By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આ વર્ષે મહારાષ્ટ્રમાં લગભગ 300 ખેડૂતોએ આત્મહત્યા કરી
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ભારત > આ વર્ષે મહારાષ્ટ્રમાં લગભગ 300 ખેડૂતોએ આત્મહત્યા કરી
ભારત

આ વર્ષે મહારાષ્ટ્રમાં લગભગ 300 ખેડૂતોએ આત્મહત્યા કરી

Hotline News
Last updated: June 21, 2024 12:19 PM
Hotline News - Editor Published June 21, 2024
SHARE

મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તાવરમાં ખેડૂતોની આત્મયહત્યા૨ અટકવાનું નામ નથી લેતી. આ ક્ષેત્રનો યવતમાળ જિલ્લો રાજયમાં ખેડૂતોની આત્મમહત્યા્ના કેસોને કારણે ‘સુસાઇડ કેપિટલ’ (Suicide Capital) તરીકે બદનામ થઈ ચૂક્યો છે. આ વર્ષે મે સુધી અહીં ૧૪૩ ખેડૂતોએ આત્મેહત્યા કરી હતી, એટલે કે છેલ્લા પાંચ મહિનાના ૧૫૨ દિવસોમાં આશરે પ્રતિ દિન એક ખેડૂતે આત્મરહત્યાડ કરી હતી. રાજય સરકારના ડેટામાં આ માહિતી સામે આવી છે. યવતમાળમાં અત્યાતર સુધી ૧૩૨ ખેડૂતોએ આત્મમહત્યાજ કરી છે.

અમરાવતીમાં ૨૦૨૧માં ૩૭૦ ખેડૂતોએ આત્મંહત્યાર કરી હતી. ત્યા‍ર બાદ ૨૦૨૨માં ૩૪૯ અને ૨૦૨૩માં ૩૨૩ ખેડૂતોએ આત્મોહત્યાએ કરી હતી, જયારે યવતમાળમાં ૨૦૨૧માં આત્મબહત્યાl કરનારા ખેડૂતોની સંખ્યા ૨૯૦ હતી. અહીં ૨૦૨૨ અને ૨૦૨૩માં ક્રમશઃ ૨૯૧ અને ૩૦૨ ખેડૂતોએ આપઘાત કર્યા હતા.

આ ખેડૂતોએ ઊપજમાં ઘટાડાને કારણે અને બેન્કિં ગ લોનના ઘટાડાને કારણે કેટલાય ખેડૂતો નાની ફાઇનાન્સએ કંપનીઓ અથવા શાહુકારો પર નિર્ભર રહે છે, જે ઊંચા વ્યાલજ અને આકરી વસૂલાતની ઉઘરાણી કરતા ખેડૂતો આત્મસહત્યાશનો રસ્તોભ અપનાવે છે.

મહારાષ્ટ્ર સરકાર વિદર્ભના છ જિલ્લા- અમરાવતી, અકોલા, યવતમાળ, વાશિમ, બુલઢાણા અને વર્ધામાં વર્ષ ૨૦૦૧થી આત્માહત્યાર કરનારા ખેડૂતોનો ડેટા જાળવી રહી છે. છેલ્લા બે દાયકામાં ૨૨,૦૦૦થી વધુ ખેડૂતોએ આત્મ હત્યા કરી હતી. ૨૦૨૪માં અત્યાટર સુધી અહીં ૪૮૬ ખેડૂતોએ આત્મ હત્યાે કરી ચૂક્યા૦ છે. દેશમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુયરો (NCRB)ના ડેટાથી માલૂમ પડે છે કે ૧૯૯૫ અને ૨૦૧૪ની વચ્ેયા ૨,૯૬,૪૩૮ ખેડૂતોએ આત્મરહત્યાી કરી હતી, જયારે ૨૦૧૪ અને ૨૦૨૨ની વચ્ચે નવ વર્ષોમાં એ સંખ્યા૩ ૧,૦૦,૪૭૪ હતી.

You Might Also Like

Dharavi Project: કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ શા માટે ધારાવી પુનઃવિકાસ પ્રોજેક્ટને ઝડપી બનાવવાનો આગ્રહ કર્યો

પતિ ફડણવીસને ફરીથી સીએમ બનતા જોઈ ભાવુક થઈ ગઈ અમૃતા

બોલો… ઇન્સ્ટા પર 56 લાખ, FB પર 41 લાખ ફોલોઅર્સ અને વોટ મળ્યા માત્ર 146

લાડકી બહેન યોજનાએ મહારાષ્ટ્રમાં કેવી રીતે રમત બદલી?

ધારાવીના મુદ્દે કોંગ્રેસ સાંસદ પર ખૂબ વરસ્યા એકનાથ શિંદે

#committedfarmersMaharashtra
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
કાયદાનો અભ્યાસ છોડનારી છોકરીએ આશ્રમ કૌભાંડનો ખુલાસો કર્યો, બાબાએ વિદ્યાર્થીઓ પર આ યુક્તિઓ અજમાવી
Hotline News Hotline News September 25, 2025
સંજય બાંગરના પુત્રનું લિંગ પરિવર્તનનું ઓપરેશન કરાવ્‍યું : છોકરી બની
નીતિશ 10મી વખત બન્યા સીએમ, સમ્રાટ ચૌધરી-વિજય સિંહા ડેપ્યુટી સીએમ, જાણો આ ત્રણેયમાંથી કોણ સૌથી ધનિક
બાળકોના મન પર મનોરંજન માટે બનેલી ફિલ્મોમાં હત્યા અને હત્યા વિશેના હિંસક સંવાદોની નકારાત્મક અસર
“પાસ આપી રહ્યા નહોતા… યુપીમાં સૈનિકની હત્યાના આરોપીઓએ કર્યો મોટો ખુલાસો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

શા માટે ચૂંટણી પંચે ભાજપ સાંસદના વિવાદાસ્પદ ભાષણ સામે કેસ દાખલ કર્યો?

Hotline News Hotline News November 11, 2024
Top Newsબ્રેકીંગભારત

બાબા સિદ્દીકના પુત્ર ઝીશાન સિદ્દીકને ધમકીનો સંદેશ મળ્યો; આરોપી ઉત્તર પ્રદેશમાંથી પકડાયો

Hotline News Hotline News October 29, 2024
Top Newsબ્રેકીંગભારત

2001ના હોટેલિયર મર્ડર કેસમાં છોટા રાજનને જામીન મળ્યા, પણ જેલમાં જ રહેશે

Hotline News Hotline News October 23, 2024
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?