By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઉદઘાટન પહેલા ગૌતમ અદાણીની નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સમીક્ષા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ટેકનોલોજી > ઉદઘાટન પહેલા ગૌતમ અદાણીની નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સમીક્ષા
ટેકનોલોજીબિઝનેસભારત

ઉદઘાટન પહેલા ગૌતમ અદાણીની નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સમીક્ષા

Hotline News
Last updated: October 2, 2025 1:07 PM
Hotline News - Editor Published October 2, 2025
SHARE

મુંબઈ : મુંબઈના નવા ગ્રીનફિલ્ડ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) ના ઉદ્ઘાટનનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે, ત્યારે બુધવાર, ૮ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ ગૌતમ અદાણીએ તેની અંતિમ તૈયારીઓની વ્યાપક સમીક્ષા અને વ્યક્તિગત વોકથ્રુ માટે પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લીધી.

આ મુલાકાત દરમિયાન અદાણી ગ્રુપના ચેરમેને એરપોર્ટનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું, જે એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા બાદ વાર્ષિક ૯ કરોડ મુસાફરોને સંભાળવાની ક્ષમતા ધરાવશે. આ ક્ષમતા તેને વિશ્વના સૌથી મોટા અને સૌથી અદ્યતન એરપોર્ટમાં સ્થાન આપશે.

ટેકનિકલ પ્રગતિ અને ઓપરેશનલ તૈયારીનું મૂલ્યાંકન કરવા ઉપરાંત શ્રી અદાણીએ એરપોર્ટને કાર્યરત બનાવનારા લોકો સાથે દિવસ વિતાવ્યો. તેમણે ગ્રુપના વિઝન પર વિશ્વાસ મૂકતા જણાવ્યું હતું કે માળખાગત સુવિધાઓ ફક્ત સ્ટીલ અને કાચથી જ નહીં, પરંતુ માનવીય ભાવનાઓ અને હેતુથી બનાવવામાં આવે છે.

ગૌતમ અદાણીએ બાંધકામ કામદારો સાથે વાતચીત કરીને તેમની અત્યાર સુધીની યાત્રાને સમજી, વિઝનને વાસ્તવિકતામાં ફેરવનારા ઇજનેરો અને પ્રોજેક્ટ ટીમોને પણ તેઓ મળ્યા. સલામતીમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારવા માટે અગ્નિશામક કર્મચારીઓ સાથે જોડાયા અને ટર્મિનલના રિટેલ આઉટલેટ્સમાંના એકમાં દિવ્યાંગ કર્મચારીઓ સાથે સમય વિતાવ્યો – જે NMIA ની સમાવેશી અને તક પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

આ મુલાકાત બદલ તેમણે કહ્યું, “અહીંના દરેક રનવે, દરેક ટર્મિનલ અને દરેક ગેટ પર હજારો હાથ અને હૃદયની છાપ છે. આ એક એરપોર્ટ જ નહીં, ભારતની ભાવનાઓનું સ્મારક છે, જે તેના લોકો દ્વારા, તેના લોકો માટે બનાવવામાં આવ્યું છે.”

8 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન દ્વારા તેના ઔપચારિક ઉદ્ઘાટન પહેલાં તેને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (IATA: NMI) મુંબઈમાં મુસાફરોની ભીડ ઓછી કરવા, આર્થિક વિકાસને વેગ આપવા અને ભારતના ભવિષ્યના પ્રવેશદ્વાર તરીકે સેવા આપવા તૈયાર છે – જે ભારતની મહત્વાકાંક્ષા, સહયોગ અને વિશ્વાસની દીવાદાંડી છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

CUET UG 2026: ટેકનિકલ ખામીને કારણે પરીક્ષા સમયસર શરૂ ન થઈ

બોસ બેબી દિગ્ગજો પર ભારે: કેટલા રેકોર્ડ તોડ્યા? આંકડાઓમાં સૂર્યવંશીનો વૈભવ

NEET UG: 13 લાખ ઉમેદવારોએ ફી રિફંડ માટે બેંક વિગતો સબમિટ કરી, NTAએ 22 જૂન સુધી સમયમર્યાદા લંબાવી

#AdaniIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsખેલકૂદ
અભિષેક શર્માના ફોર્મમાં પરત ફર્યા બાદ યુવરાજ ખુશ થઈ ગયો… ઈન્સ્ટા પોસ્ટમાં લખેલી હૃદયસ્પર્શી વાત
Hotline News Hotline News March 2, 2026
વાહ, કેવી માનસિકતા! બોટલમાં પેટ્રોલની ના પાડ્યા બાદ, માણસ બાઇકની ટાંકી લઈ આવ્યો
અરજી રફેદફે કરવા 1 લાખ માગતા સુરતના લાંચિયા PSIની ધરપકડ
અભિનેતા ગોવિંદા ઘરે અચાનક બેહોશ થઈ ગયો, હોસ્પિટલમાં દાખલ
UPI માં રૂ. 2000 થી વધુની ચુકવણી પર 18% GST લાદવાની તૈયારી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

CBIની ‘ટનલ વ્યૂ’ ટેકનિક શું છે? જે ત્વિષાના અંતિમ ક્ષણોનું મિનિટ-દર-મિનિટ મેપિંગ તરફ દોરી જશે

Hotline News Hotline News May 30, 2026
Top Newsભારત

મહારાષ્ટ્રમાં ઝેરી દારૂનો કહેર, પુણે અને પિંપરી-ચિંચવડમાં 14ના મોત

Hotline News Hotline News May 30, 2026
Top Newsપ્રેસ રિલીઝ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

Hotline News Hotline News May 29, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?