By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > ‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી
Top Newsસુરત

‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી

Hotline News
Last updated: June 21, 2024 10:13 AM
Hotline News - Editor Published June 21, 2024
SHARE

સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સુરતના ચોક સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે સુરત મહાનગર પાલિકા આયોજિત ‘૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિન’ની ઉજવણી કરાઇ હતી. ‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ પર આધારિત ઉજવણીમાં આશરે ૬૦૦ લોકોએ સામૂહિક યોગાભ્યાસ અને પ્રાણાયામ કર્યા હતા. સાથે જ સ્વસ્થ જીવન માટે નિયમિત યોગાભ્યાસ કરવા સૌ સામૂહિક રીતે સંકલ્પબદ્ધ થયા હતા. 

View this post on Instagram

A post shared by Hotline Digital (@hotline_digital_news)

10માં આંતરરાષ્ટ્રીય યોગ દિન પર ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ

‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય મંત્રીએ ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી મોદીએ વિશ્વના ૧૭૬ દેશોમાં યોગનો પ્રચાર કર્યો છે. જેથી યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓળખ મળી છે. વધુમાં યોગને સ્વસ્થ જીવનનો મૂળમંત્ર ગણાવતા લોકોને નિયમિત યોગાભ્યાસ કરવા અપીલ કરી હતી.

શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું સંતુલન જાળવવા યોગની ભૂમિકા મહત્વની: યોગસાધક હની પ્રજાપતિ

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય હની પ્રજાપતિ છેલ્લા ૫ વર્ષથી સ્વિમિંગ કરે છે. જેમાં તેઓ ખેલ મહાકુંભ, શી સ્વિમિંગ (નેશનલ), એજ ગ્રુપ, ખેલો ઈન્ડિયા વુમન સિરીઝ(નેશનલ), એકવેટિક એસોસિયેશન સહિતની અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ વિવિધ મેડલ્સ જીતી ચૂક્યા છે. રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે હની ખાન-પાનની સાથે વ્યાયામ પણ નિયમિત કરે છે.

જે અંગે તેઓ જણાવે છે કે, હું છેલ્લા ૩-૪ વર્ષોથી યોગ સાથે સંકળાયેલી છું. અને મારી ફિટનેસ મેન્ટેઈન રાખવા નિયમિત રીતે યોગના વિવિધ આસનો કરું છું. સ્પોર્ટસ સાથે સંકળાયેલા હોવાને કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું સંતુલન જાળવવા યોગની ભૂમિકા મહત્વની છે. વધુમાં હની દરેક યુવાઓને આજના તણાવમુક્ત અને ફાસ્ટફૂડના જમાનામાં ફરજિયાત યોગ કરવા પ્રોત્સાહન આપે છે. જેથી એકંદરે આખો સમાજ તંદુરસ્ત અને નીરોગી થઈ શકે.

બારડોલીના સીનિયર સિટીઝન દંપતી છેલ્લા ૧૨ વર્ષથી કરે છે યોગ-પ્રાણાયામ

આંતરરાષ્ટ્રીય યોગદિનના કાર્યક્રમ સમગ્ર દેશ સાથે બારડોલી ખાતે પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ યોગદિનમાં યોગપ્રેમી દંપતિ ૭૪ વર્ષિય હસુમતી ઉનાલિયા અને ૭૭ વર્ષિય પ્રહલાદભાઈ ઉનાલિયા પોતાની તંદુરસ્તીનો શ્રેય નિયમિત યોગને આપે છે. મૂળ અમદાવાદ જિલ્લાના માંડલ ગામનાં વતની અને વર્ષ ૧૯૭૭થી બારડોલીના મિલન પાર્ક ખાતે રહેતા વામદૂત સ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપલ પ્રહલાદભાઈ અને તેમના ધર્મપત્ની હસુમતી ઉનાલિયા જણાવ્યું હતું કે, અમે છેલ્લા ૧૨ વર્ષથી નિયમિત યોગ, પ્રાણાયામ અને કસરત કરીએ છીએ. દરરોજ સવારે ૬ થી ૭ વાગ્યા  સુધી એક કલાક પોતાના માટે આપીએ છીએ ત્યારે આ ઉંમર નિરોગી છીએ.

આજે ૭૪ વર્ષની ઉંમરે પણ મારા શરીરમાં પ્રસન્તા અને તંદરુસ્ત છીએ. છેલ્લા ૧૨ વર્ષથી એક રૂપિયાની પણ દવા નથી લીધી. જેના મૂળમાં યોગ છે. કોરોમાં પણ કોઈ તકલિફ નથી પડી. યોગના કારણે સમગ્ર દિવસ શક્તિથી ભરપુર રહીએ છીએ. આ ઉંમરે અનેક લોકો આજે કેન્સર, બ્લડ પ્રેસર, ડાયાબિટીસ જેવી બીમારીથી પીડાઈ રહ્યા છે ત્યારે તેઓને નિયમિત યોગ કરવાની સલાહ તેમણે આપી હતી. આ ઉપરાંત નશાકારક ટેવોથી દુર રહીને નિયમિત યોગ કરવાનો અનુરોધ કર્યો હતો.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
દિવાળી પહેલા તણાવ વધ્યો! દેશના 10 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ટોચના 8 શહેરો દિલ્હી-NCRના છે
Hotline News Hotline News October 17, 2025
પિતાએ રિક્ષા ચલાવીને ભણાવી, કંપનીએ લંડન મોકલી… પહેલી વાર ફ્લાઇટમાં પાયલની દર્દનાક વાર્તા
સર્વે : 81% વાલીઓએ કહ્યું – ખાનગી શાળાઓમાં ફીમાં 10% થી વધુ વધારો
મુખ્તાર દ્વારા ખાલી કરેલી જમીન પર ગરીબો માટે ફ્લેટ બાંધવામાં આવ્યા; માફિયાઓને ચેતવણી આપી
સંજય બાંગરના પુત્રનું લિંગ પરિવર્તનનું ઓપરેશન કરાવ્‍યું : છોકરી બની
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?