By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નેશનલ આર્ટ સ્પર્ધામાં VNSGUની વિદ્યાર્થિનીનું ચિત્ર પ્રદર્શિત કરાયું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > નેશનલ આર્ટ સ્પર્ધામાં VNSGUની વિદ્યાર્થિનીનું ચિત્ર પ્રદર્શિત કરાયું
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

નેશનલ આર્ટ સ્પર્ધામાં VNSGUની વિદ્યાર્થિનીનું ચિત્ર પ્રદર્શિત કરાયું

Hotline News
Last updated: November 6, 2024 4:00 PM
Hotline News - Editor Published November 6, 2024
SHARE
  • RBI-દિલ્હી દ્વારા યોજાયેલી નેશનલ આર્ટ સ્પર્ધામાં VNSGUના ફાઇન આર્ટસ વિભાગની વિદ્યાર્થિની મોનિકા અકોલિયાનું ચિત્ર પ્રદર્શિત કરાયું
  • RBI તરફથી વિશેષ પ્રમાણપત્ર અને મોમેન્ટો દ્વારા સન્માનિત

સુરત:બુધવાર: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ૯૦મી વર્ષગાંઠ નિમિત્તે RBI-દિલ્હી દ્વારા યોજાયેલી નેશનલ આર્ટ સ્પર્ધામાં સુરતની વીર નર્મદ દ.ગુ. યુનિ.(VNSGU)ના ફાઇન આર્ટસ વિભાગની વિદ્યાર્થિની મોનિકા અકોલિયાનું ચિત્ર પ્રદર્શિત કરાયું હતું. જે માટે મોનિકાને દિલ્હી આરબીઆઇ તરફથી વિશેષ પ્રમાણપત્ર અને મોમેન્ટો દ્વારા સન્માનિત કરાયા હતા.

       મોનિકાએ જણાવ્યું હતું કે, ચિત્ર સબમિશનના એક દિવસ પહેલા જ આ સ્પર્ધા વિષે જાણ થઈ હોવાથી તેણીએ એક જ દિવસે સળંગ ૬ કલાકની મહેનત કરીને પેઇન્ટિંગ તૈયાર કરી ઓનલાઈન દાવેદારી નોંધાવી હતી. મોનિકાએ આરબીઆઇ પર વિસ્તૃત જાણકારી મેળવી વિશેષ ચિત્ર તૈયાર કર્યું હતું. જેની નોંધ RBI-દિલ્હી દ્વારા પણ લેવામાં આવી હતી અને તેઓ ખાસ પ્રશંસાને પાત્ર બન્યા હતા.

You Might Also Like

ભયાનક હિટ-એન્ડ-રન: 3 વિદ્યાર્થીઓને ટક્કર મારીને કાર છોડીને ડ્રાઈવર ભાગી ગયો; ટક્કર સીસીટીવીમાં કેદ

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

#SuratDelhinational art copmetetion
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsમનોરંજન
9 કરોડનું ટેન્શન ભૂલીને રાજપાલે તેની ભત્રીજીના લગ્નમાં ધૂમ મચાવી, ચૂલા પર રોટલી બનાવી
Hotline News Hotline News February 20, 2026
Arattai એપ સ્ટોર પર નંબર વન એપ બની, જે એક દેશી મેસેજિંગ એપ WhatsApp સાથે સ્પર્ધા કરે છે
પોલીસે મુખ્ય દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો; ગુસ્સે ભરાયેલા અભિષેક બેનર્જીએ પૂછ્યું, “તપાસ દરમિયાન કંઈ મળ્યું?”
56 યુવતીઓને ક્યાં લઈ જવામાં આવતી હતી, રેલવે ટિકિટ ચેકિંગ દરમિયાન ખુલ્યું મોટું રહસ્ય
શિક્ષણના ઉત્થાન માટે અદાણી ફાઉન્ડેશનના સઘન પ્રયત્નોના પાંચ વર્ષ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

મુસાફરો નહીં, દારૂ પહોંચાડી રહી હતી રીક્ષા… 469 બોટલ સાથે ઝડપાયો ડ્રાઇવર

Hotline News Hotline News July 6, 2026
Top Newsસિટી ન્યૂઝસુરત

સુરતમાં 15 મહિનાની માસૂમ બાળકીનું કરુણ મોત: પરવાનગી વગર ખોદાયેલા ખાડામાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં જીવ ગયો

Hotline News Hotline News July 4, 2026
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

ખાડામાં ફસાયેલી કાર, બહાર કાઢવાને બદલે તેની આસપાસ રોડ બનાવ્યો

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?