By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગૌતમ અદાણીએ સિનેમાને રાષ્ટ્રનિર્માણનો આત્મા ગણાવી બજારો અને મીડિયામાં ખોટી સ્ક્રિપ્ટો સામે વિદ્યાર્થીઓને ચેતવ્યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ગૌતમ અદાણીએ સિનેમાને રાષ્ટ્રનિર્માણનો આત્મા ગણાવી બજારો અને મીડિયામાં ખોટી સ્ક્રિપ્ટો સામે વિદ્યાર્થીઓને ચેતવ્યા
Top Newsભારતમનોરંજન

ગૌતમ અદાણીએ સિનેમાને રાષ્ટ્રનિર્માણનો આત્મા ગણાવી બજારો અને મીડિયામાં ખોટી સ્ક્રિપ્ટો સામે વિદ્યાર્થીઓને ચેતવ્યા

Hotline News
Last updated: October 11, 2025 12:11 PM
Hotline News - Editor Published October 11, 2025
SHARE

મુંબઈ : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ખાતે ફિલ્મ વિશે ભણતા વિદ્યાર્થીઓને ખાસ ભાષણ આપ્યું હતું. સિનેમા રાષ્ટ્ર નિર્માણનો આત્મા ગણાવતા તેમણે ઉદ્યોગના અગ્રણીઓને ચેતવણી આપતા જણાવ્યું કે કોઈપણ કથાવસ્તુ ભલે તે કલા, મીડિયા કે બજારોમાં હોય પણ તે ભાગ્યને બદલવાની શક્તિ ધરાવે છે.

“જીના યહાં, મરના યહાં: રાષ્ટ્ર નિર્માણનો સિનેમેટિક આત્મા” શીર્ષક ધરાવતા મુખ્ય ભાષણમાં તેમણે જણાવ્યું કે “સિનેમાની ગતિમાં કવિતા, રંગમાં ફિલસૂફી અને અવાજમાં રાષ્ટ્રના હૃદયના ધબકારા છે.” અદાણીએ ફિલ્મોને સમાજની સામૂહિક સ્મૃતિ, સંસ્કૃતિઓ વચ્ચે પુલ ગણાવી સોફ્ટ પાવરના શક્તિશાળી સ્વરૂપ તરીકે વર્ણવી હતી.

મુંબઈની ફિલ્મ સિટીમાં 2૦ એકરના કેમ્પસમાં ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ દ્વારા 2૦૦6માં સ્થાપિત, વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ભારતની અગ્રણી ફિલ્મ સંદેશાવ્યવહાર અને સર્જનાત્મક કળા સંસ્થાઓમાંની એક છે. તે ફિલ્મ નિર્માણ, અભિનય, એનિમેશન, ફેશન, સંગીત અને મીડિયા મેનેજમેન્ટના કાર્યક્રમો ચલાવતી વિશ્વની ટોચની ફિલ્મ શાળાઓમાંની એક છે.

જાણીતા ફિલ્મ કલાકાર ગુરુદત્ત અને રાજ કપૂરની શતાબ્દીને શ્રદ્ધાંજલિ આપતા અદાણીએ કહ્યું કે તેમના કાર્યોએ સિનેમાની પરિવર્તનશીલ શક્તિનું ઉદાહરણ આપ્યું છે. “રાજ કપૂરની અનારીના ગીતો ફક્ત કળા જ નહોતા, તે ફિલસૂફી હતી. તેમણે વિશ્વ માટે ભારતનો અર્થ શું છે તે વ્યાખ્યાયિત કર્યું,” તેમણે જણાવ્યું કે સોવિયેત યુનિયનમાં રાજ કપૂરની લોકપ્રિયતાએ રાષ્ટ્રો વચ્ચેના સંબંધોને કેવી રીતે મજબૂત બનાવ્યા હતા જ્યારે રાજકીય જોડાણો નાજુક હતા.

અદાણીએ પોતાની જીવનકથા સાથે સિનેમાને જોડતા જણાવ્યું કે, તેમની વ્યક્તિગત યાત્રાને સિનેમાએ કેવી રીતે આકાર આપ્યો. તેમણે પ્રેક્ષકોને કહ્યું કે “હું 16 વર્ષના બાળક તરીકે ખાલી ખિસ્સા સાથે પણ સપનાઓથી ભરેલું આકાશ સાથે મુંબઈ આવ્યો હતો. 30 વર્ષની ઉંમર સુધીમાં, મેં ભારતનું સૌથી મોટું વેપારી ઘર બનાવ્યું હતું, 32 વર્ષની ઉંમર સુધીમાં મેં તેને જાહેરમાં રજૂ કરી દીધું હતું, અને 34 વર્ષની ઉંમરે હું બંદરો અને પાવર ઉદ્યોગમાં હતો. હું જે હીરોને જોઈને મોટો થયો છું તે ખરેખર વાસ્તવિક જીવનમાં જીવી શકાય છે”.

અદાણી ગ્રુપના ચેરમેને સિનેમાથી આગળ વધીને પોતાની ટિપ્પણીઓનો વ્યાપ વધારતા કહ્યું કે આજના પરસ્પર જોડાયેલા વિશ્વમાં વાર્તાઓ ફક્ત સંસ્કૃતિને જ નહીં પરંતુ અર્થતંત્ર અને બજારોને પણ આકાર આપે છે. તેમણે યુએસ શોર્ટ સેલર હિન્ડેનબર્ગ રિસર્ચના જાન્યુઆરી 2023ના અહેવાલનો ઉલ્લેખ કર્યો, જેના કારણે અદાણી ગ્રુપની કંપનીઓમાં મોટા પાયે ધોવાણ થયું હતું.

તેમણે જણાવ્યું કે “હિંડનબર્ગનો આ અહેવાલ વૈશ્વિક ઇકો ચેમ્બરમાં ફેલાવવામાં આવેલી ખોટી સ્ક્રિપ્ટ હતી. થોડા દિવસોમાં $100 બિલિયનથી વધુનું બજાર મૂલ્ય નાશ પામ્યું. એટલા માટે નહીં કે હકીકતો બદલાઈ ગઈ હતી, પરંતુ એટલા માટે કે ધારણા સાથે છેડછાડ કરવામાં આવી હતી” તેમણે ઉમેર્યુ હતુ કે “મૌન બીજાઓ માટે તમારું ભાગ્ય લખવાની જગ્યા છોડે છે. સત્ય મોટેથી કહેવું જોઈએ – પ્રચાર તરીકે નહીં, પરંતુ હેતુ તરીકે.”

અદાણીએ સૂચવ્યું કે હિન્ડેનબર્ગ એપિસોડ ફક્ત એક કંપની વિશે નહીં પરંતુ ખોટી માહિતી અને ગોઠવાયેલી વાર્તાઓ બજારો અને અર્થતંત્રોને કેવી રીતે અસ્થિર કરી શકે છે તે વિશે છે.

અદાણીએ સિનેમા તરફ આગાહી કરતા જણાવ્યું કે AI (કૃત્રિમ બુદ્ધિ) ફિલ્મ નિર્માણમાં ક્રાંતિ લાવશે, જેમ તે આરોગ્યસંભાળ અને ઉર્જામાં પરિવર્તન લાવી રહ્યું છે. તેમણે ઉમેર્યુ કે “આગામી દાયકામાં, સર્જન ખર્ચ 80% સુધી ઘટી શકે છે. કલ્પના કરો કે એક જ દિવસે જે ફિલ્મ વૈશ્વિક રિલીઝ થાય, મિનિટોમાં ભાષાઓમાં AI-સંચાલિત સંગીત રચાય, વાસ્તવિક સમયમાં અનુકૂલનશીલ ગતિશીલ સ્ક્રિપ્ટો, હાયપર-પર્સનલાઇઝ્ડ ફિલ્મો જ્યાં દરેક દર્શક પોતાનું સંસ્કરણ થાય અને ડિજિટલ કલાકારો જે પેઢીઓથી આગળ જીવે છે તે બધુ જ પાર પાડે.”

AI સ્ટુડિયોની કલ્પના કરતા તેમણે જણાવ્યુ કે મનુષ્યો અને મશીનો સહયોગ કરે અને સિનેમા પોતે વાણિજ્ય બની જાય. “સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુ ખરીદી માટે તાત્કાલિક ઉપલબ્ધ થઈ શકે.”

અદાણીનું સૌથી તીક્ષ્ણ આકર્ષણ વ્હિસલિંગ વુડ્સના વિદ્યાર્થીઓ પર નિર્દેશિત હતું. તેમણે વિદેશી દ્રષ્ટિકોણને વિશ્વ માટે ભારતીય વાર્તાઓને વ્યાખ્યાયિત કરવા સામે ચેતવણી આપી, સ્લમડોગ મિલિયોનેરને ગરીબીને કેવી રીતે તમાશા તરીકે પેક કરવામાં આવી હતી તેનું ઉદાહરણ ટાંકીને તેમણે જણાવ્યું કે “ભારતને તેનો અવાજ પાછો આપો, તેના ગીતો પાછા આપો, તેની વાર્તાઓ પાછા આપો.”

વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગજગતના દિગ્ગજો, શિક્ષણવિદો અને નીતિવિષયક વ્યક્તિઓ, જેમાં ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ, ફેકલ્ટીના સભ્યો અને ભારતના મનોરંજન અને મીડિયા ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, વિદ્યાર્થીઓ સાથે મળીને તેમણે અદાણીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

You Might Also Like

સોનમ વાંગચુકને મેદાંતા મોકલવાનો HCનો નિર્દેશ, ઘાયલોને મળ્યા રાહુલ ગાંધી અને પ્રિયંકા

‘પેપર લીક કરનારાઓને એવી સજા આપો કે ફરી આવું ન થાય’, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ PM મોદીએ શું કહ્યું?

સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ ક્યારે દેખાશે? જાણો કેટલો સમય અંધકાર રહેશે

ડેન્ગ્યુ સામે ભારતની મોટી જીત, પ્રથમ વેક્સિનને મળી મંજૂરી; જાણો વિગતવાર

ત્રિપુરાના ડીજીપી અનુરાગ ધનખડનું નિધન, બાગપતમાં પરિવાર આઘાતમાં; નીરવ મોદી કેસમાં હતા તપાસ અધિકારી

#AdaniIndiaMumbai
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
બિઝનેસ
અદાણી પોર્ટ્સે સમુદ્રીકરણ કરાર સાથે યુરોપના ઊંડા પાણીના ઓફશોર બજારને લક્ષ્ય બનાવ્યું
Hotline News Hotline News May 12, 2026
“જેમણે સ્નાન કર્યું હોય તેમણે જ રૂમમાં પ્રવેશ કરવો જોઈએ…” આશ્રમ કૌભાંડના આરોપી બાબાએ હોટલ સ્ટાફને આ સૂચના આપી હતી
બાંગ્લાદેશથી આવેલી ‘સીમા’, કાજલનો વેશ ધારણ કરીને હિન્દુ સાથે લગ્ન કર્યા, સરકારે પગલાં લીધા
શું રાત્રે Wi-Fi અને મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરવું જોઈએ, જાણો વાસ્તવમાં વિજ્ઞાન શું કહે છે?
ગુજરાત હાઇવે પર ભયાનક માર્ગ અકસ્માત, 7 વર્ષની બાળકી સહિત બે લોકોના કરુણ મોત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Uncategorized

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsભારત

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

Hotline News Hotline News July 18, 2026
Top Newsભારત

કોરોનાને લઈને આ જિલ્લામાં હાહાકાર… મળ્યા 7 દર્દીઓ, આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?