By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરતના ઉમરાપાડામાં શરૂ થયો કૂપોષણ નાબુદી માટે જનજાગૃતિ ફોલાવતો સુપોષણ પ્રોજેક્ટ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરતના ઉમરાપાડામાં શરૂ થયો કૂપોષણ નાબુદી માટે જનજાગૃતિ ફોલાવતો સુપોષણ પ્રોજેક્ટ
Top Newsસુરત

સુરતના ઉમરાપાડામાં શરૂ થયો કૂપોષણ નાબુદી માટે જનજાગૃતિ ફોલાવતો સુપોષણ પ્રોજેક્ટ

Hotline News
Last updated: August 13, 2024 12:19 PM
Hotline News - Editor Published August 13, 2024
SHARE
  • જિલ્લા પંચાયત અને અદાણી ફાઉન્ડેશન વચ્ચે કૂપોષણ નાબૂદી માટે ચાર વર્ષના એમઓયુ થયા

સુરત: અદાણી ફાઉન્ડેશન સંચાલિત ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ સુરત જિલ્લાના છેવાડાના આદિવાસી તાલુકા ઉમરપાડામાં લોંચ કરવામાં આવ્યો છે. સુપોષણ પ્રોજેક્ટનો હેતુ 0-5 વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભાઓ અને ધાત્રીઓમાં કુપોષણ તેમજ એનિમિયા જેવી બિમારીઓને નાબૂદ કરવાનો છે. સુરત જીલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની પટેલની અધ્યક્ષતામાં આયોજીત કાર્યક્રમમાં સુરતના DDO શિવાની ગોયલ, અદાણી હજીરા પોર્ટના સીઈઓ નીરજ બંસલ, ICDS, આરોગ્ય વિભાગ, સુપોષણ સંગિનીઓ, ઉમરપાડાની આંગણવાડી કાર્યકરો, આશા કાર્યકરોની ટીમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ચાર વર્ષના સમયગાળા માટે પ્રોજેક્ટ સુપોષણ અંતર્ગત પ્રત્યેક સુપોષણ સંગિની ત્રણ આંગણવાડી કેન્દ્રને એન્થ્રોપોમેટ્રિક માપન, કૌટુંબિક પરામર્શ, જૂથ ચર્ચા, કિચન ગાર્ડન વિકસાવવા અને WASH તેમજ IYCF પ્રેક્ટિસ મજબૂત કરવા મદદરૂપ થશે. ICDS કાર્યકર સાથે મળીને પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાશે.

સુરત જીલ્લા પંચાયત ભવન  ખાતે ઉમરપાડા તાલુકાની ફોર્ચ્યુન સુપોષણ લોંચ ઈવેન્ટના અધ્યક્ષ ભાવિની પટેલે જણાવ્યું હતું કે “તંદુરસ્ત સમાજ માટે કુપોષણ અને એનિમિયા જેવી બિમારીઓ અભિશાપરૂપ છે. તેને નાબુદ કરવા ચાલી રહેલા સરકારી પ્રયાસોને અદાણી ફાઉન્ડેશન સાથે મળીને સફળ બનાવશે.

સુરતના DDO શિવાની ગોયલે આદિવાસી બ્લોક ઉમરપાડા પસંદ કરવા બદલ અદાણી ફાઉન્ડેશનની પહેલને આવકારતા જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ ICDS દ્વારા ચાલી રહેલા પ્રયાસોને ટેકો આપશે અને ચોક્કસપણે તેના વધુ સારા પરિણામો સાથે આવશે. સરકારી યોજનાના અમલીકરણમાં આ પ્રોજેકટ સેતુનું કામ કરશે. વડાપ્રધાનના પ્રોજેકટ સુપોષણને ટેકો આપશે”. આ પ્રસંગે ઉપસ્થિત હજીરા પોર્ટના સીઈઓ નીરજ બંસલે ટીમને શુભેચ્છાઓ પાઠવીને જણાવ્યુ હતું કે કોર્પોરેટ, સમાજ અને સરકાર સાથે મળીને આ પ્રોજેકટમાં કામ કરશે એ સહભાગિતા થકી સમાજ ઉત્થાનમાં સહયોગ મળશે.

પ્રોજેકટ ફોર્ચ્યુન સુપોષણનો હેતુ સુપોષિત ભારતના વડાપ્રધાનના લક્ષ્યને પ્રાપ્ત કરવા પોષણ અભિયાનને સમર્થન આપવાનું અને કુપોષણ અને એનિમિયા મુક્ત સમુદાય માટે ICDSના કાર્યમાં યોગદાન આપવાનું છે. સ્થાનિક સમુદાયમાથી આવતા સ્વયંસેવકો જે સુપોષણ સંગીની તરીકે ઓળખાય છે, જેમના દ્વારા આ કાર્ય કરવામાં આવશે. દરેક સુપોષણ સંગીની ત્રણ આંગણવાડી કેન્દ્રને સહયોગ કરશે અને એન્થ્રોપોમેટ્રી માપન, કૌટુંબિક પરામર્શ, ધ્યાન કેન્દ્રિત જૂથ ચર્ચા, કિચન ગાર્ડન વિકસાવવા અને વોશ બાસ્કેટ અને IYCF પ્રથાઓને મજબૂત બનાવવાના કાર્યમાં ટેકો આપશે. આ કાર્ય ICDS વિભાગ સાથે હાથમાં હાથ મિલાવીને કરશે. દરેક સંગીની એક આધુનિક ટેબ્લેટથી સજ્જ હશે જ્યાં તે ટેકનોલોજીનો ઉપયોગ કરીને માહિતીપ્રદ વિડીયો સાથે શિક્ષણ આપશે.

સુપોષણ પ્રોજેક્ટ ભારતના 11 રાજ્યોમાં 17 સ્થળોએ કાર્યરત છે. ગુજરાતના નર્મદામાં જિલ્લામાં 2018 થી સુપોષણ સંગિનીઓના અથાગ પ્રયત્નો દ્વારા બાળકોના કુપોષણમાં ઘટાજો અને સમુદાયોનીમાં વર્તણૂકમાં સુધારો થયો છે. 2018માં બેઝલાઈનથી માર્ચ 2024માં પરિણામોની સરખામણી કરતા પ્રોજેક્ટે નોંધપાત્ર પરિણામો હાંસલ કર્યા છે. અસરકારક પોષણ શિક્ષણ અને પ્રથાઓ દર્શાવતા ઉચ્ચ IFA ટેબ્લેટ લેવાથી માતાઓના સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.

અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ.પ્રીતિ અદાણી અને અદાણી વિલ્મરના સીઈઓનો સંદેશ અને પ્રોજેકટની માહિતી અદાણી ફાઉન્ડેશનમાં આરોગ્ય અને પોષણ વિભાગના વડા વિવેક યાદવએ આપી હતી. અદાણી વિલ્મરના કુ. પ્રિયા અગ્રવાલએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં અદાણી સમૂહ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓએ, આઇસીડીએસ, આંગણવાડીના કાર્યકરો અને સુપોષણ સંગીની હાજર રહ્યા હતા.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsSurat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ઓફ-બીટ
Aajnu Rashifal: તમારી આસપાસ રહેતા લોકોને ઓળખવાની જરૂર છે, આજના જન્માક્ષર
Hotline News Hotline News June 24, 2024
ઉત્તર પ્રદેશના એક ગામમાં એક ઘરની ઉપર રાફેલ વિમાન તૈનાત
ત્રણ પાસપોર્ટ અને ત્રણ અલગ અલગ સરનામાં… ડૉ. શાહીન UAEમાં નોકરી દરમિયાન આ આતંકવાદીઓ સાથે સંકળાતી ગઈ
ગુજરાતમાં બુલેટ ટ્રેન નિર્માણ સ્થળ પર માળખું ધરાશાયી થતાં 3નાં મોત, 1 ઘાયલ
ગેરકાયદેસર સંબંધની શંકા જતા, પતિએ તેની પત્નીનું ગળું દબાવી દીધું, પછી, મિત્રની મદદથી, પુરાવાનો નાશ કર્યો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?