છાશના આયુર્વેદિક ફાયદા:
1. પાચન સુધારે – ખોરાક પછી છાશ પીવાથી જઠરાગ્નિ મજબૂત થાય છે અને અજીર્ણ દૂર થાય છે.
2. ગેસ અને એસિડિટી ઘટાડે – તે પેટની ગરમીને શમાવે છે.
3. વજન ઘટાડવામાં મદદરૂપ– ચરબી ઓછી અને પોષક તત્ત્વોથી ભરપૂર છે.
4. તાજગી આપે – ગરમીના દિવસોમાં શરીરને ઠંડક આપે છે.
5. લિવર અને આંતરડાં માટે ફાયદાકારક– ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.
6. ત્વચા માટે પણ લાભદાયી – આંતરિક શુદ્ધતા ત્વચાને નેચરલ તેજ આપે છે.


