By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નક્સલવાદનો ખાત્મો એ અમારું લક્ષ્ય: મુખ્યમંત્રી વિષ્ણુદેવ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > નક્સલવાદનો ખાત્મો એ અમારું લક્ષ્ય: મુખ્યમંત્રી વિષ્ણુદેવ
Top Newsબ્રેકીંગભારત

નક્સલવાદનો ખાત્મો એ અમારું લક્ષ્ય: મુખ્યમંત્રી વિષ્ણુદેવ

એન્કાઉન્ટરમાં 400 જેટલા જવાનોએ નક્સલવાદીઓને ઠાર કર્યા, જેમાં 28 મૃતદેહો મળ્યા : અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું- અમે માર્ચ 2026 સુધીમાં દેશને લાલ આતંકથી મુક્ત કરીશું

Hotline News
Last updated: October 5, 2024 5:44 PM
Hotline News - Editor Published October 5, 2024
SHARE

છતીસગઢના નકસલ અસરગ્રસ્ત નારાયણપુર અને દંતેવાડા જિલ્લામાં ગઈકાલે શુક્રવારે સાંજે એન્ટી નકસલ ઓપરેશન દરમ્યાન 40 જેટલા નકસલીઓ માર્યા ગયા હતા. આ મિશનને 400 જવાનોએ અંજામ આપ્યો હતો. આ ઓપરેશન દરમ્યાન 28 નકસલીઓના શબ મળી આવ્યા છે.

હજુ પણ નકસલીઓ સામેનુ ઓપરેશન ચાલુ છે ત્યારે છતીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાથે એક પોસ્ટ શેર કરીને લખ્યુ હતુ કે, નારાયણપુર-દંતેવાડા જિલ્લામાં સીમાવર્તી ક્ષેત્રમાં સુરક્ષા દળના જવાનોની નકસલીઓ સાથે ગઈકાલે અથડામણ થઈ હતી જેમાં 40 જેટલા નકસલીઓના મોત થયા છે.

જવાનોને મળેલી આ સફળતા સરાહનીય છે. તેમની હિંમત અને અદમ્ય સાહસને નમન કરૂ છું. નકસલવાદના ખાત્માને લઈને શરૂ થયેલી અમારી લડાઈ હવે તેના અંજામ સુધીને પહોંચીને રાહતનો શ્વાસ લેશે. તેના માટે અમારી ડબલ એન્જીન સરકાર દ્રઢ સંકલ્પિક છે. રાજયમાં નકસલવાદનો ખાત્મો જ અમારૂ લક્ષ્ય છે.

2026 સુધીમાં દેશ નકસલમુકત થઈ જશે: અમીત શાહ: ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે 24 ઓગષ્ટની એક બેઠકમાં કહ્યુ હતુ કે નકસલવાદ સામે અમારી લડાઈ અંતિમ ચરણમાં છે. અમે માર્ચ 2026 સુધીમાં દેશને પૂરેપૂરો નકસલ સમસ્યાથી મુકત કરી દઈશુ. ઉલ્લેખનીય છે કે, અમીત શાહે છતીસગઢના તા.23 થી 25 ઓગષ્ટ દરમ્યાન નકસલ અસરગ્રસ્ત 7 રાજયોની આંતર રાજકીય સમન્વય સમિતિની બેઠક લીધી હતી. તેમાં નકસલ પ્રભાવિત ક્ષેત્રોમાં નકસલ વિરોધી અભિયાન અને વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ હતી.

આ દરમ્યાન કેન્દ્રીય ગૃહ રાજયમંત્રીએ જણાવ્યુ હતુ કે છતીસગઢમાં નકસલી મુખ્ય ધારામાં સામેલ થવા માટે સરેન્ડર કરે અથવા ફોર્સની કાર્યવાહી માટે તૈયાર રહે. શાહે જણાવ્યુ હતુ કે નકસલવાદ સામે અમારી લડત અંતિમ ચરણમાં છે. અમે માર્ચ 2026 સુધીમાં દેશને પૂરી રીતે નકસલથી મુકત કરી દઈશું. શાહે નકસલીઓને હથિયાર છોડવાની પણ અપીલ કરી હતી અને કહ્યુ હતુ કે ભારત સરકાર આ ક્ષેત્રના વિકાસ, આપના વિકાસ અને આપના પરિવારના વિકાસ માટે કટીબધ્ધ છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsnaksalwad
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતભારત
ગુજરાતમાંથી વાયરલ થયેલા વીડિયોને લઈ રાહુલ ગાંધીનો ભાજપ પર હુમલો
Hotline News Hotline News July 12, 2024
પ્રેમ લગ્નનો દુઃખદ અંત… પત્ની સળગતી રહી, જ્યારે પતિ વીડિયો બનાવતો રહ્યો
દિલ્હી-યુપી સહિત 10 રાજ્યોમાં EDના દરોડા, 15 સ્થળોએ એક સાથે દરોડા
વલણોમાં સાફ હરિયાણામાં ત્રીજી વખત ભાજપની સરકાર, કોંગ્રેસે મત ગણતરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા, જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ આગળ
પતિને ૧૦ લાખમાં કિડની વેચવાની ફરજ પડી : પત્ની પછી પૈસા લઈને પ્રેમી સાથે ભાગી ગઈ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?