મેનેજર સામે FIR
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?