By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સાવચેત રહો, Facebook અને Instagram વપરાશકર્તાઓની દરેક હિલચાલ પર નજર
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > સાવચેત રહો, Facebook અને Instagram વપરાશકર્તાઓની દરેક હિલચાલ પર નજર
Top Newsટેકનોલોજી

સાવચેત રહો, Facebook અને Instagram વપરાશકર્તાઓની દરેક હિલચાલ પર નજર

Hotline News
Last updated: September 21, 2024 6:16 PM
Hotline News - Editor Published September 21, 2024
SHARE

સોશિયલ મીડિયા અને ઓનલાઈન વીડિયો કંપનીઓ યુઝર્સની ખાનગી માહિતી એકઠી કરે છે અને તેને તૃતીય પક્ષો સાથે શેર કરે છે

સોશિયલ મીડીયા અને ઓનલાઈન વિડીયો કંપનીઓ પોતાની વેબસાઈટ કે મોબાઈલ એપથી યુઝર્સ પર વોચ રાખી રહી છે. અમેરિકી સરકાર અંતર્ગત સ્વતંત્ર એજન્સી ફેડરલ ટ્રેડ કમિશન (એફટીસી)એ આ ચેતવણી આપી છે. રીપોર્ટ અનુસાર ફેસબુક એકસ, ગુગલ યુ  ટયુબ, સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ ઢીલાઢફ સુરક્ષા ઉપાયોની સાથે યુઝર્સની વ્યકિતગત જાણકારી એકત્રિત કરી રહી છે અને તેને ત્રીજા પક્ષને શેર કરી રહી છે.

વોટસએપ, યુ ટયુબ સહિત 9 પ્લેટફોર્મ પર અધ્યયન: એફટીસી તરફથી જાન્યુઆરી 2019 અને 31 ડીસેમ્બર 2020 દરમ્યાન  9 કંપનીઓના 13 પ્લેટફોર્મ પર ડેટા એકત્ર કરવાની જાણકારી પર અધ્યયન કરવામા આવેલુ. તેમં મેટા (ફેસબુક ઈન્સ્ટાગ્રામ, વોટસએપ, મેસેન્જર) યુ ટયુબ (યુ ટયુબ કિડસ), ડિસ્કોર્ડ, રેડિટ, એમેઝોન, સ્નેપચેટ, ટીકટોક (ભારતમાં નહીં) અને એકસ સામેલ છે.

મોટાભાગની કંપનીઓ યુઝર્સના પ્લેટફોર્મ સાથે જોડાવવાની રીતને ટ્રેક કરી રહી છે. તેનો ઉપયોગ યુઝર્સની ફીડ સામગ્રી અને વિજ્ઞાપન માટે કરવામા આવી રહ્યો છે. આ આધારે એજન્સી કોંગ્રેસને ગોપનીયતા માટે નિયમ બનાવવાની ભલામણ કરી રહી છે.

કંપનીઓ યુઝર્સની આવક શિક્ષણની જાણકારી લઈ રહી છે: રીપોર્ટ અનુસાર આ કંપનીઓ વ્યકિતગત વિવરણોનો કેવો ઉપયોગ કરે છે અને તેને કોઈ સાથે શેર કરે છે. તેના બારામાં યુઝર્સને પૂરી જાણકારી નથી હોતી. કેટલીક કંપનીઓ પ્લેટફોર્મ પર યુઝર્સના વ્યવહારનુ વિશ્લેષણ કરીને તેમના વ્યકિતગત જીવનની જાણકારી યુઝર્સને જણાવ્યા વિના કાઢી હતી.

કિશોરો સાથે વયસ્કો જેવો વ્યવહાર: સોશિયલ મીડીયા અને વિડીયો સ્ટ્રીમીંગ કંપનીઓ હંમેશા કિશોરોની સાથે વયસ્ક યુઝર્સની જેમ વ્યવહાર કરે છે, કિશોરોને તેમના પ્લેટફોર્મ પર કોઈ પ્રતિબંધ વિના એકાઉન્ટ ખોલવાની મંજુરી આપે છે.

You Might Also Like

કંપનીએ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી: ભારત સહિત ઘણા દેશોમાં ઈન્સ્ટાગ્રામ બે કલાક માટે ડાઉન છે

#fbinstagram
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
બેંકો ગેરકાયદેસર વ્યવહારોમાં સામેલ ખાતાઓ જપ્ત કરવાની સત્તા માંગી
Hotline News Hotline News April 14, 2025
ICC ટૂર્નામેન્ટમાં રમવાનો ઇનકાર કરવાના 5 કિસ્સાઓ: T20 વર્લ્ડ કપ 2026 પહેલા આવું કેટલી વાર બન્યું? બહિષ્કારનો લાંબો ઇતિહાસ
મહિલા નાગા સાધુ બનવું કેમ સહેલું નથી? જાણો નાગા સાધુ બનવા કઇ કઠિન પરીક્ષાઓ પાસ કરવી પડે છે?
યુપી, મધ્યપ્રદેશ-રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ટેક્સ ફ્રી
અદાણી ગ્રીનનું શ્રેષ્ઠ પ્રદર્શન:એબિડ્ટાએ યુએસ ડોલર
- Advertisement -
Ad imageAd image
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?