By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી યુનિવર્સિટી ખાતે શિક્ષણમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપતો “શિક્ષાવિદ્યા” કાર્યક્રમ સંપન્ન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી યુનિવર્સિટી ખાતે શિક્ષણમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપતો “શિક્ષાવિદ્યા” કાર્યક્રમ સંપન્ન
બિઝનેસ

અદાણી યુનિવર્સિટી ખાતે શિક્ષણમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપતો “શિક્ષાવિદ્યા” કાર્યક્રમ સંપન્ન

Hotline News
Last updated: December 30, 2025 11:45 AM
Hotline News - Editor Published December 30, 2025
SHARE

“ગુરુ”નું મહત્વ, નવી શિક્ષણનીતિનું અસરકારક અમલીકરણ સહિત અનેક મુદ્દાઓ પર મંથન

ઉચ્ચ શિક્ષણમાં અગ્રણી અદાણી યુનિવર્સિટી ખાતે પાંચ દિવસીય “શિક્ષાવિદ્યા” કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.  અમદાવાદ કેમ્પસમાં 22 થી 27 ડિસેમ્બર, 2025 દરમિયાન આયોજિત ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP), “શિક્ષાવિદ્યા”માં વિવિધ શૈક્ષણિક શાખાની ફેકલ્ટીઝે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તેમણે શિક્ષણના ભવિષ્યલક્ષી અભિગમને વર્ગખંડો સુધી જ સમિતિ ન રાખી એની સકારાત્મક અસર પેદા કરવાનું ભાથુ મેળવ્યું હતું.

અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વસંત ગઢવીએ ઉદ્ઘાટન સમારંભને સંબોધતા રાષ્ટ્ર નિર્માણ અને ટકાઉ વિકાસમાં શિક્ષકોની સક્રિય ભૂમિકા પર ભાર મૂક્યો હતો. ક્ષમતા નિર્માણ અને નવીનતા દ્વારા શિક્ષણને મજબૂત બનાવવા માટે અદાણી ગ્રુપના સમર્પણને તેમણે પુન:પુષ્ટિ આપી હતી. ઉભરતા પડકારોનો સામનો કરવા અને નવીન ઉકેલો શોધવા માટે તેમણે સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા તેમજ  આ પરિવર્તનશીલ પહેલને સમર્થન આપવા બદલ અદાણી યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે અદાણી યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર ડૉ. ધવલ પૂજારાએ “ગુરુ” શબ્દના ગુઢ અર્થ પર વિચાર-પ્રેરક ઉદબોધન કર્યુ હતું. સાચા ગુરુ (GURU) ની વ્યાખ્યા કરતા તેમણે જણાવ્યું કે, ગુરુનો G  એટલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર, U  એટલે વિદ્યાર્થીઓની સમસ્યાઓને સમજનાર,  R એટલે પોતાના જ્ઞાનની સતત વૃદ્ધિ કરનાર અને  U એટલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપનાર. ડૉ. પૂજારાએ આજના ઝડપથી બદલાતા શૈક્ષણિક પરિદૃશ્યમાં પરંપરાગત સામગ્રીથી આગળ વધીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં ફેકલ્ટીના મહત્વ પર ભાર મૂક્યો હતો.

સમકાલીન જરૂરિયાતોને સંબોધતા “શિક્ષાવિદ્યા”માં શિક્ષણશાસ્ત્રની અસરકારકતા અને પ્રભાવ વધારતા સંલગ્ન વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં શિક્ષણશાસ્ત્રમાં નવીનતાઓ, પ્રોજેક્ટ-આધારિત શિક્ષણ, કાર્યસ્થળ પર ભાવનાત્મક સુખાકારી, નેતૃત્વ અને માર્ગદર્શન,  સંદેશાવ્યવહાર, શિક્ષણમાં ICT અને GenAI જેવા નવીન સાધનોનો ઉપયોગ, નવી શિક્ષણનીતિ-૨૦૨૦ના અસરકારક અમલીકરણ જેવા વિષયોની ચર્ચા થઈ હતી.

આંતરરાષ્ટ્રીય કાર્યશાળાઓ, પ્રેકિટકલ પ્રવૃત્તિઓ અને સહભાગીઓની પ્રસ્તુતિઓએ ગતિશીલ શિક્ષણના અભિગમને વેગ આપ્યો અને પીઅર-ટુ-પીઅર જોડાણને પ્રોત્સાહન આપ્યું. “શિક્ષાવિદ્યા” સાથે અદાણી યુનિવર્સિટીએ ફેકલ્ટી સશક્તિકરણ, શૈક્ષણિક શ્રેષ્ઠતા અને નવીન ઉચ્ચ શિક્ષણમાં વિકાસને પુનઃપુષ્ટિ આપી છે.

You Might Also Like

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

#AdaniGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsખેલકૂદ
Paris Olympics 2024: આજે ક્વોલિફિકેશનમાં ભાગ લેશે નીરજ ચોપરા, મજબૂત પ્રદર્શનની અપેક્ષા
Hotline News Hotline News August 6, 2024
આજના યુવા સૈયારા પણ એમના અવાજમાં સાંભળી રહ્યા છે, એવા કિશોર દાના જીવન સાથે જોડાયેલી અજાણી વાતો
‘આટલું ઘમંડ યોગ્ય નથી’, સ્વાતિ માલીવાલે અરવિંદ કેજરીવાલને આડે હાથે લીધા
હાથમાં KS લખેલું: ટ્રોલી બેગમાંથી મળી આવી યુવતીની લાશ, સુરતમાં હત્યાની ઘટનાથી સનસનાટી
Jharkhand : સુરક્ષા દળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 3 માઓવાદીઓ ઠાર
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
Top Newsગુજરાતવડોદરા

પહેલા 44 ટિકિટ કાપીને કરી સર્જરી, હવે ગીતા મકવાણાને વડોદરાના મેયર બનાવીને ચોંકાવ્યા

Hotline News Hotline News May 30, 2026
Top Newsઅમદાવાદગુજરાત

કાર વડે 9 લોકોને કચડી નાખનાર આરોપીને SCએ જામીન આપ્યા, ₹1 કરોડ જમા કરાવવા પડશે

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?