By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શા માટે લાગ્યો અનિલ અંબાણીના પુત્ર અનમોલ પર 1 કરોડનો દંડ?
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > શા માટે લાગ્યો અનિલ અંબાણીના પુત્ર અનમોલ પર 1 કરોડનો દંડ?
Top Newsબિઝનેસબ્રેકીંગ

શા માટે લાગ્યો અનિલ અંબાણીના પુત્ર અનમોલ પર 1 કરોડનો દંડ?

Hotline News
Last updated: September 25, 2024 12:30 PM
Hotline News - Editor Published September 25, 2024
SHARE

એશિયાનાં સૌથી ધનિકમાના એક મુકેશ અંબાણીના નાનાં ભાઈ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ સંબંધિત કોર્પોરેટ લોનના મામલામાં આ કાર્યવાહી કરી છે. માત્ર અનમોલ અંબાણી જ નહીં પરંતુ માર્કેટ રેગ્યુલેટરે રિલાયન્સ હોમ ફાઈનાન્સના ચીફ રિસ્ક ઓફિસર પર દંડ ફટકાર્યો છે. 

ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડએ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીને રિલાયન્સ હોમ ફાઈનાન્સ કેસમાં મોટો દંડ ફટકાર્યો છે. સેબીએ જણાવ્યું કે રિલાયન્સ હોમ ફાઇનાન્સના બોર્ડમાં ફરજ બજાવતાં અનમોલ અંબાણીએ કંપનીનાં બોર્ડ તરફથી આવી લોન મંજૂરીઓ રોકવા માટે સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં કોર્પોરેટ લોનને મંજૂરી આપી હતી. માર્કેટ રેગ્યુલેટર અનુસાર, તે પ્રકાશમાં આવ્યું છે કે 14 ફેબ્રુઆરી 2019 ના રોજ, અનમોલ અંબાણીએ એક્યુરા પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડને 20 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી. 

સેબીએ કહ્યું છે કે રિલાયન્સ હોમ ફાઇનાન્સની કોર્પોરેટ લોન સંબંધિત આ મામલે અનમોલ અંબાણીએ નિયમોનું પાલન કર્યું નથી અને તેથી જ તેમનાં પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે રેગ્યુલેટરે એમ પણ કહ્યું કે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવી નથી. ખાસ વાત એ છે કે આ લોનને અનમોલ અંબાણીએ એવાં સમયે મંજૂરી આપી હતી, જ્યારે માત્ર ત્રણ દિવસ પહેલાં એટલે કે 11 ફેબ્રુઆરી 2019 ના રોજ રિલાયન્સ હોમ ફાઇનાન્સના બોર્ડે તેની બેઠકમાં મેનેજમેન્ટને જીપીસીએલ લોન ન આપવાનો નિર્દેશ આપ્યો હતો.

માર્કેટ રેગ્યુલેટર સેબીએ અનમોલ અંબાણી અને રિલાયન્સ હાઉસિંગ ફાયનાન્સના ચીફ રિસ્ક ઓફિસર કૃષ્ણન ગોપાલક્રિષ્નન પર 15 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. રિપોર્ટ અનુસાર, સેબીની સત્તાવાર નોટિસમાં કહેવામાં આવ્યું છે કે અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણી અને કૃષ્ણન ગોપાલકૃષ્ણન બંનેને 45 દિવસની અંદર પોતપોતાનાં દંડની ચુકવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

You Might Also Like

500 એકર જમીન પર 7000 કરોડ રૂપિયાનું રોકાણઃ કાનપુર નજીક અદાણી ગ્રુપનો મેગા પ્લાન

અદાણી ગ્રુપનું શાનદાર પ્રદર્શન: પહેલી વાર EBITDA 90,572 કરોડ રૂપિયાને પાર

લોકપાલે બુચને ક્લીન ચીટ આપી અદાણી ગ્રુપના વલણને સમર્થન આપ્યું, બધા આરોપો ‘પાયાવિહોણા’

અનિલ અંબાણીની રિલાયન્સ પાવરને નકલી દસ્તાવેજોના કેસમાં SECI ચીફ બરતરફ: સૂત્રો

2024ની TIMEની દુનિયાની શ્રેષ્ઠ કંપનીઓમાં અદાણીને માન્યતા મળી

#BusinessambaniSEBI
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
પૃથ્વી પર આવશે એલિયન્સ…બાબા વેંગાની આગાહી, 2026માં થશે આ ઘટનાઓ
Hotline News Hotline News November 24, 2025
17 દિવસ સુધી પશુપાલક બનીને ફર્યા! સુરત પોલીસે 25 લાખની ચોરીનો પર્દાફાશ કર્યો
7 વર્ષની પુત્રીને બળજબરી જૈન સાધુ બનાવવા માંગે છે પત્ની, પતિએ કંટાળી બંને બાળકોની કસ્ટડી માંગી
વધુ વજન ધરાવતો કુસ્તીબાજ છેલ્લા સ્થાને ગણાયઃ જાણો એક્સપર્ટ શું કહે છે?
પહેલી વાર, રોબોટ મેરેથોનમાં માનવીની સાથે સાથે દોડશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસબ્રેકીંગભારત

અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના પ્રથમ પબ્લિક ઇશ્યૂની જાહેરાત કરી

Hotline News Hotline News August 29, 2024
Top Newsદુનીયાબિઝનેસભારત

Hindenburg Case: સેબીએ હિન્ડનબર્ગને કડક નોટીસ પાઠવી

Hotline News Hotline News July 3, 2024
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?