By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગોલ્ડન બોયના નામે વધુ એક ગોલ્ડ, પેરિસ ઓલિમ્પિક પહેલા પાવો નુર્મી ગેમ્સમાં નીરજ ચોપડાએ ફોક્યો ભાલો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ખેલકૂદ > ગોલ્ડન બોયના નામે વધુ એક ગોલ્ડ, પેરિસ ઓલિમ્પિક પહેલા પાવો નુર્મી ગેમ્સમાં નીરજ ચોપડાએ ફોક્યો ભાલો
ખેલકૂદ

ગોલ્ડન બોયના નામે વધુ એક ગોલ્ડ, પેરિસ ઓલિમ્પિક પહેલા પાવો નુર્મી ગેમ્સમાં નીરજ ચોપડાએ ફોક્યો ભાલો

Hotline News
Last updated: June 19, 2024 10:29 AM
Hotline News - Editor Published June 19, 2024
SHARE

ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ પાવો નુર્મી ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો (Neeraj Chopra Wins Gold In Paavo Nurmi Games) છે. મંગળવારે (18 જૂન) ફિનલેન્ડના તુર્કુમાં આયોજિત આ ગેમ્સમાં ભારત તરફથી માત્ર નીરજ ચોપરાએ ભાગ લીધો હતો. નીરજે ત્રીજા પ્રયાસમાં 85.97 મીટર ભાલો ફેંક્યો હતો, જે તેનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. ગોલ્ડ જીતીને નીરજે સંકેત આપ્યો છે કે તે પેરિસ ઓલિમ્પિક 2024 પહેલા ફોર્મમાં છે. જ્યારે ફિનલેન્ડની ટોની કેરાનેન (84.19 મીટર) બીજા સ્થાને રહ્યો અને સિલ્વર મેડલ જીત્યો. ત્યારે ફિનલેન્ડના ઓલિવર હેલેન્ડરે ત્રીજું સ્થાન (83.96 મીટર) મેળવ્યું હતું. Neeraj Chopra Wins Gold In Paavo Nurmi Games

Contents
પાવો નુર્મી ગેમ્સ લીગમાં નીરજ ચોપરાનું પ્રદર્શનનીરજ ફરી 90 મીટરના અવરોધને સ્પર્શી શક્યો નથીતમામ 8 ખેલાડીઓનો શ્રેષ્ઠ થ્રો

પાવો નુર્મી ગેમ્સ લીગમાં નીરજ ચોપરાનું પ્રદર્શન

પ્રથમ પ્રયાસ – 83.62 મીટર

બીજો પ્રયાસ – 83.45 મીટર

ત્રીજો પ્રયાસ – 85.97 મીટર

ચોથો પ્રયાસ – 82.21 મીટર

પાંચમો પ્રયાસ – ફાઉલ

છઠ્ઠો પ્રયાસ – 82.97 મીટર

નીરજ ફરી 90 મીટરના અવરોધને સ્પર્શી શક્યો નથી

ભારતીય ખેલાડીએ 2022માં 89.30 મીટર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો. તે સમયે આ તેનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ હતું. તેણે તે જ વર્ષે ડાયમંડ લીગના સ્ટોકહોમ સ્ટેજમાં 89.94 મીટર ભાલો ફેંકીને તેમાં સુધારો કર્યો. જો કે, ત્યારથી નીરજ તેના શ્રેષ્ઠ (89.94 મીટર)માં સુધારો કરી શક્યો નથી.

બે વખતના વર્લ્ડ ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ અને 2012ના ઓલિમ્પિક ચેમ્પિયન ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલકોટ પણ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જોકે, બંને ખેલાડીઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. 26 વર્ષીય નીરજ ચોપરા ગયા મહિને તેની જાંઘના સ્નાયુઓમાં હળવા દુખાવાના કારણે ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક સ્પર્ધામાંથી ખસી ગયો હતો. દોહા ડાયમંડ લીગથી પોતાની સિઝનની શરૂઆત કરનાર ચોપરા હવે 7 જુલાઈએ પેરિસ ડાયમંડ લીગમાં ભાગ લેશે.

તમામ 8 ખેલાડીઓનો શ્રેષ્ઠ થ્રો

1. નીરજ ચોપરા (ભારત) – 88.36 મીટર

2. ટોની કેરાનેન (ફિનલેન્ડ) – 84.19 મીટર

3. ઓલિવર હેલેન્ડર (ફિનલેન્ડ) – 83.96 મીટર

4. એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) – 82.58 મીટર

5.એન્ડ્રિયન માર્ડારે (મોલ્ડોવા)- 82.19 મીટર

6. કેશોર્ન વોલકોટ (ટ્રિનિદાદ) – 81.93 મીટર

7. મેક્સ ડેહનિંગ (જર્મની) – 79.84 મીટર

8. લસ્સી એટેલેટાલો (ફિનલેન્ડ) – 79.35 મીટર

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndianNeeraj Chopra
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
તાપી જિલ્લામાં એક નાની દલીલ પર ઉકળ્યું, ભારે પથ્થરમારો, 13ની અટકાયત
Hotline News Hotline News January 10, 2026
મુખ્યમંત્રી આદિત્યનાથના સહયોગી ગુજરાતના યોગીએ કચ્છમાં ભૂખ હડતાળ કેમ કરી?
‘રાહુલ ગાંધી અને કોંગ્રેસ ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે’, ન્યાયાધીશો-અમલદારો સહિત 272 હસ્તીઓએ ખુલ્લો પત્ર લખ્યો
ગણેશજીને ઘરમાં કેટલા દિવસ રાખવા શુભ છે, જાણો બધા દિવસોનું મહત્વ
સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસને આડે હાથે લીધી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?