સાંસ્કૃતિક સચિવ સિરી શેટ્ટીએ સાંસ્કૃતિક કાર્યક્રમો સમિતિના સભ્ય ડો.બિનીતા શાહ,ડૉ.મુગીશા,ડૉ. આર્જવીના માર્ગદર્શન હેઠળ અનન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કર્યું હતું. આચાર્ય HOD ડૉ. મનમીત કૌર ગિલે (જી.એસ) અમિત ને ફિઝીયોથેરાપીની થીમ પર આધારિત ફેસ અને બોડી પેઇન્ટિંગ, ગ્રાફેસ્થેસિયા જેવા અનોખા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું , જે વિદ્યાર્થીઓના એકંદર પ્રદર્શનમાં સુધારો કરી શકે છે.
એ નોંધવું મહત્વપૂર્ણ છે કે રમતોમાં ભાગ લેતી ટીમોના નામ પણ અનોખા નામવાળા હોય છે અને “AXON AVENGERS ” MUSCLE Master’s” ” ligament Legend’s “Tendon Titans”જેવી ફિઝીયોથેરાપીની થીમ પર ડિઝાઇન કરવામાં આવે છે.