By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: જાણીતા ગુજરાતી લેખક-પત્રકાર પ્રફુલ શાહની બે અંગ્રેજી નનલકથાને એવોર્ડ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > જાણીતા ગુજરાતી લેખક-પત્રકાર પ્રફુલ શાહની બે અંગ્રેજી નનલકથાને એવોર્ડ
ગુજરાતભારત

જાણીતા ગુજરાતી લેખક-પત્રકાર પ્રફુલ શાહની બે અંગ્રેજી નનલકથાને એવોર્ડ

Hotline News
Last updated: August 8, 2025 12:44 PM
Hotline News - Editor Published August 8, 2025
SHARE

મુંબઈ : જાણીતા લેખક, પીઢ પત્રકાર અને  કટાર લેખક પ્રફુલ શાહને ટૂંક સમયમાં બે મહત્વપૂર્ણ એવોર્ડ મળ્યા છે. કચ્છ પર આધારિત ગુજરાતી ડૉક્યુ-નોવેલ ‘કચ્છ ફાઇલ’ની અંગ્રેજી આવૃત્તિ ‘કેક્ટસ ક્રાઇમ’ને ‘બેસ્ટ ક્રાઇમ થ્રિલર’ (ટ્રુ ઈવેન્ટસ) જાહેર કરાઈ છે.

કચ્છના ભૂતપૂર્વ તંત્રી અને નામાંકિત રિપોર્ટર વિપુલ એન. વૈધના અહેવાલો અને અનુભવને આવરતી અને શૈલેષ ભાવસાર અનુવાદિત ‘કેક્ટસ ક્રાઇમ’ને આ એવોર્ડ ધ લિટરેચર ટાઈમ્સ દ્વારા લિગસી ઓફ લિટરેચર અવોર્ડની વિજેતા જાહેર કરવામાં આવી હતી. આયોજકોએ આ અવોર્ડને પ્રફુલ શાહની વાર્તા કથનની ઉત્કૃષ્ટતા, નિષ્ઠા અને શબ્દો થકી પરંપરા સર્જનની કલા ગણાવી હતી.

 હાલ વિવિધ અખબારોમાં ચાર કોલમ લખતા પ્રફુલ શાહની ચાર ભાષામાં પ્રગટ થયેલી સૌથી સફળ, અને લોકપ્રિય ઇમોશનલ થ્રિલર નવલકથા ‘ફાધર્સ ડે'(ગુજરાતીમાં ‘દ્રશ્યમ અદ્રશ્યમ’)ને ‘એવરી ડે હિરો એવોર્ડ આપવાનું વર્ધી વેલનેસ સંસ્થા દ્વારા જાહેર કરાયું હતું. આ નવલકથા પોતાના માસુમ અપહ્રત પુત્રને શોધવાની પિતા સુર્યકાંત ભાંડેપાટિલની હ્રદયસ્પર્શી સંઘર્ષ-ગાથા છે.

પ્રફુલ શાહના પુસ્તક’ યુધ્ધ કેસરી’ને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રતિષ્ઠિત રામનારાયણ પાઠક પુરસ્કારથી નવાજાયું હતુ. તેઓ પાંચ ભાષામાં ૫૦ પુસ્તકો આપવા સાથે ફિલ્મ, ટીવી, નાટક અને વેબ કન્ટેન્ટ લેખક પણ છે.

You Might Also Like

અજિત પવાર પ્લેન ક્રેશ કેસની તપાસ CBIને કેમ ન સોંપાઈ, AAIB રિપોર્ટ ક્યારે આવશે? સીએમ ફડણવીસે જવાબ આપ્યો

પાર્થ પવાર સગાઈ કરવા જઈ રહ્યા છે, કોણ છે કાયનાત ધાર, ડેપ્યુટી સીએમ સુનેત્રા પવારની ભાવિ પુત્રવધૂ

જન્મકુંડળીમાં 27 ગુણો મળ્યા બાદ સિયા અને કેતનના લગ્ન નક્કી થયા હતા, જ્યોતિષે આદર્શ લગ્નનો દાવો કર્યો હતો

કેતન હત્યા કેસમાં નવો ખુલાસો! લોકેશન ટ્રેસ થવાના ડરથી ચેતન પોતાનો મોબાઈલ છોડીને કિલ્લા તરફ ગયો

બે માતા, બે દાવા… કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયાની સ્ટોરીમાં નવો વળાંક

#MumbaiJOURNALIST
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારતસુરત
“જેટલાને બચાવવા માંગો છો બચાવી લો”, યુરોપથી સુરતના સૌથી મોટા મોલને ધમકી મળતા ચકચાર
Hotline News Hotline News August 20, 2024
ગ્રેટર નોઈડાથી ગુજરાત સુધી ટૂંક સમયમાં ટ્રક-ઓન-ટ્રેન દોડશે: DFCCIL એ કામ શરૂ કર્યું
ઓપરેશન સિંદૂર દરમિયાન ISROના 400 વૈજ્ઞાનિકો અને 10 ઉપગ્રહો PAKની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા
ડેડ ઇકોનોમીનો અર્થ શું થાય છે? ટ્રમ્પ ભારત વિશે કેવી રીતે ખોટા છે?
ગુજરાત નગરપાલિકા ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 243 ઉમેદવારોના નામ જાહેર
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

‘સિયા સુંદર છે અને માત્ર 20 વર્ષની છે…’ આ રીતે કેતન સાથે તેના લગ્ન નક્કી થયા હતા

Hotline News Hotline News June 26, 2026
Top Newsભારત

લગ્નના કાર્ડ પર વર-કન્યાની જન્મતારીખ ફરજિયાતઃ આ દૂષણ દૂર કરવા સરકારનું મોટું પગલું

Hotline News Hotline News June 26, 2026
ScienceTop News

અલ-નીનો અસર… મુંબઈ પાણીથી છલકાઈ રહ્યું છે, દિલ્હી સૂકું… આવી સ્થિતિ ક્યાં સુધી ચાલશે?

Hotline News Hotline News June 24, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?