By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: નવચેતન અદાણી વિદ્યાલય ખાતે પર્સનાલિટી ડેવલોપમેન્ટ વર્કશોપ યોજાયો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Uncategorized > નવચેતન અદાણી વિદ્યાલય ખાતે પર્સનાલિટી ડેવલોપમેન્ટ વર્કશોપ યોજાયો
Uncategorized

નવચેતન અદાણી વિદ્યાલય ખાતે પર્સનાલિટી ડેવલોપમેન્ટ વર્કશોપ યોજાયો

Hotline News
Last updated: July 30, 2024 11:43 AM
Hotline News - Editor Published July 30, 2024
SHARE

હજીરા, સુરત : નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ ખાતે બે દિવસીય પર્સનાલિટી ડેવલોપમેન્ટ વર્કશોપ સુમૈયાવરીયાવાના માર્ગદર્શન હેઠળ ધોરણ 6 થી 8ના કુલ 105 વિદ્યાર્થીઓ સાથે યોજાયો હતો. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ વધવા માટે જ્ઞાન, અભિગમ, કૌશલ્ય આદત કે ટેવો જેવી બાબતોને વીડિયો ક્લિપ અને રમતો દ્વારા સમજાવવામાં આવી હતી.

વિદ્યાર્થીઓમાં વાતચીત કરવાની કળા, ગુસ્સા ઉપર કાબુ રાખવો, મિત્રો કે વડીલો સાથેનું વર્તન, સારી કે ખરાબ આદતો અંગે જવાબદાર બનવું, બોલવા કરતા વધુ સાંભળવુ, સમજવુ ,આભાર માનવો, પોષણયુક્ત ખોરાક ખાવો, ટાઈમ ટેબલ પ્રમાણે ચાલવું જેવી બાબતોને ઉદાહરણો અને રમતો દ્વારા સમજાવવામાં આવ્યું હતું. સફળતા મેળવવા માટેનો સાચો અભિગમ કેળવવા માટે સક્સેસ સ્ટોરીઓની વીડીયો ક્લીપ બતાવી અને તેની ચર્ચા દ્વારા સારા સંબંધો માટે સારી ભાષાનો ઉપયોગ કરવો, બીજા પ્રત્યે વિશ્વાસ રાખવો જેવી બાબતોને ધ્યાનમાં રાખી બાળકોને માહિતગાર કરાયા હતા.

વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વની મેમરી ટેકનિક શીખવી હતી. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અને એમના અભિગમમાં બદલાવ આવે તેમજ આત્મવિશ્વાસ વધે એ માટે નવચેતન અદાણી વિદ્યાલય દ્વારા વિવિધ વર્કશોપનું નિષ્ણાંત વક્તા સાથે નિયમિત આયોજન કરવામાં છે.

You Might Also Like

થોડા કલાકો પછી સૂર્યગ્રહણ થવાનું છે, જાણો સુતક ભારતમાં માન્ય રહેશે કે નહીં

જો તમે મહાશિવરાત્રી પર મહાકાલ ભસ્મ આરતીમાં ભાગ લેવા જઈ રહ્યા છો, તો આ નિયમો વાંચો

દિવસમાં બે વાર અચાનક ગાયબ થઈ જાય છે ભગવાન શિવનું આ મંદિર, જાણો શું છે રહસ્ય?

મહાશિવરાત્રી ક્યારે છે, 15મી કે 16મી ફેબ્રુઆરી? મૂંઝવણ દૂર કરો, સાચી તારીખ જાણો

‘પૂર્વ આર્મી ચીફ ખોટું નથી બોલતા’, રાહુલે નરવણેના પુસ્તક પર સરકાર પર પ્રહારો કર્યા

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
“આ એકમાત્ર રસ્તો છે” કુણાલ કામરાએ બંધારણ બતાવ્યું, પણ શું કેસમાંથી બચી શકશે! જાણો
Hotline News Hotline News March 25, 2025
The traders: ઉર્ફી જાવેદ અને નિકિતા લુથર બની વિજેતા, 70 લાખ રૂપિયા જીત્યા
“સ્મિત કરો! તમે હવે ભારતીય છો,” CAA હેઠળ 195 લોકોને નાગરિકતા આપ્યા બાદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કહ્યું
સ્થૂળતાથી પીડિત લોકો માટે સારા સમાચાર : અમેરિકાએ વજન ઘટાડવાની દવાને મંજૂરી આપી : ભારતમાં પણ આ દવા લોન્ચ કરવામાં આવશે
હવે ચંદ્ર પર રશિયા અને ચીન એવું કામ કરશે કે અમેરિકા અવકાશમાં પછડાશે, જાણો વિગત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Uncategorized

શું આ શિયાળામાં તમારા તુલસીના છોડ સુકાઈ રહ્યા છે? તેને લીલાછમ કરવાની સરળ રીતો જાણો.

Hotline News Hotline News February 6, 2026
Uncategorized

કબૂતરો શેનાથી સૌથી વધુ ડરતા હોય છે? કબૂતરને ઉડાડી દેવાનો રામબાણ ઉપાય

Hotline News Hotline News February 5, 2026
Uncategorized

Adani Enterprises 9M FY26 results: ટોચના 10 વૈશ્વિક સૌર ઉત્પાદકોની શ્રેષ્ઠ યાદીમાં અદાણી સોલારનો સમાવેશ

Hotline News Hotline News February 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?